traffic

Ahmedabad will get relief from traffic problems, will become a fruit overbridge PT2M55S

ભાજપની તમાશાબાજી કે પછી સત્તાનો નશો ચઢ્યો? ABVP ના નેતાઓએ રાજકોટની રેલીમાં રોંગ સાઈડ હંકારી કાર

રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓએ કાયદાને રોડ પર રેસ કરાવી હતી. વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં સરેઆમ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી હતી. સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ રોંગ સાઈડમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કાર હંકારી હતી. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ચક્કાજામ કર્યો હતો. ABVPના કાર્યકર્તાઓની મનમાનીથી વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.

Dec 22, 2021, 12:48 PM IST

અમદાવાદના એસજી હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્જાયો, 5 કિમી સુધી વાહનો અટવાયા

અમદાવાદ (Ahmedabad) ના પિક અવર્સમાં કેટલાક રોડ પરથી નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. પિક અવર્સમાં અહી ટ્રાફિક (traffic jam) વધુ સર્જાતો હોય છે. પરંતુ ક્યારેક આ ટ્રાફિકની સમસ્યા એવી જટિલ બની જતી હોય છે કે વાહનો કલાકો સુધી હટી પણ શક્યા નથી. બુધવારની સવાર એસજી હાઈવે પરથી પસાર થતા લોકો માટે કષ્ટદાયક બની રહી હતી. એસજી હાઇવે (sg highway) પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. 

Dec 8, 2021, 11:16 AM IST

Ahmedabad માં ખરીદી કરવા નીકળીતા પહેલા વાંચી લો, નહીં તો ટ્રાફિકમાં ચોક્કસ ફસાઈ જશો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ હવે કાયમી તકલીફ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ લોકોને ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તહેવારોમાં લોકો રસ્તા પર ખરીદી કરવા નીકળે ત્યારે આ મુશ્કેલીમાં વધારો થવો સ્વાભાવિક છે.

Oct 28, 2021, 04:39 PM IST

ટ્રાફિકથી સતત ધમધમતો સૌરાષ્ટ્રનો આ મુખ્ય રોડ એક વર્ષ રહેશે બંધ

સૌરાષ્ટ્રના લાખો લોકો જે રસ્તા પરથી અવરજવર કરે છે, અને ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલ રોડ ચોકડી આગામી એક વર્ષ માટે બંધ રહેવાની છે. અહી સિક્સ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરાવાને કારણે ગોંડલ રોડ ચોકડી એક વર્ષ માટે બંધ રહેશે. આ માટેનુ જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. 

Oct 10, 2021, 10:17 AM IST

ડિજીટલ દંડ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસને માથે પડી શકે છે, થઈ શકે છે મોટુ નુકસાન

  • ટ્રાફિક પોલીસનો ડિજીટલ દંડ પ્રોજેક્ટ શું ફેઇલ ગયો
  • POS મશીનથી દંડ ભરવામાં લોકો નિરસ કેમ છે 
  • દોઢ માસમા એક કરોડનો દંડ વસુલાયો છે 
  • 1 કરોડ પૈકી માત્ર 11 લાખ રૂપિયા ડિજીટલ દંડ ભર્યો છે 

Oct 1, 2021, 05:32 PM IST

બે દિવસમાં 530 અમદાવાદીઓએ પોતાના કાર્ડ દંડ માટે પોલીસ પાસે ઘસાવ્યા

ટ્રાફિક વ્યવસ્થા એ કોઈ પણ શહેરની આન બાન શાન અને ઓળખ હોય છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં પી.ઓ.એસ મશીન પણ એક છે. જેના દ્વારા અમદાવાદીઓ હવે દંડ ભરવા માટે રોકડા રૂપિયા નથી તેવા

Aug 3, 2021, 04:30 PM IST

એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

  • સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવાયો છે.
  • સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે

Nov 29, 2020, 11:09 AM IST
Special News: Watch 27 September All Special News Of The State PT18M34S

વિશેષ ખબરમાં જુઓ રાજ્યના તમામ ખાસના સમાચાર

Special News: Watch 27 September All Special News Of The State

Sep 27, 2020, 10:45 PM IST
Hotel Owners Are Carrying Out Robberies In Banaskantha PT3M40S

બનાસકાઠાંમાં હોટલ માલિકો ચલાવી રહ્યા છે લૂંટ

Hotel Owners Are Carrying Out Robberies In Banaskantha

Sep 27, 2020, 09:45 PM IST
Samachar Gujarat: Watch 27 September All Important News Of The State PT21M38S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 27 September All Important News Of The State

Sep 27, 2020, 08:40 PM IST

અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયો 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ! કારણ કે....

આ અકસ્માત પછી અમદાવાદથી આવતા વાહનોને વડોદરા શહેરમાં ડાયવર્ડ કરી દેવામાં આવ્યા હતા. જેથી વડોદરાના સમા-સાવલી રોડ ઉપર પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

Feb 7, 2020, 02:21 PM IST

અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે, AMC લાવ્યું નવો નિયમ

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પિકઅપ સમયમાં ગાડી પસાર કરવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. 

Feb 3, 2020, 04:09 PM IST
Ambulance stuck in heavy traffic on national highway near bharuch PT2M

વાહનોની લાંબી કતાર વચ્ચે નેશનલ હાઈવે 48 પર ફસાઈ એમ્બ્યુલન્સ

ભરૂચ પાસે નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલ પ્લાઝા ફરી એક વાર ટ્રાફિકને લઇ વિવાદમાં આવ્યું છે. ટોલ પ્લાઝા ખાતે સર્વિસ રોડ પર ભારે ટ્રાફિકને કારણે કારણે એમ્બ્યુલન્સ ફસાઇ હતી. વાહનોની કતાર વચ્ચે દર્દી સાથે ફસાયેલ એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થયો છે. ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટૅગના અમલ બાદ પણ ટ્રાફિક સમસ્યા જૈસે થે છે.

Jan 29, 2020, 10:55 AM IST
Controversy Over Cabinet Minister's Car Trapped In Traffic PT3M46S

કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાતા સર્જાયો વિવાદ

ગોંડલ - રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ટોલ ટેકસે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. આજે સવારે 10 વાગ્યે આસપાસ રાજકોટથી ગોંડલ તરફ જતી વખતે ટોલ કર્મચારી સાથે બોલાચાલી થઇ હતી. વાહનોની લાંબી કતારો જામી હતી. ટોલનાકાના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કેશ લાઇન એક જ રાખવામાં હતી બાકીની બધી ફાસ્ટટેગ રાખવામાં આવી હતી. ફાસ્ટટેગના કારણે ટ્રાફિક જામ થયો હતો. કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાઈ હતી.

Jan 16, 2020, 08:50 PM IST

મહિલાએ જાહેરમાં કર્યો ગજબ, બોલી કાનમાંથી કીડા ખરે એવી ગાળો

ટ્રાફિક નિયમનનો નવો કાયદો આવ્યા બાદ પોલીસ (police) અને વાહન ચાલકો વચ્ચે રીતસર ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિક (Traffic) પોલીસ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે ત્યારે વાહન ચાલકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહયા છે.

Nov 27, 2019, 09:44 AM IST
Meeting Held In Gandhinagar On Traffic Issue In Ahmedabad PT3M5S

આજે અમદાવાદના ટ્રાફિક મુદ્દે ગાંધીનગરમાં મળશે બેઠક

આજે અમદાવાદના ટ્રાફિક મુદ્દે ગાંધીનગરમાં બેઠક મળશે

Nov 25, 2019, 05:00 PM IST
Strict traffic action at Surat PT4M15S

સુરતમાં ટ્રાફિક વિભાગની કડક કાર્યવાહી, વસુલ કર્યો જબરદસ્ત દંડ

સુરતમાં ટ્રાફિક વિભાગની કડક કાર્યવાહી, વસુલ કર્યો જબરદસ્ત દંડ

Nov 15, 2019, 04:35 PM IST
Students without Helmet at Gujarat University PT3M45S

રાજ્યમાં બેધડક તુટે છે નવા ટ્રાફિક નિયમનનો નિયમ, જોઈ લો પુરાવો

રાજ્યમાં બેધડક તુટે છે નવા ટ્રાફિક નિયમનનો નિયમ. રિયાલિટી ચેકમાં ગુજરાત યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ હેલમેટ વગર જોવા મળ્યા હતા.

Nov 15, 2019, 02:15 PM IST
Strict Traffic Rule At Vadodara PT3M29S

વડોદરાના વાહનચાલકો થઈ જજો સાવધાન! કારણ કે...

હાલમાં સમગ્ર ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

Nov 3, 2019, 01:00 PM IST