हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
this common vaccine
This common vaccine News
Palanpur
પાલનપુર: કોરોનાની રસી તો આવે ત્યારે ખરી પણ તંત્રના વાંકે આ સામાન્ય રસી નથી મળી રહી
જિલ્લાના પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસથી ડાયાબિટીસના દર્દીઓને અપાતાં ઇન્સ્યુલીન ઈંજેક્શન જ હાજર ન મળતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ બજારમાંથી પૈસા ખર્ચી ઇન્જેકશનો ખરીદીવા મજબુર બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમા સંચાલક મંડળ અને સિવિલ સર્જનના આંતરિક વિખવાદને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં આવેલી છે. જેનું સંચાલન છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરાઈ રહ્યું છે. જેમાં ફક્ત પાલનપુરના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શન ખૂટી જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
Dec 27,2020, 23:22 PM IST
Trending news
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય
health
પૂરતો સૂર્યપ્રકાશ હોવા છત્તા 90% ભારતીયોમાં વિટામિન Dની ખામી કેમ? જાણો સત્ય
Shreyas Iyer
સિક્સરોનો વરસાદ...200ની સ્ટ્રાઈકથી સદી, અમદાવાદમાં શ્રેયસ અય્યરની તોફાની ઈનિંગ
Heart Problem
યુવાનો પર ભારે પડી રહ્યું છે ઠંડીનું મોસમ, હૃદયનું ધ્યાન રાખવા આ બાબતોનું રાખો ધ્યાન
Saudi Arabia
તેલના કૂવામાં મળ્યો મોટો ખજાનો! સફેદ સોનાનો પહાડ આ દેશની બદલી નાંખશે કિસ્મત! દુનિયા
Colorful Flowers
12 વર્ષમાં માત્ર એકવાર જ ભારતમાં ખીલે છે આ ફૂલ! જાણો શું છે 'જાદુઈ' ફૂલની ખાસિયત
Hair Mask
દહીંથી લઈને ઈંડામાંથી બને છે આ કમાલના હેર માસ્ક, વાળોને મળશે સલૂન જેવી ચમક
Border Gavaskar Trophy 2024
ઓસ્ટ્રેલિયન પત્રકારોનું આ કેવું વર્તન...ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક
gujarat
બસ કરો બાપલિયા! ગુજરાતમાં ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ
surat
ગુજરાતીઓએ હદ કરી! બેંગકોકની પ્રથમ ફ્લાઈટમાં એટલો દારૂ ઢીંચ્યો કે સ્ટોક ખૂટી ગયો