underworld

ના કોઈ દિવસ ઉઠાવી બંદુક કે ના કોઈને માર્યો તમાચો, તો પણ આખું મુંબઈ આ વ્યક્તિને કરતું હતું સલામ!

મુંબઈમાં અનેક ડૉન થયા પણ જે ઈમેજ હાજી મસ્તાને બનાવી હતી. તે આજ સુધી કોઈ ડૉન બનાવી નથી શક્યું. હાજી મસ્તાન મુંબઈનો પહેલો ડૉન હતો. જોકે, મસ્તાન પહેલા કરીમ લાલા અને વર્ધારાજન જેવા ગુંડાઓ હતા. પણ, તે લોકો કોઈ દિવસ ડૉન જેવી છાપ ન છોડી શક્યા.

Sep 24, 2021, 09:47 AM IST

અંડરવર્લ્ડ છોડ્યા બાદ રવિ પુજારી પોતાના નામની ફ્રેન્ચાઇઝી આપતો હતો, જો કે પોતે સાઉથ આફ્રિકામાં નામ બદલીને રહેતો

: બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. 

Jul 24, 2021, 11:47 PM IST

દૂધ વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર કઈ રીતે બની ગયો અંડરવર્લ્ડનો ડોન, જાણવા જેવી છે કહાની

હાજી મસ્તાન, કરીમ લાલા, દાઉદ ઈબ્રાહિમ, માન્યા સુર્વે આવા તો અનેક ઉદાહરણ છે જેમને મુંબઈમાં રાજ કરવા લોહીની નદીઓ વહાવી દીધી. મુંબઈ અંડરવર્લ્ડના એવા ઘણા નામો છે જેમણે ગુનાખોરીની દુનિયામાં બદનામ થઈને પણ નામ કમાવ્યા. મુંબઈ અંડરવર્લ્ડનો 'ડેડી', જે ક્યારેક કહેવાયો દૂધવાળો, દાઉદ સાથે પણ અદાવત રાખનાર અરૂણ ગવળીની કહાની...

Apr 18, 2021, 11:25 PM IST

MUMBAI SAGA: 3 એન્કાઉન્ટરમાં 7 ગોળીઓ વાગી છતાં જીવતો બચી ગયો આ ગેંગસ્ટર, જાણો દાઉદના દુશ્મનની કહાની

યશ કંસારા, અમદાવાદઃ ફિલ્મ 'મુંબઈ સાગા'નું ટ્રેલર આજકલ ચર્ચામાં છે. સાથે જ ચર્ચામાં એક નામ- અમરત્યા રાવ. જોન અબ્રાહમ ફિલ્મમાં ગેંગસ્ટર અમરત્યા રાવના કેરેક્ટરમાં જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ કેરેક્ટર રીયલ લાઈફ ગેંગસ્ટર ડી કે રાવ (DK RAO) પર આધારિત છે. ડી કે રાવે પોતાના જીવનના લગભગ 23 વર્ષ જેલમાં વિતાવ્યા છે.

Mar 17, 2021, 03:39 PM IST

GANGUBAI KATHIYAWADI: 'કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં' જાણો Real Life 'ગંગુબાઈ કાઠિયાવાડી' ની અસલી કહાની

500 રૂપિયામાં જેના પતિએ વેચી નાખી... તેવા ગંગુબાઈની કહાની છે ખૂબ દર્દભરીઃ આલિયા ભટ્ટની મચ અવેઈટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ હિટ થઈ ગયું છે. ફિલ્મની કહાની 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના જીવન પર આધારિત છે. આલિયા ભટ્ટે ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકા ભજવી છે જે સમય જતા માફિયા વર્લ્ડમાં મોટું નામ બની ગઈ. ત્યારે કેવી રીતે ગંગુબાઈ અંડરવર્લ્ડની દુનિયામાં ધકેલાઈ તેના વિશે જાણો...

Feb 25, 2021, 12:32 PM IST

46 વર્ષની થઈ Don ની દિલરૂબા અને Bollywoodની હોટ હીરોઈન, ફિલ્મો કરતા ડોન સાથેનો પ્રેમ સંબંધ રહ્યો વધુ ચર્ચામાં

ભારતની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે Underworld નો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. ભારતમાં હાજી મસ્તાન, કરીમ લાલા, દાઉદ ઈબ્રાહીમ સહિતના ડૉનની નજર પહેલેથી કરોડોની આવક આપતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રહી હતી પરંતું ધીમે ધીમે માફિયા ડૉનો બોલિવૂડની અભિનેત્રીઓની સુંદરતાના શિકાર બની ગયા. ત્યારે એવી કેટલીક અભિનેત્રીઓ પણ હતી જેઓએ જીવનમાં ભૂલ કરી અંડરવર્લ્ડ માફિયાઓના પ્રેમમાં પડવાની!... આવી જ એક અભિનેત્રી હતી મોનિકા બેદી... જાણીએ બોલિવૂડની એ ખૂબસુરત અભિનેત્રી વિશે જેની સાથે અબૂ સાલેમને થઈ ગયો પ્રેમ...

Jan 18, 2021, 10:24 AM IST

Mirzapur: હવે જાણો 40 હત્યાના ગુનેગાર અસલી મુન્નાની કહાની!

આ વેબ સિરીઝમાં મુન્ના ત્રિપાઠીનું પાત્ર દિવ્યેન્દુ શર્માએ ભજવ્યું છે. કહેવાય છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર યુપીના કુખ્યાત ગેંગસ્ટર મુન્ના બજરંગી પરથી પ્રેરિત છે.

Oct 30, 2020, 12:04 PM IST

સુરતમાં અંડરવર્લ્ડ દ્વારા ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો, 2ની ધરપકડ

એક સમયે સુરતમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસની પકડ ઢીલી થતાં જ ફરી એક વાર અંડરવલ્ડના ગુનેગારોએ ખંડણી માંગવાનું શરૂ કર્યું છે. જેમાં છોટારાજન ગેંગનો સાગરિત મૃતક ઓ. પી. સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતોએ બિલ્ડરને ખંડણી માંગી હતી, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી ગેંગના બે શખ્સની ધરપકડ કરી છે. 
 

Sep 28, 2019, 06:03 PM IST

ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

ઈન્ટરનેશનલ ગેંગસ્ટર (Don) રવિ પુજારી (Ravi Pujari) પર સકંજો કસાયો છે. રવિ પુજારીને ગુજરાત લાવવા ATSએ પ્રોસેસ શરૂ કરી છે. ગેંગસ્ટર (UnderWorld) રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા આફ્રિકન દેશનો સંપર્ક કરીને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેવું સીઆઈડી (CID) ક્રાઈમના એડિશનલ ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું છે. 

Sep 24, 2019, 01:31 PM IST

સુરતના વેપારીને મળી ડોન છોટા શકીલના ખાસ માણસ તરફથી ધમકી

એક સમયે અંડરવર્લ્ડનો સીધો સકંજો ગુજરાતના આર્થિક પાટનગર સમાન સુરત શહેર પર હતો. જોકે પોલીસની કડક કાર્યવાહીને કારણે એક તબ્બકે સુરતમાં શાંતિનો માહોલ હતો, પરતું છેલ્લા કેટલાક સમયથી ફરી એક વખત અંડરવર્લડની અલગ અલગ ગેંગ સુરતના ઉદ્યોગકારો પાસે ખંડણી માંગી રહી છે. ત્યારે સુરતના એક વેપારીને દૂબઈથી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાગરિતે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન પર ધમકી આપતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

Jul 23, 2019, 03:06 PM IST

ભારતનો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી આફ્રિકન કોર્ટમાંથી જામીન મળ્યા બાદ થયો ફરાર

ભારતનો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાની સેનેગલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આફ્રિકામાંથી ફરાર થઇ ગયો હોવાન અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાના સેનગલ કોર્ટે જામીન મંજૂર કરતાં જ ફરાર થયો છે. 

Jun 24, 2019, 05:02 PM IST

દુનિયાના સૌથી 5 અમીર ડોનની યાદીમાં સામેલ છે દાઉદ ઇબ્રાહિમ, જાણો કેટલી છે સંપત્તિ

ભારતના સૌથી મોટા દુશ્મન અને વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ રત્નાગિરી, મહારાષ્ટ્રમાં 27 ડિસેમ્બર 1955મા6 થયો હતો. શું તમે જાણો છો કે દુનિયાભરના અમીર ડોનની યાદીમાં દાઉદને પણ સામેલ કરવામાં આવે છે. એક મેગેજીનના અનુસાર તેની પાસે કુલ 670 કરોડ ડોલર (લગભગ 43 હજાર 550 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે.

Dec 29, 2018, 06:19 AM IST

દાઉદના વળતા પાણી, છોડીને જતો રહ્યો 'જમણો હાથ'

એક જમાનામાં અબુ સાલેમને દાઉદને ડાબો  હાથ અને છોટા શકીલને જમણો હાથ ગણવામાં આવતા હતા

Dec 13, 2017, 09:41 AM IST