हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Today gujarati live news
Today gujarati live news News
Sara Ali Khan
VIDEO : સારાનો પર્સનલ વીડિયો વાયરલ, લોકો ધડાધડ કરી રહ્યા છે ક્લિક
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન (sara ali khan) બોલિવુડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ હતી. ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું.
Sep 15,2019, 16:46 PM IST
Priyanka Chopra
પ્રિયંકાએ માર્યો મોટો હાથ, લેટેસ્ટ સમાચાર છે કે...
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી હાલમાં તેમની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાને કામ કરવાની ના પાડી દીધી હતી અને પછી એની સતત ચર્ચા ચાલી રહી હતી.
Sep 15,2019, 16:14 PM IST
નિર્મલા સીતારમણ
એક્સપોર્ટ વધારવા માટે સરકાર યોજશે મેગા શોપિંગ ફેસ્ટિવલ : નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું છે કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા પગલાં ભર્યા છે. હવે સરકારનું ફોક્સ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. હવે દેશમાં બિઝનેસ કરવાનું સરળ બન્યું છે.
Sep 14,2019, 15:55 PM IST
આયુષ્યમાન ખુરાના
BOX OFFICE પર 'Dream Girl'ની ધમાલ, આયુષ્યમાનને લાગી છે જબરી લોટરી
આજે બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને આજે જ તેને જબરદસ્ત સાચાર મળ્યા છે. આયુષ્યમાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ (Dream Girl) તેની કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
Sep 14,2019, 15:35 PM IST
વિન્ડિઝ ક્રિકેટર
આંદ્રે રસેલને હેલમેટ પર વાગ્યો બોલ અને પછી...
વેસ્ટ ઇન્ડિઝના જબરદસ્ત ઓલરાઉન્ડર આંદ્રે રસેલને કેરેબિયન પ્રીમિયર લીગ (Caribbean Premier League)ની એક મેચ દરમિયાન હેલ્મેટ પર દડો વાગી ગયો
Sep 13,2019, 15:24 PM IST
Neil Nitin Mukesh
ગણપતિ વિસર્જન વખતે નીલ નીતિન મુકેશે કર્યો જબરદસ્ત ડાન્સ, Video વાઇરલ
નીલ નીતિન મુકેશ સહિત આખો પરિવાર એક ડ્રેસ કોડમાં જોવા મળ્યો હતો અને આની પાછળ મોટું રહસ્ય છે
Sep 13,2019, 14:25 PM IST
વડાપ્રધાન
PM મોદીએ 'કુલી નંબર 1'ની આખી ટીમને જાહેરમાં આપી જબરદસ્ત શાબાશી
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 'મન કી બાત' દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની વાત કરી હતી.
Sep 12,2019, 16:17 PM IST
શ્રીલંકા vs પાકિસ્તાસન
PAKvsSL : શ્રીલંકાના ક્રિકેટરો પર બરાબર ભડક્યો શોએબ અખ્તર
શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે.
Sep 12,2019, 15:28 PM IST
સોનમ કપૂર
સોનમ કપૂર પ્રેગનન્ટ ? હકીકત છે કે...
હિરોઇન લગ્ન કરે એના ગણતરીના મહિનાઓમાં તેની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ જાય છે
Sep 12,2019, 14:30 PM IST
ચાહત ખન્ના
ચાહત ખન્નાએ ખોલ્યો વિવાદનો પટારો, #MeToo મામલે આપ્યું મોટું નિવેદન
રામ કપૂર અને સાક્ષી તંવરના ફેમસ શોથી ખાસ ઓળખ મેળવનાર એક્ટ્રેસ ચાહત ખન્ના (Chahatt Khanna) લાંબા સમયથી પડદાથી દૂર છે.
Sep 12,2019, 13:32 PM IST
કામ્યા પંજાબી
ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીનો મોટો ખુલાસો, કરવાની છે 'આની' સાથે લગ્ન
કામ્યાએ પોતાના લગ્ન વિશે મોટી માહિતી પણ જાહેર કરી દીધી છે
Sep 12,2019, 12:57 PM IST
શ્રીલંકા vs પાકિસ્તાન
શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર પાકિસ્તાનમાં આતંકી હુમલાનો ખતરો !
શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે.
Sep 12,2019, 11:39 AM IST
દીપિકા પાદુકોણ
Video : ગોલ્ડન સાડીમાં સજીધજીને દીપિકા પહોંચી બાપ્પાના દરબારમાં
એક અઠવાડિયા પહેલાં પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે લંડનથી ભારત પરત આવેલી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બુધવારે બાપ્પાના દર્શન કરતી જોવા મળતી હતી.
Sep 12,2019, 10:20 AM IST
પેટ્રોલ-ડીઝલ
એક દિવસ પછી ફરી વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, આ છે આજનો ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં થતા ફેરફાર વચ્ચે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં તેજી નોંધાઈ છે
Sep 12,2019, 9:57 AM IST
gold
સસ્તું સરકારી સોનું ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, આ રહ્યો રસ્તો
સોમવારથી Sovereign Gold Bond મારફતે સસ્તુ સોનું ખરીદી શકાય છે
Sep 8,2019, 17:40 PM IST
કાર્તિક આર્યન
OMG ! જ્યારે કાર્તિક આર્યને પોતાની હિરોઇન પર ઉઠાવી દીધો હાથ
હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકોના દિલ તુટી શકે છે
Sep 8,2019, 15:17 PM IST
જાસમિન ભસીન
આ હિરોઇને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મચાવી દીધી છે જબરદસ્ત હલચલ કારણ કે...
જાસમિન આ પહેલાં દિલ સે દિલ તક અને દિલ તો હૈપ્પી હે જી જેવા સીરિયલોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.
Sep 8,2019, 14:46 PM IST
સલમાન ખાન
VIDEO : જ્યારે સાઇકલ લઈને શૂટિંગ માટે નીકળી પડ્યો સલમાન ખાન
સલમાને પોતે આ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે
Sep 7,2019, 15:34 PM IST
મહેશ ભટ્ટ
ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાયા મહેશ ભટ્ટના અવસાનના સમાચાર !
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTAA)એ શુક્રવારે પોતાના ટ્વિટર પર એક ટ્વીટ કરી જેવા કારણે સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ હતી.
Sep 7,2019, 15:05 PM IST
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રનો ખુલાસો : આશા પારેખ સાથે શૂટિંગ પહેલાં ખાઈને આવતો હતો ડુંગળી
ધર્મેન્દ્ર અને આશા પારેખે અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે
Sep 5,2019, 14:09 PM IST
Trending news
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે