આ 11 સરકારી બેંકો આપે છે સૌથી સસ્તી હોમ લોન! જાણો કોણ લે છે કેટલું વ્યાજ

Best Bank For Home Loan: છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોપર્ટીની માંગ ઝડપથી વધી રહી છે. લોકો વધુને વધુ તેમના ઘરો ખરીદી રહ્યા છે. આ કારણે મકાનોની કિંમતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજના સમયમાં જો તમે સારું ઘર ખરીદવા માંગતા હોવ તો તમારે લગભગ 70-80 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા માંગો છો, તો તમે આ 11 જાહેર ક્ષેત્રની બેંકોના વ્યાજ દરો જોઈ શકો છો.
 

અહીં દર્શાવેલી 11 સરકારી બેંકો આપશે સૌથી સસ્તી હોમ લોન

1/12
image

Home Loan: શું તમે પણ પોતાના સપનાનું ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યાં છે? કઈ બેંકમાંથી લોન લઈશું તો ઓછું વ્યાજ આપવું પડશે એ જ ચિંતા સતાવી રહી છે? તો અમે લાવ્યાં છીએ તમારી ચિંતાનું નિરાકરણ...અહીં અમે તમને જણાવીશું એક નહીં સૌથી સસ્તા દરે હોમ લોન આપતી 11 બેંકો વિશે..જાણો વિગતવાર...

SBI Home Loan (8.50%-9.85%)

2/12
image

Bank Of Baroda Home Loan (8.40%-10.90%)

3/12
image

Union Bank Home Loan (8.35%-10.90%)

4/12
image

PNB Home Loan (8.40%-10.15%)

5/12
image

Bank Of India Home Loan (8.40%-10.85%)

6/12
image

Canera Bank Home Loan (8.40%-11.15%)

7/12
image

UCO Bank Home Loan (8.45%-10.30%)

8/12
image

Bank Of Maharashtra Home Loan (8.35%-11.11%)

9/12
image

Punjab and Sindh Bank Home Loan (8.50%-10.00%)

10/12
image

Indian Overseas Bank Home Loan (8.40%-10.60%)

11/12
image

Central Bank India Home Loan (8.45%-9.80%)

12/12
image