हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Thalassemia
Thalassemia News
gujarat
લગ્ન નોંધણી અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ સર્ટિફિકેટ જોડવું ફરજીયાત
Thalassemia Certificate: હવે ગુજરાતમાં આગામી દિવસોમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ ફરજિયાત જોડવું પડશે. રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
May 27,2023, 15:20 PM IST
Rajkot Civil hospital
થેલેસિમિયાગ્રસ્ત બાળકીના મૃત્યુ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું મોટું નિવેદન
A big statement of the Superintendent of Rajkot Civil Hospital regarding the death of a girl with thalassemia
Dec 20,2022, 20:20 PM IST
Rajkot
રાજકોટ સિવિલ હોસ્પિટલ બની અંધેર નગરી, થેલેસેમિયાગ્રસ્ત યુવતીને ખોટું લોહી ચઢાવતા મોત
Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી યુવતીનું મૃત્યુ...થેલેસેમિયાગ્રસ્ત યુવતીને લોહી ચડાવવામાં ભૂલ કરતાં મૃત્યુ થયું...રિએકશન વધતાં વિધિ પરમાર નામની યુવતીનું મૃત્યુ થયું..
Dec 20,2022, 12:16 PM IST
Thalassemia
અનોખી પહેલ: રાજકોટનો યુવાન ત્રણ વર્ષથી થેલેસેમિયાગ્રસ્તોને ફ્રીમાં કરાવે છે નાસ્તો
Thalassemia Patient: તેમના દીકરાની ૧૨ વર્ષની ઉંમરે થેલેસેમિયાને માત આપી હતી તેથી જ તેમણે સંકલ્પ લીધો હતો કે મારી પરિસ્થિતિ મુજબ હું રોકડ રૂપે થેલેસેમિયા ગ્રસ્તોને મદદ કરી શકું તેમ નથી તેથી જ મારે નાસ્તાનું જે ધંધો છે.
Dec 14,2022, 14:53 PM IST
Thalassemia
Ahmedabad: Thalassemia patients appeal to Unano to donate blood in Sabarkantha
Ahmedabad: Thalassemia patients appeal to Unano to donate blood in Sabarkantha
Apr 29,2021, 17:00 PM IST
blood transfusion
આય હાય!! રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV પોઝિટિવ બ્લડ ચઢાવી દેવાયું
Jan 22,2021, 15:30 PM IST
થેલેસેમિયા
થેલેસેમિયા રોગના બાળકોની વિના મૂલ્યે સારવાર આપે છે આ સંસ્થાના લોકો
થેલેસેમિયા રોગનું નામ તો આપણે બધાએ સાભળ્યું જ છે અને આપણે એ પણ જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગભીર અને ખર્ચાળ પણ છે. પરતું અમદાવાદની એક સંસ્થા જે છેલ્લા 20 વર્ષથી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે જીવન દોરી બની છે અને તે વિના મુલ્યે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે સારવાર પુરી પાડે છે. જેમાં નાના બાળકોથી લઈને યુવા વર્ગની વયના લોકો સારવાર લઈ રહ્યા છે.
Aug 10,2019, 20:30 PM IST
અમદાવાદ
અમદાવાદ: જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ
જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત હોવા છતાં 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ એક બાળકીને જન્મ આપ્યો છે. થેલેમેસીયા પીડિત યુવતીએ બાળકને જન્મ આપ્યો હોય તેવો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીનું કહેવું છે. જ્યારે દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની હોય તેવું શક્ય બન્યું છે.
Jul 17,2019, 21:50 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!