summer olympic

OLYMPICS માં શું આ વખતે કોન્ડોમથી રમાશે કોઈ રમત? જાણો કેમ એથલીટોને કરાશે દોઢ લાખથી વધુ કોન્ડોમનું વિતરણ!

જ્યારથી AIDSની શરૂઆત થઈ ત્યારથી દર ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓને કોન્ડોમ આપવામાં આવે છે. ત્યારે, દર વખતની જેમ આ વખતે પણ 23 જુલાઈથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિકમાં એથલીટોને કોન્ડોમ આપવામાં આવશે.

Jun 23, 2021, 10:02 PM IST