हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
60/ 7
(25.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sunny singh
Sunny singh News
adipurush
રામ નવમી પર આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, શ્રીરામ-સીતાનો લુક જોઈ ભડક્યા લોકો
Adipurush New Poster: ફિલ્મના મુખ્ય કલાકાર પ્રભાસે નવું પોસ્ટર શેર કર્યું હતું. આ નવા પોસ્ટરમાં શ્રીરામના પાત્રમાં પ્રભાસ, માતા સીતાના પાત્રમાં કૃતિ સેનન જોવા મળે છે. સાથે જ પોસ્ટરમાં લક્ષ્મણ અને હનુમાનજીના પાત્રને પણ દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટર રિલીઝ થયાની સાથે જ વાયરલ થઈ રહ્યું છે.
Mar 30,2023, 12:28 PM IST
જય મમ્મી દી
Jai Mummy Diના ગીતની ધમાલ, 1 દિવસમાં લાખો વ્યુઝ
ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજન (Luv Ranjan) હવે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'જય મમ્મી દી (Jai Mummy Di)'નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.
Dec 18,2019, 16:08 PM IST
જય મમ્મી દી
VIDEO: રિલીઝ થયું 'જય મમ્મી દી'નું જોરદાર ટ્રેલર
ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજન હવે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'જય મમ્મી દી (Jai Mummy Di)' આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને જોઇને તમે પણ પોતાનું હસુ રોકી ન શકો. કારણ કે અહીં કહાની બોલીવુડના જૂના ફોર્મૂલાથી ખૂબ અલગ જોવા મળી રહી છે.
Dec 13,2019, 19:00 PM IST
જય મમ્મી દી
'જય મમ્મી દી'માં જોવા મળશે 'પ્યાર કા પંચનામા 2' ફેમ સની અને સોનાલીની જોડી
સની સિંહ અને સોનાલી સહગલ અભિનીત 'જય મમ્મી દી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ પોતાના નામની માફક એક રસપ્રદ ફિલ્મ લાગી રહી છે.
Dec 11,2019, 16:27 PM IST
Bala
બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો
બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘બાલા’ (Bala) અને સની સિંહ (Sunny Singh)ની ફિલ્મ ‘ઉજડા ચમન’ (Ujda Chaman)નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’નો મામલો હવે સુપ્રિમ કોર્ટ (Supreme Court) માં પહોંચી ગયો છે. જ્યાં ‘ઉજડા ચમન’ના નિર્દેશક અને નિર્માતાએ ‘બાલા’ના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
Oct 23,2019, 13:17 PM IST
Trending news
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે