RCB Player Ban: IPL 2026 માં RCB ની જીત બાદ, BCCI એ તેમના ફિનિશર, ટિમ ડેવિડ સામે નોંધપાત્ર કાર્યવાહી કરી. ફાઇનલ દરમિયાન અમ્પાયર નીતિન મેનન પર બરફનો પેક ફેંકવા બદલ તેને કડક સજા કરવામાં આવી હતી.
Rahul Dravid buy Team: જેમ જેમ IPL 2026 તેના અંતિમ તબક્કાની નજીક આવી રહી છે, તેમ તેમ ઉત્સાહ વધી રહ્યો છે. સમગ્ર ક્રિકેટ જગત હાલમાં IPL પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ વિશ્વની સૌથી મોટી T20 લીગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
RCB vs MI : IPL 2026 દરમિયાન RCB અને MI વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન ટિમ ડેવિડે એક અશ્લીલ હરકત કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડેવિડે IPLના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના માટે તેને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
RR vs RCB : શુક્રવારે રમાયેલી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવીને 6 વિકેટથી જીત નોંધાવી.
SA vs AUS : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરના નામે ઘણા મોટા રેકોર્ડ છે, પરંતુ છેલ્લા 16 વર્ષથી ટકી રહેલો એક રેકોર્ડ તૂટ્યો છે. તેની ટીમના જ બેટ્સમેને વોર્નરનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
IPL 2025 Final RCB vs PBKS playing XI : પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2025ની ફાઇનલની પ્લેઇંગ ઇલેવન અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. જો યુઝવેન્દ્ર ચહલ રમવા માટે ફિટ ન હોય તો પંજાબ કિંગ્સને ફેરફાર કરવો પડી શકે છે. તો ફિલ સોલ્ટના રમવા પર પણ શંકા છે. ટિમ ડેવિડ ફિટ છે કે નહીં તે અંગે પણ એક પ્રશ્ન છે.
IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Australian cricketer Tim David: પાકિસ્તાન સુપર લીગની એક મેચમાં રોહિત શર્માના સાથી ખેલાડી એટલે કે ટીમ ડેવિડે શાનદાર બેટિંગ કરી. ટિમ ડેવિડ IPLમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. ટિમ ડેવિડે PSL મેચમાં 222ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.
આઈપીએલ બાદ અનેક વિદેશી ખેલાડીઓ હવે ઈંગ્લેન્ડમાં વાઈટાલિટી બ્લાસ્ટ ટી20 ટુર્નામેન્ટ રમી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી પણ હાલ અહીં ક્રિકેટ રમી રહ્યો છે. આ ખેલાડી સાથે લાઈવ મેચ દરમિયાન એક રોચક બનાવ બન્યો. જેને જોઈને તમે ચોક્કસપણે હસવું રોકી શકશો નહીં.
Tim David On Faf du Plessis:ટિમ ડેવિડે આ મેચમાં દિલ્હી કેપિટલ્સ પાસેથી વિજય છીનવી લીધો હતો. ટિમ ડેવિડે માત્ર 11 બોલમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી અને મુંબઈને રોમાંચક મેચમાં જીત અપાવી. આ જીત બાદ ટિમ ડેવિડે કહ્યું, 'ફાફ ડુ પ્લેસિસે સવારે મને એક મેસેજ કર્યો હતો.
મુંબઈ માટે આ મેચમાં જીતનો હીરો ટિમ ડેવિડ હતો જેણે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશને 48 અને બ્રેવિસે 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતે રમણદીપ સિંહે 6 બોલમાં 13 રન ફટકારીને મુંબઈને આ મેચમાં જીત અપાવી હતી.
DC vs MI: દિલ્હી કેપિટલ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું રોળાયું છે. આજે કરો યા મરો મુકાબલામાં દિલ્હીએ મુંબઈ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની હાર સાથે આરસીબીને પ્લેઓફની ટિકિટ મળી ગઈ છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી UAEમાં થશે. ટુર્નામેન્ટની બાકીની મેચમાં કેટલાંક નવા ચહેરા મેદાન પર જોવા મળી શકે છે.