Rajkot News:હંમેશા વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિટલમાં અગાઉ શ્વાન અને હવે ઉંદરના ત્રાસનો વિડિઓ વાયરલ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો ત્રાસનો મુદ્દો ફરી ગાજ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર આવ્યું હરકતમાં. મીડિયા કોર્ડીંનેટર ડો. કમલ ડોડીયાનું નિવેદન. કચરા પેટી નજીક ઉંદર હોવાનો વિડીયો આધારે અમારા ધ્યાનમાં આવ્યું. ઉંદરો ન હોવા જોઈએ, ગંભીર બાબતો છે.. 25 એકર જગ્યામાં સિવિલ હોસ્પિટલનું કેમ્પસ છે..
સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં જ્યાંથી દવાઓ પહોંચે છે તે GMSCL ગોડાઉનમાં લાખોની દવાનો માલ પલળી રહ્યો છે, જ્યારે રાજકોટ સિવિલમાં ડાયાબિટીસ જેવી કેટલીય દવાઓની અછત સર્જાઈ...
Rajkot News; રાજકોટમાં આવેલી સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો ખૂટી જવાને કારણે દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. લોકો બહારથી મોંઘી દવાઓ લેવા માટે મજબૂર બન્યા છે.
miraben Ahir bitter experience about Rajkot Civil Hospital watch video for details
Gujarat Weather: રાજકોટમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. આવા સંજોગોમાં અતિશય ગરમી અને હીટવેવથી થતી બિમારીઓને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલે હીટવેવ ઈમરજન્સી માટે ખાસ વોર્ડ બનાવ્યો છે.
Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવિધ કેસના 17 દર્દીઓના એક જ રાતમાં મોત થયા છે... આખી રાત હોસ્પિટલનું પોસ્ટમોર્ટમ રૂમ ધમધમતું રહ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવાનો મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428,429 મુજબ કાર્યવાહી ન કરવી ? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે.
રાજકોટની સિવિલ હૉસ્પિટલના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. હૉસ્પિટલમાં દર્દીના બેડ પાસે ઉંદર ફરતા હોય તેવા દ્રશ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલ એવી રાજકોટની PDU હૉસ્પિટલના દ્રશ્યો. સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો વાયરલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલે છે. આ દરવાજાની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ પાસે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખાડામાં પડી જવાથી જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દી નું મોત થયું છે.
Ram Mokaria held the young man's hand
"સાહેબ અહીં 28થી વધારે ડેડબોડી છે..." રૂપાલા રાજકોટ સિવિલ પહોંચતા જ પબ્લિકે હિસાબ આપી દીધો!
રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર જ રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એર કૂલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા અને કુલર લઈ આવવા મજબૂર થયા છે.
Negligence! Elderly man allegedly loses sight after undergoing cataract operation at Rajkot Civil hospital
Demand action against lady nurse making reels in Rajkot civil hospital office
Good news for patients as Catheterization laboratory at Rajkot Civil hospital starts functioning
Congress alleges corruption in Rajkot Civil Hospital, stages protest at Project Branch office
Skin Bank In Rajkot : રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્... સ્કીન ડોનેશન માટે મૃત્યુના છથી આઠ કલાક પછી સ્કીનને હાર્વેસ્ટ કરવી જરૂરી... ફંગલ-બેક્ટેરિયામુક્ત ત્વચા ત્રણથી પાંચ વર્ષ સાચવી શકાય
કોઠારીયા સોલવન્ટ પચ્ચીસ વારીયામાં રહેતાં દૂર્ગાબેન બબ્બનભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના મહિલાને સવારે ઘરે સુતા હતાં ત્યારે હાથમાં નાનકડા સાપે દંશ મારતાં તેઓ જાગી ગયા હતાં. દેકારો મચાવતાં તેમનો પુત્ર જાગી ગયો હતો અને સાપને લાકડી ફટકારી મારી નાંખ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ નોકરીએ ડો. સાહિલ ખોખર દારૂ સાથે ઝડપાયા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડોક્ટર સાહિલ ખોખર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
A big statement of the Superintendent of Rajkot Civil Hospital regarding the death of a girl with thalassemia
Gross negligence of Rajkot Civil Hospital
Rajkot Civil becomes reaction center for thalassemic children