हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tarapur
Tarapur News
gujarat
આણંદમાં વૃદ્ધનું ગળુ કાપી કરાયેલી હત્યામાં મોટો ખુલાસો! સમલૈંગિક સંબધો ધરાવતા યુવકે.
ગત તા.26મી જુન 2023નાં રોજ પિતાબંરદાસ મહેશ્વરીની તેમનાં મકાનનાં ઉપરનાં માળે આવેલા રૂમમાંથી તેઓનું ગળુ કાપી હત્યા કરાયેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તારાપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો.
Jul 4,2023, 17:21 PM IST
gujarat
જે જમીનમાં ડાંગર-ઘઉં સિવાય કંઈ પાકે નહિ, ત્યાં મરચાની ખેતી કરી ખેડૂતે કમાલ કરી દીધી
Success Story બુરહાન પઠાણ/આણંદ : ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યાં છે. આત્મનિર્ભર બની રહેલા ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં કંઈક નવુ કરવા માંગે છે. આવું જ કંઈક આણંદના ખેડૂતે કર્યું. આણંદના તારાપુરમાં રહેતા ખેડૂત દિનેશભાઈએ મરચાંની સફળ ખેતી કરી ભાલ પંથકમાં નવો ચિલો ચિતર્યો છે.
Dec 18,2022, 12:54 PM IST
gujarat
ગરબા રમતાં રમતાં જ ઢળી પડ્યો જુવાનજોધ યુવક, Live મોતની ઘટના કેમેરામાં કેદ
Live Death Video: આણંદના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો, જેમાં એક યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. જોકે, તાત્કાલિક સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો હતો
Oct 2,2022, 20:00 PM IST
Chain Snatching
સ્પોર્ટ્સ બાઇક પર ફરતા યુવકોનો ત્રાસ સુરતમાં જ નહી ગુજરાતભરમાં હતો, મહિલાઓ હતી સોફ્ટ
તારાપુરથી છેક સુરતમાં સ્પોર્ટ બાઇક પર આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા. કારણ કે મહિલાઓ કોઈ પ્રતિકાર કરવામાં સફળ ન રહે તે માટે મહિલાઓને ટાર્ગેટ કરતા હતા.
Aug 30,2022, 10:38 AM IST
nuclear plant
ભારતમાં ક્યાં-ક્યાં ચાલે છે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ? જાણો કેટલી છે તેની ક્ષમતા?
ભારતમાં પાંચ વિજળી ગ્રેડ છે. ઉત્તરી, પૂર્વી, ઉત્તર-પૂર્વી, દક્ષિણી અને પશ્વિમી ગ્રીડ. દક્ષિણી ગ્રીડને છોડી દઈએ તો બીજા ગ્રીડ એકબીજા સાથે લગભગ જોડાયેલા છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલમાં 7 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ કાર્યરત છે.
May 12,2022, 10:13 AM IST
ank update
નાનકડા એવા તારાપુરમાં રોકડની અછત સર્જાઈ, તમામ બેંકોના ATM કેશ ‘લેસ’ બન્યા
આજે આણંદના તારાપુરની તમામ બેંકોનાં એટીએમ કેશલેસ બન્યા છે. રોકડ ન હોવાથી બેંકોનાં એટી એમ બંધ રાખવામાં આવ્યા છે. રોકડ વિના ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Jan 23,2022, 13:12 PM IST
Anand
પરિણતાના ઘરમાં ઘૂસી ગામના માથાભારે વ્યક્તિએ ગુજાર્યો બળાત્કાર
રાજ્યમાં સતત ક્રાઇમનો ગ્રાફ વધતો જાય છે. દિવસે ને દિવસે બળાત્કાર અને હત્યાના ઘટાડામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ગોરડામાં એક રહેલી પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
Jul 9,2021, 22:05 PM IST
Bhavnagar
ભાવનગરમાં 2 માસૂમ બાળકો સહિત 8 જનાજા નીકળતા ફરી વળ્યું શોકનું મોજુ
આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. ભાવનગરના અજમેરી પરિવારની ઈકો કારને અકસ્માત નડ્યો હતો
Jun 16,2021, 22:01 PM IST
Anand
કરુણાંતિકા: 75 વર્ષના વૃદ્ધાની ઘડપણની લાકડી છીનવાઈ, અકસ્માતમાં તમામ સભ્યોના મોત
આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. અજમેરી પરિવાર ઈકો કારમાં સવાર થઈને ભાવનગર (Bhavnagar) તરફ જઈ રહ્યો હતો
Jun 16,2021, 21:59 PM IST
Anand
આણંદ અકસ્માતમા માર્યા ગયેલા 9 લોકો માટે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
Jun 16,2021, 9:55 AM IST
Anand
આણંદમાં અકસ્માત બાદનો ભયાવહ નજારો : ટ્રકની ટક્કરે ઈકો કાર અડધી થઈ ગઈ, એક બાજુ લાશોનો
આ અકસ્માત તંત્રના વાંકે થયો હોવાનું કહી શકાય. અકસ્માત વાસદ બગોદરા હાઈવે પર સર્જાયો હતો, જેનું લાંબા વર્ષોથી રોડનું કામ ચાલી રહ્યુ છે. વિવાદોને કારણે 6 લેન હાઈવેનું કામ ઠકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઈડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઈ
Jun 16,2021, 10:07 AM IST
Anand
આણંદ પાસે ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 9 લોકોના કરુણ મોત
આણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક જ પરિવરના 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત તારાપુર ઇન્દ્રાજ પાસે થયો હતો.
Jun 16,2021, 10:07 AM IST
Two Died
તારાપુર નજીક અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની હતી. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી ગાડીને ટક્કર મારી હતી. જ્યારે બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી. બંન્ને બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓનાં શરીર અને માથાના ભાગે ઘા પડ્યા હતા. આ બંન્ને બનાવો અંગે પોલીસ દ્વારા ટ્રક અને ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Jan 2,2020, 18:49 PM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...