हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UCO Bank
Uco bank News
Banking
આ 11 સરકારી બેંકો આપે છે સૌથી સસ્તી હોમ લોન! જાણો કોણ લે છે કેટલું વ્યાજ
Best Bank For Home Loan: છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોપર્ટીની માંગ ઝડપથી વધી રહી છે. લોકો વધુને વધુ તેમના ઘરો ખરીદી રહ્યા છે. આ કારણે મકાનોની કિંમતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજના સમયમાં જો તમે સારું ઘર ખરીદવા માંગતા હોવ તો તમારે લગભગ 70-80 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા માંગો છો, તો તમે આ 11 જાહેર ક્ષેત્રની બેંકોના વ્યાજ દરો જોઈ શકો છો.
Aug 12,2024, 15:20 PM IST
sarkari naukri
બેંકમાં જોબ કરવાની ઈચ્છા હોય તો તરત કરો અરજી, પરીક્ષા વગર મળશે સરકારી નોકરી
Specialist Officer Jobs 2023: યુકો બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદો માટે ભરતી નીકળી છે. તબક્કાવાર પ્રક્રિયા બાદ બેંકમાં પસંદગી મળે છે પરંતુ અહીં યોગ્યતાના આધાર પર પસંદગી થશે. ડિટેલ્સ જાણો.
Dec 9,2023, 21:46 PM IST
vostro account
ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત, 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે
Rupee Strong In Front Of Dollar: રશિયાની સાથે રૂપિયામાં વેપારની શરૂઆત પછી દેશમાં 17 વોસ્ત્રો (vostro) ખાતા ખૂલી ચૂકયા છે. અને જર્મની, ઈઝરાયલ, જર્મની જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયા દ્વારા બિઝનેસ કરવામાં રસ દાખવ્યો છે.
Feb 17,2023, 8:20 AM IST
નીતિ આયોગ
India Post બની શકે છે દેશની બીજી સૌથી મોટી બેંક, નીતિ આયોગે આપ્યા સૂચન
Niti Aayog દ્વારા આપવામાં આવેલા એક પ્રસ્તાવ બાદ India Post દેશની બીજી સૌથી મોટી બેંક એસબીઆઇની બાદ બની શકે છે. આ ઉપરાંત આયોગે ત્રણ સરકારી બેંકોને ખાનગી હાથમાં વેચવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. નીતિ આયોગે દેશમાં નાણાકીય સમાવેશની જરૂરીયાત અનુભવતા ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મર્જ કરવા ડોક બેંક (પોસ્ટલ બેંક) બનાવવાના સૂચનો આપ્યા છે. આયોગે સરકારને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને ઈન્ડિયા પોસ્ટમાં મર્જ કરવા સહિત અનેક ભલામણો કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયને તાજેતરમાં રજૂઆતમાં, એનઆઈટીઆઈ આયોગે સૂચન કર્યું છે કે દેશની 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસો સૂચિત પોસ્ટલ બેંક માટે આઉટલેટ સેન્ટર્સ (આઉટલેટ) બનાવવામાં આવે. બેંક લાઇસેંસ મેળવવાના નિયમોને સરળ બનાવવો જોઇએ તેવું પણ સૂચન કર્યું છે.
Aug 8,2020, 19:28 PM IST
યશોવર્ધન બિરલા
દાદાએ જે બેંકની સ્થાપના કરી, તે જ બેંકે પ્રપૌત્રને જાહેર કર્યો ડિફોલ્ટર
ડિલ્ફોટરની યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે. બિરલા ફેમિલા સભ્ય અને બિરલા સૂર્યા લિમિટેડના ડાયરેક્ટર યશોવર્ધન બિરલાને યૂકો બેંકે ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની 67.65 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ રહી, ત્યારબાદ તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. યશોવર્ધન બિરલા યશ બિરલા ગ્રુપના ચેરમેન પણ છે. બેંકે કહ્યું કે ખાતાને ત્રણ જૂન 2019ના રોજ NPA જાહેર કરવામાં આવ્યું.
Jun 17,2019, 15:28 PM IST
આરબીઆઇ
દેશમાં 4 સરકારી બેંકોને હજી રાહત આપવાના મૂડમાં RBI: સૂત્ર
સરાકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની તરફથી વહેલી તકે રાહત મળી શકે છે.
Nov 25,2018, 16:30 PM IST
Trending news
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ
Usury
વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી
Healthy Shake Recipe
કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે ડાયટમાં ઉમેરો અખરોટ-બદામ, ડ્રાય ફ્રૂટ્સ શેક બનાવવાની રીત
Stray dogs
જામકંડોરણામાં રખડતા કૂરતાઓએ ત્રણ બાળકો પર કર્યો હુમલો, એક બાળકનું થયું મોત
share market
એક વર્ષમાં 3 રૂપિયાનો શેર 2198 પર પહોંચ્યો, આ કંપનીના રોકાણકારો પર રૂપિયાનો વરસાદ
astrology
30 વર્ષ બાદ શનિ-બુધનો દુર્લભ સંયોગ, 2025 આ 3 રાશિવાળા માટે રહેશે ખુશહાલ
gujarat
વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો! 10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયું અને પછી જે થયું.
cibil score for home loan
સસ્તામાં હોમ લોન લેવા માટે કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર, જાણો શું હોય છે Cibil Score
health
રોજ સવારે કરો સંધિ મુદ્રા, સાંધાના દુખાવાથી લઈ આર્થરાઇટિસ સુધી રહેશે દૂર