time magazine

TIME એ પીએમ મોદીને ગણાવ્યા 'કટ્ટર', જ્યારે તાલિબાની નેતા મુલ્લા બરાદર 'ઉદાર'

ટાઈમ મેગેઝીને 100 પ્રભાવશાળી લોકોની એક યાદી જાહેર કરી છે જેમાં પીએમ મોદીની સાથે સાથે મમતા બેનર્જીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત લિસ્ટમાં તાલિબાનના સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર પણ સામેલ છે. ટાઈમે મોદીને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જનારા એટલે કે 'કટ્ટર' ગણાવ્યાં છે. જ્યારે તાલિબાનના મુલ્લા બરાદરને મોડરેટ ચહેરો એટલે કે 'ઉદાર' દર્શાવીને તેમનું બ્રાન્ડિંગ કર્યું છે. 

Sep 16, 2021, 11:33 AM IST

મહિનાઓથી સરકાર સામે લડત આપનારું Farmers Protest હવે TIME મેગેઝીન સુધી પહોંચ્યું

  • ટાઈમ મેગેઝીને પોતાના આર્ટિકલમાં લખ્યું છે કે, કેવી રીતે મહિલાઓએ ખેડૂત આંદોલનને ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે
  • કવર પર એક ટેગલાઈન પણ છે. જેમાં લખાયું છે કે, મને ડરાવી કે ધમકાવી શકાતી નથી અને મને ખરીદી પણ શકાતી નથી

Mar 6, 2021, 07:30 AM IST

Time Magazine ની 100 ઉભરતા નેતાઓની યાદી, જાણો કઇ ભારતીય હસ્તીઓને મળ્યું સ્થાન

બુધવારે જાહેર કરવામાં આવેલી '2021 ટાઇમ 100 નેકસ્ટ' દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી લોકોની ટાઇમ 100ની શૃંખલાનો વિસ્તાર છે. 100 ઉભરતા નેતાઓને સામેલ કરવામાં આવ્યા જે ભવિષ્યને આકાર આપી રહ્યા છે. 

Feb 18, 2021, 06:39 PM IST

દુનિયાના 100 મહત્વના સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યું સ્થાન, TIME મેગેઝીને જાહેર કર્યું લિસ્ટ

ફેમસ અમેરિકન મેગેઝીન ટાઈમે વિશ્વના મહત્વના સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ ગુજરાત માટે સન્માનજનક છે. આ લિસ્ટમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે...

Aug 28, 2019, 11:00 AM IST

24 કલાકથી પણ ઓછા સમયમાં બની જશે તમારુ મકાન, જાણો 10 બેસ્ટ ઇનોવેશન

મેગેઝીને 2018ના 50 સર્વશ્રેષ્ઠ ઇનોવેશનની યાદી જાહેર કરી છે, જે આપણા જીવન, કામકાજ, મનોરંજનને પ્રભાવિત કરી શકે છે. આવો 10 સર્વશ્રેષ્ઠ ઇનોવેશન પર એક નજર કરીએ.

Nov 22, 2018, 02:38 PM IST

આ 10 ઈનોવેશન જાણીને મગજ ચકરાવે ચઢી જશે, સાબિત થઈ છે દુનિયાની બેસ્ટ ટેકનોલોજી

 ટાઈમ મેગેઝીને દર વર્ષની જેમ દુનિયાને વધુ સ્માર્ટ અને સુવિધાજક બનાવનારા સર્વશ્રેષ્ઠ આવિષ્કારોને રજૂ કર્યાં છે. આ ઈનોવેશન અનેક મામલે અનોખા છે. મેગેઝીને 2018ના 50 બેસ્ટ ઈનોવેશનનું લિસ્ટ રજૂ કર્યું છે. જે આપણી જિંદગી, કામકાજ, મનોરંજનને પ્રભાવિત કરી શકે છે. તો આવા 10 ઈનોવેશન વિશે જાણીએ.

Nov 21, 2018, 04:07 PM IST