हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jack Dorsey
Jack dorsey News
Neem Karoli Baba
ભારતના આ સંતથી ખુબ પ્રેરિત થયા છે મોટા મોટા ટેક લીડર્સ, માર્ક ઝુકરબર્ગથી લઈને...
ભારતના એક પ્રખ્યાત સંત નીમ કરોલી બાબાએ દુનિયાના કેટલાક મોટા ટેક લીડર્સ પર ઊંડો પ્રભાવ છોડ્યો છે. પોતાની સાદગી, જ્ઞાન અને પ્રેમ તથા સેવા પર કેન્દ્રીત ઉપદેશો માટે જાણીતા નીમ કરોલી બાબાએ સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, અને જેક ડોર્સી ટેક ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓને પ્રેરિત કર્યા છે.
Nov 30,2024, 15:37 PM IST
elon musk
એલોન મસ્કે ખેડૂત આંદોલન અંગેના જેક ડોર્સીના દાવાની ખોલી પોલ, આપ્યું આ મોટું નિવેદન
Elon Musk Reaction: ટ્વિટરના પૂર્વ સીઈઓ જે ડોર્સીએ ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્રનો વિરોધ કરનારા એકાઉન્ટને બંધ કરવા માટે સરકાર દ્વારા 'દબાણ' બનાવવાો દાવો કર્યો કર્યો હતો. તેમના આ દાવા પર ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કનું રિએક્શન સામે આવ્યું છે
Jun 21,2023, 9:53 AM IST
Bluesky
Bluesky V/S Twitter: જાણો કેટલું ખાસ છે Twitter ના વિકલ્પ તરીકે રજૂ કરાયેલું Bluesky
Bluesky V/S Twitter: એપ્લિકેશન બ્લુ સ્કાયમાં યુઝર્સ માટે ખાસ પ્રકારના અલગોરીધમ આપ્યા છે. જેમાં ટ્વીટ, બુકમાર્ક, ડાયરેક્ટ મેસેજ, રીટ્વીટ, હેશટેગ જેવા ઘણા વિકલ્પ ઉપલબ્ધ હશે. એક રિપોર્ટ અનુસાર બ્લુ સ્કાય અત્યાર સુધીમાં આઈઓએસ પર 2,40,000 વખત ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. માર્ચ મહિનાની સરખામણીમાં તેમાં 39% નો વધારો થયો છે.
Apr 23,2023, 9:08 AM IST
Jack Dorsey
Bluesky: બ્લુટિકના માતમ વચ્ચે જેક ડોર્સીએ લોન્ચ કર્યો ટ્વિટરનો વિકલ્પ 'બ્લુસ્કાય'
Bluesky: ટ્વિટરના કો ફાઉન્ડર રહી ચૂકેલા જેક ડોર્સીએ એક નવી એપ લોન્ચ કરી છે. જેને ટ્વિટરના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. આ એપનું નામ 'Bluesky' છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Apr 21,2023, 17:10 PM IST
dorsey
કોણ છે જેક ડોર્સી, જેના પર ફૂટ્યો હિંડનબર્ગનો બોમ્બ, 1 ઝટકામાં 8,00,000 કરોડ સ્વાહા
Who is Jack Dorsey: હિંડનબર્ગનો આગામી શિકાર અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સી બન્યા છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં જેક ડોર્સીની કંપની બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપની પર આરોપ લાગ્યો છે કે તેણે મોટી-મોટી વાતો યૂઝરની સામે મૂકી.
Mar 24,2023, 17:31 PM IST
elon musk
Twitter માં આજથી છટણી, Elon Musk એ કર્મચારીઓને કહ્યું- 'મેઇલ આવે તો સમજી જજો!
જો કે, ભૂતકાળમાં, બ્લૂમબર્ગે, આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને કહ્યું હતું કે ઇલોન મસ્કે ખર્ચ ઘટાડવા માટે Twitter Inc. પર હસ્તાક્ષર કર્યા હતા. લગભગ 3,700 નોકરીઓ ઘટાડવા માટે પ્લાન તૈયાર કરી રહ્યું છે.
Nov 4,2022, 14:08 PM IST
Jack Dorsey
ટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ
પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યુ- 'હું સન્માનિત અને આભારી છું અને હું તમારી (જૈક ડોર્સી) સતત સલાહ અને દોસ્તી માટે આભારી છું.
Nov 29,2021, 23:37 PM IST
Jack Dorsey
જૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી
જૈક ડોર્સીએ ટ્વીટ કર્યુ- ખ્યાલ નથી કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે. જૈકનું પદ હવે ભારતીય અમેરિકન પગાર અગ્રવાલ સંભાળશે.
Nov 29,2021, 22:20 PM IST
Twitter
21 કરોડ રૂપિયામાં થઈ દુનિયાનાં સૌથી પહેલાં ટ્વીટની હરાજી! જાણો શું છે ખાસિયત
ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીને 21 માર્ચ 2006માં કરેલા પોતાના પહેલાં ટ્વીટ માટે એક વ્યક્તિએ 21 કરોડની બોલી લગાવીને તેને ખરીદી લીધું છે. આ બાબત હાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
Mar 23,2021, 15:51 PM IST
Twitter
2 કરોડ રૂપિયામાં વેચાઇ રહી છે આ વ્યક્તિની એક Tweet, જાણો શું છે ખાસ
ટ્વિટર (Twitter) ના સીઇઓ અને અરબપતિ જૈક ડોરસી (Jack Dorsey) પોતાના એક ટ્વીટને 2 કરોડમાં વેચવા માટે તૈયાર છે. આ ડોરસીનું પહેલું ટ્વીટ છે જેને તેમણે 6 માર્ચના 2006માં પોસ્ટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું, 'જસ્ટ સેટિંગ અપ માઇ ટ્વિટર'.
Mar 6,2021, 17:17 PM IST
લેહ
લેહને ચીનમાં બતાવતું હતું ટ્વિટર, ભારત સરકારે સીઈઓ Jack dorseyને આપી કડક ચેતવણી
ભારત સરકારે ટ્વિટર (Twitter) ના સીઈઓ જેક ડોર્સીને ખુબ ફટકાર લગાવી છે. કંપનીના પ્લેટફોર્મ પર ભારત અંગે ખોટી જાણકારી અપાઈ હતી. ડોર્સીને લખાયેલા પત્રમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સચિવ અજય સાહનીએ ઝાટકણી કાઢતા કહ્યું કે આવી કોઈ કોશિશ સહન કરાશે નહીં.
Oct 22,2020, 14:23 PM IST
જૈક ડોર્સી
અઠવાડિયામાં માત્ર 7 વખત જમે છે Twitterના CEO, રોજ 2 કલાક કરે છે ધ્યાન
ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીએ પોતાના ભોજનની આદતોનો ખુલાસો કરતા કહ્યું કે, તેઓ સપ્તાહમાં સાત વખત ભોજન કરે છે.
Jan 16,2020, 21:04 PM IST
Parliamentary committee
સંસદીય સમિતિ સમક્ષ ટ્વીટરના ઉચ્ચ અધિકારીઓ હાજર થાય, નહી તો કડક કાર્યવાહી
માહિતી- ટેક્નોલોજી અંગે રચાયેલી સંસદીય સમિતીએ આપેલા 10 દિવસમાં અધિકારીઓ હાજર નહી થતા સમિતી હવે આક્રમક મુડમાં
Feb 11,2019, 18:53 PM IST
Jack Dorsey
Twitterના સીઇઓનો સંસદીય સમિતી સામે રજુ થવાનો સ્પષ્ટ ઇન્કાર: સુત્ર
ટ્વીટરનાં સીઇઓ જેક ડોર્સી અને અન્ય ટોપનાં અધિકારીઓએ સંસદીય સમિતી સામે રજુ થવાનો ઇન્કાર કરી દીધો છે
Feb 9,2019, 22:05 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ