हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tim Cook
Tim cook News
apple
આ દિવસે લોન્ચ થશે સૌથી સસ્તો iPhone, કંપનીના CEOએ કરી પુષ્ટિ
iPhone SE 4 Launch Date : એપલે તેની નવી પ્રોડક્ટની લોન્ચ ડેટની પુષ્ટિ કરી છે. કંપનીના સીઈઓ ટિમ કુકે ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ જાણકારી આપી છે. એપલની આ નવી ઈવેન્ટનું આયોજન આવતા અઠવાડિયે કરવામાં આવશે. જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ iPhone SE 4 લોન્ચ કરવામાં આવશે. આ સિવાય આ ઇવેન્ટમાં M4 MacBook Air પણ લોન્ચ કરવામાં આવશે.
Feb 14,2025, 18:53 PM IST
Apple iPhone
ભારતમાં Apple વધાર્યો પોતાનો બિઝનેસ! જાણો Tim Cook નો શું છે આગામી પ્લાન?
Apple Earning in India: ભારતમાં એપલે જબરદસ્ત કમાણી કરી છે. હવે કંપની ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાનો પ્લાન કરી રહી છે. એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું કે કંપની ભારતમાં ચાર નવા સ્ટોર ખોલશે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
Nov 1,2024, 19:33 PM IST
Mark Zuckerberg Phone
Mark Zuckerberg યુઝ કરે છે આ Smartphone! માને છે iPhone કરતાં પણ સારો
મોટાભાગના લોકો iPhone અને Samsung ફોનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ કયો ફોન યુઝ કરે છે? તેણે થોડા વર્ષો પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
Aug 3,2023, 12:37 PM IST
apple
Apple Store: ભારતનો પહેલો એપલ સ્ટોર, 10 પોઈન્ટમાં જાણો તેની ખાસિયત
India's First Apple Store: iPhone નિર્માતા કંપની Appleનો પહેલો સ્ટોર ભારતમાં ખુલ્યો છે. તે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં Apple BKC નામથી ખોલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે Appleના સીઈઓ ટિમ કૂક તેના ઉદ્ઘાટન માટે ખાસ ભારત આવ્યા હતા અને તેમણે ગ્રાહકોનું સ્વાગત કર્યું હતું.
Apr 18,2023, 17:12 PM IST
Apple Watch
Apple Watchએ બચાવ્યો 61 વર્ષના વૃદ્ધનો જીવ, ખુબજ નાજુક હતી સ્થિતિ
ગેજેટ્સ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. પરંતુ હવે તે માત્ર આપણા જીવનને સરળ જ નહીં બનાવી રહ્યાં, પરંતુ જીવ બચાવી પણ રહ્યાં છે. હાલમાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Apple Watchના કારણે એક 61 વર્ષના વૃદ્ધનો જીવ બચાવી શકાયો હતો.
Oct 21,2020, 16:21 PM IST
Tim Cook
એપલનું વેચાણ ઘટ્યું, સીઈઓ ટીમ કુકના પગારમાં આશરે 29 કરોડનો ઘટાડો
એપલ કંપનીએ જણાવ્યું કે, ટિમ કુકના પગારમાં ઘટાડાનું મુખ્ય કારણ તેમનું પ્રોત્સાહન બોનસ (ઇન્સેટિવ બોનસ) ઓછું થવું રહ્યું છે. તેમને 2018માં 120 લાખ ડોલર પ્રોત્સાહન બોનસ મળ્યું હતું તો 2019માં ઘટીને 77 લાખ ડોલર રહી ગયું છે.
Jan 4,2020, 17:05 PM IST
આઇફોન
સ્ટીવ જોબ્સની કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જનાર એંજેલા છોડશે APPLE
એપ્પલ (Apple Inc) ના આઇફોનનું વેચાણ સતત ઘટી રહ્યું છે. તેના લીધે કંપનીમાં સૌથી વધુ પેકેજ મેળવનાર અધિકારી એક-એક કરીને કંપની છોડી રહ્યા છે. હવે સમાચાર છે કે ઉંચી સેલરી મેળવનાર કાર્યકારીઓમાં સામેલ કંપની રિટેલ પ્રમુખ એંજેલા અરેંટ્સ પણ એપ્રિલમાં Apple ને અલવિદા કહી દેશે.
Feb 7,2019, 17:51 PM IST
Trending news
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ