हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
suicide video
Suicide video News
suicide video
સુરતમાં મોટા ગજાના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો, ઝેરી દવા પીતા પહેલાં વીડિયો બનાવ્યો
સુરતના મોટાવરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેર પી અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કરતાં બિલ્ડરલોબીમાં ચકચાર મચી છે. આ બિલ્ડરે નાણાકીય ભીંસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આપઘાત કરવા જતાં પહેલાં મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો અને એ તેના નજીકના સંબંધીને મોકલાયો હતો. હાલ આ અંગે અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
Mar 3,2023, 13:21 PM IST
Justice for Ayesha
કાચા હૃદયના ન વાંચે: આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ...
આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો (Viral Video) બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. જો કે આ અંગે આજે તેના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.
Mar 1,2021, 17:03 PM IST
Ahmedabad
PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ
પતિનું આ વોટ્સએપ સ્ટેટસ બતાવી દે છે કે માણસ કઈ હદે માણસાઈ ભૂલીને અસંવેદનશીલ બની જતો હોય છે. મોતનો મલાજો પણ રાખતો નથી. આ ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો છે.
Feb 28,2021, 17:48 PM IST
Ahmedabad
અમદાવાદ : પતિને અલવિદાનો વીડિયો મોકલીને મહિલા સાબરમતી નદીમાં કૂદી
Feb 27,2021, 12:41 PM IST
vapi
વાપીમાં વેપારીએ પાંચ માળની હોટલથી કૂદકો માર્યો, લોકોએ live Suicide નિહાળ્ય
વાપી (Vapi)ના ટાઉનમાં આવેલી પાંચ માળની મહારાજા હોટેલ (Maharaja Hotel) માં એક એક વેપારીએ પાંચમા માળથી કૂદીને આત્મહત્યા (Suicide) કરી છે. વેપારી એક કલાકથી ઈમારત પરથી નીચે કૂદવા માટે ઉભો હતો. ત્યારે વેપારીના નીચે કૂદવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. એક કલાક સુધી લોકોએ પોતાના મોબાઈલથી વેપારીની કૂદતા સમયથી ક્ષણોનો વીડિયો (Video) બનાવ્યો હતો. જોકે, વેપારી એક કલાકથી બિલ્ડીંગ પર ઉભો હતો અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવા છતાં ફાયર વિભાગ સમયસર ન પહોંચ્યુ તે અંગે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
Sep 25,2019, 13:06 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો