हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Twitter News
Twitter news News
elon musk
એલન મસ્કે તોડ્યો વાયદો, ટ્વિટરમાં ફરી એકવાર થઈ છટણી? કાઢી મૂક્યા આટલા કર્મચારીઓ
Twitter Layoffs News: એલન મસ્કે ફરી એકવાર ટ્વિટરમાં છટણી કરી છે. કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. વાયદો કર્યો હોવા છતાં પણ વિશ્વના બીજા નંબરના અરબપતિ અને ટ્વિટરના સીઈઓએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ધ વર્ઝની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે નવેમ્બર 2022 બાદ મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢવામાં આવ્યા છે.
Feb 24,2023, 16:54 PM IST
Twitter
શું તમે ટ્વિટરના બ્લુ બર્ડનું નામ જાણો છો? જાણો આ નામનું રસપ્રદ કારણ
Do you know the name of Twitter's blue bird? Know the interesting reason of this name
Nov 17,2022, 18:35 PM IST
elon musk
ભારતમાં ટ્વિટર બ્લૂ માટે ચૂકવવા પડી શકે છે 719 રૂપિયા, વેરિફિકેશન વિના મળશે બેજ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કેટલાક યૂઝર્સને ટ્વિટર બ્લૂને સબ્સક્રાઇબ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ સેવા ભારતમાં પુરી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. સમાચાર છે કે અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં આ સર્વિસ માટે 7.99 ડોલર વસૂલવામાં આવી રહ્યા છે.
Nov 11,2022, 19:46 PM IST
Twitter Edit Feature
ટ્વિટર વિશે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, હવે એડિટ થઈ જશે ટ્વીટ!
Twitter Edit Button: ટ્વીટ એડિટિંગને લઈને ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. ટ્વિટરે કહ્યું કે આ માત્ર ટેસ્ટિંગ છે. તેની સુવિધા જલદી વેરિફાઇડ યૂઝર્સને મળશે.
Sep 1,2022, 19:24 PM IST
Twitter
એલન મસ્ક અને ટ્વિટર ડીલ વચ્ચે વ્હાઇટ હાઉસે વ્યક્ત કરી ચિંતા, આ વાત પર છે નજર
White House Reaction on Twitter: એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધુ છે. આ ડીલની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. તેને લઈને વ્હાઇટ હાઉસે પણ પ્રતિક્રિયા આપી છે. જાણો તેણે શું કહ્યું છે.
Apr 26,2022, 15:32 PM IST
elon musk twitter
Twitter ના CEO Parag Agrawal ને હટાવ્યા તો Elon Musk ને ચૂકવવી પડશે આટલી મોટી કિંમત
સોમવારે અરબપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. આ સાથે જ વર્ષ 2013 થી પબ્લિક ચાલી રહેલી કંપની હવે પ્રાઇવેટ થઇ ગઇ. ટ્વિટરના વેચાયા બાદ જ કંપનીના CEO પરાગ અગ્રવાલની વિદાયની અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ તેને લઇને કોઇ નક્કર જાણકારી સામે આવી નથી.
Apr 26,2022, 10:50 AM IST
Elon Musk On Twitter Board
ટ્વિટરમાં ભાગીદારી ખરીદ્યા બાદ એલન મસ્ક કંપનીના બોર્ડમાં થયા સામેલ
Elon Musk On Twitter Board: એલન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે તેની જાણકારી આપી છે.
Apr 5,2022, 19:50 PM IST
Jack Dorsey
ટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ
પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યુ- 'હું સન્માનિત અને આભારી છું અને હું તમારી (જૈક ડોર્સી) સતત સલાહ અને દોસ્તી માટે આભારી છું.
Nov 29,2021, 23:37 PM IST
Jack Dorsey
જૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી
જૈક ડોર્સીએ ટ્વીટ કર્યુ- ખ્યાલ નથી કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે. જૈકનું પદ હવે ભારતીય અમેરિકન પગાર અગ્રવાલ સંભાળશે.
Nov 29,2021, 22:20 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા