Tractor rally News

હવે ગુજરાતી ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં, હજારો ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકારનું ન
આજે દિયોદરના વખા વીજ સબસ્ટેશન ખાતેથી દિયોદર પ્રાંત કચેરી સુધી ટ્રેક્ટરોમાં બેસીને ખેડૂતોએ વીજળીની માંગ સાથે મહારેલી નીકાળી હતી. જે બાદ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત કચેરી પહોંચી 8 કલાલ પુરી વીજળી આપવાની માંગ કરી હતી. જો માંગ નહિ સ્વીકારાય તો પ્રાંત કચેરીએ જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠાના દિયોદરના વખા સબસ્ટેશન ખાતે ખેડૂતો છેલ્લા 7 દિવસથી 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે ધરણા ઉપર બેઠા છે. જો કે હવે ખેડૂતોના આ ધરણા આક્રમક બન્યા છે. ખેડૂતોએ આજે વખા વીજ સબ સ્ટેશનથી દિયોદર પ્રાંત કચેરી સુધી 70થી વધુ ટ્રેક્ટરોમાં હજારો ખેડૂતોએ બેસીને મહારેલી કાઢી હતી. 7 કિલોમીટર લાંબી આ ટ્રેકટર મહારેલીમાં આવેલ ખેડૂતોએ સમગ્ર રસ્તા દરમિયાન જય જવાન જય કિસાનના નારા સાથે 8 કલાક વીજળીની માંગ કરી હતી.
Mar 29,2022, 17:30 PM IST
બીટીપીના છોટુ વસાવાએ ગુજરાત સરકારને આંદોલન કરવાની ખુલ્લી ચેતવણી આપી
Jan 29,2021, 15:17 PM IST
ખેડૂત આંદોલન: આ શું...અચાનક કેમ બદલાઈ ગયા ટિકૈતના સૂર? રડી પડ્યા, VIDEO
Jan 29,2021, 8:03 AM IST

Trending news