these major changes will be implemented in year 2026 watch video
Personal Banking : ભારતમાં ચોમાસાની ઋતુ ઘણીવાર ફરવાની સાથે-સાથે ખર્ચ પણ લઈને આવે છે. આવી સ્થિતિમાં લોકો પેમેન્ટના એવા રસ્તાઓ શોધતા રહે છે જે જે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે ફાયદાકારક હોય, જો તમે પણ તેને શોધી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Personal Loan: લોન તમારા ક્રેડિટ હિસ્ટ્રીનું બનાવે છે અને તમારા CIBIL સ્કોરને મજબૂત બનાવે છે, પરંતુ બિનજરૂરી રીતે લોન લેવી અને વ્યાજ ચૂકવવું એ સમજદારીભર્યું રહેશે નહીં. ચાલો આપણે 5 કારણો જાણીએ કે જ્યારે તમને પૈસાની જરૂર હોય ત્યારે તમારે લોન કેમ લેવી જોઈએ.
May Rule Change : મે મહિનો શરૂ થતાં જ ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે. ત્યારે આ લેખમાં જાણીશું કે કયા નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ હેઠળ, બેંક ન તો કોઈ નવી લોન આપી શકશે અને ન તો કોઈ ડિપોઝિટ લઈ શકશે.
Low Interest Rates Personel Loan : કટોકટીની જરૂરિયાતો માટે વ્યક્તિગત લોન ફાયદાકારક છે. વિવિધ બેંકોના વ્યાજ દરો અલગ-અલગ હોય છે, જેની સરખામણી કરવી મહત્વપૂર્ણ છે. યોગ્ય બેંક પસંદ કરીને, ક્રેડિટ સ્કોરમાં સુધારો કરીને અને છુપાયેલા શુલ્કને તપાસીને, તમે ઓછા વ્યાજે લોન મેળવી શકો છો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની નોટોમાંથી 98.12 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે જ્યારે 6,691 કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.
Bank Holidays December 2024: નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. દર મહિને અમુક દિવસો એવા હોય છે જ્યારે બેંકની રજાઓ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 17 દિવસ બેંકો બંધ રહેશે.
Stock Market News: બેંકની ભૂલને કારણે ગુજરાતમાં એક વ્યક્તિના ખાતામાં 11000 કરોડ રૂપિયા આવ્યા. આ ગુજરાતી ભલે 7મું પાસ હતો પણ શેરબજાર વિશે જાણકાર હોવાને કારણે તેણે આ તકનો લાભ લીધો અને ઓછા સમયમાં લાખોની કમાણી કરી લીધી.
New Rules from September: મહિનો બદલાતાની સાથે જ બદલાઈ ગયા નિયમો. હવેથી આ 5 કામકાજ માટે વધુ કરવો પડશે ખર્ચ, મધ્યમ વર્ગના બજેટની ફરી જશે પથારી...
Best Bank For Home Loan: છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોપર્ટીની માંગ ઝડપથી વધી રહી છે. લોકો વધુને વધુ તેમના ઘરો ખરીદી રહ્યા છે. આ કારણે મકાનોની કિંમતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજના સમયમાં જો તમે સારું ઘર ખરીદવા માંગતા હોવ તો તમારે લગભગ 70-80 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા માંગો છો, તો તમે આ 11 જાહેર ક્ષેત્રની બેંકોના વ્યાજ દરો જોઈ શકો છો.
RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
PAN CARD: પાન કાર્ડ માં સુધારો કરવા માટે ઘણાં ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે એવું નથી રહ્યું. તમે આસાનીથી પાન કાર્ડમાં તમારા નામ અને જરૂરી ડેટામાં સુધારો કરી શકો છો. અપનાવો આ પ્રક્રિયા...
Nirmala Sitharaman in Rajya Sabha: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે કયા પ્રકારના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોએ ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ 8500 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
Banking Update : NPCI એ UPI થી રૂપિયા કાઢવાની સુવિધાને મંજૂરી આપી દીધી છે, હવે તમે ડેબિટ કાર્ડ ન હોય તો ચિંતા કરવી નહિ પડે. આવો જોઈએ કે, UPI એપથી કેવી રીતે રૂપિયા કાઢી શકાય છે
Citibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
અત્યારે દેશની મોટી બેંકો છ શહેરોમાં તેમના બચત ખાતાના ગ્રાહકોને દર મહિને ઓછામાં ઓછા 5 ટ્રાન્જેક્શન મફત આપી રહી છે. આ શહેરોમાં બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. અન્ય બેંકોના ATM પર દર મહિને ત્રણ વ્યવહારો મફત છે.
NBFC ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવે બેંકો નહીં કરી શકે બેફામ રીતે લોનની લ્હાણી, જાણો શું છે આખો મામલો...શું છે વધુ અપડેટ...
Credit Card: નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર. ક્રેડિટ કાર્ડ ધારકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. બધુ કામ બાજુએ મુકીને એકવાર આ સમાચાર જરૂર જાણી લેજો.
Paytm: આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે અને તેમને 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે. કેટલીક વિશેષ સેવાઓ 15 માર્ચ પછી બંધ રહેશે. ચાલો તમને જણાવીએ કે 15 માર્ચ પછી કઈ સેવાઓ ચાલશે અને કઈ નહીં....
Rule Change From 1st March 2024: નવા મહિનાની શરૂઆતની સાથે જ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. 1 માર્ચથી રૂપિયા અને તમારા બજેટ સાથે જોડાયેલા અનેક નવા નિયમો આવી રહ્યાં છે. જેનાથી તમારા ખિસ્સા પર અસર પડશે
Bank Holidays in March: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ માર્ચ મહિનામાં બેન્ક રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. માર્ચ મહિનામાં મહાશિવરાત્રિથી લઈને હોળી જેવા તહેવારો આવી રહ્યાં છે. જેમાં બેન્કનું કામકાજ બંધ રહેશે.