dawood ibrahim

દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર નવાબ મલિકનો પલટવાર- 'કાલે હું હાઈડ્રોજન બોમ્બ ફોડીશ'

મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસમાં શરૂ થયેલો રાજકીય જંગ હવે અંડરવર્લ્ડ સાથે નેતાઓના સંબંધના આરોપો પર આવી ગયો છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસ તરફથી નવાબ મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે નવાબ મલિકનો વારો હતો જવાબ આપવાનો.

Nov 9, 2021, 02:54 PM IST

Drugs Case: દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો, નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનના પુરાવા આપ્યા

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનનો ખુલાસો કર્યો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન ખુલાસો કરી રહ્યો છું. સલીમ પટેલ દાઉદનો સહયોગી છે. અંડરવર્લ્ડ પાસેથી જમીન ખરીદવામાં આવી.

Nov 9, 2021, 01:22 PM IST

Delhi-Mumbai ને હચમચાવી નાખવાના 'પ્લાન-D' નો પર્દાફાશ, વિસ્ફોટકો લાવવામાં દાઉદનો ભાઈ કરતો હતો મદદ

કોર્ટે જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ, મોહમ્મદ અબુ બકરને 14 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. બે અન્યને દિલ્હી પોલીસ આજે કોર્ટમાં હાજર કરશે. 

Sep 15, 2021, 01:48 PM IST

Coronavirus: અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટરને કોરોના ભરખી ગયો, આ દેશમાં છૂપાઈને બેઠો હતો

પોલીસના જણાવ્યાં મુજબ તે દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારના પેરુ લેનનો રહીશ હતો.

Aug 29, 2021, 07:08 AM IST

Dawood Ibrahim ની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ની બ્રા અંગે છેડાયો વિવાદ, કંટાળીને અભિનેત્રીએ આપ્યું આવું રિએક્શન, જાણો શું છે મામલો

પાકિસ્તાને 14 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. ત્યારે અભિનેત્રી મેહવિશ હયાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. મેહવિશે કહ્યું કે ફક્ત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો પૂરતો નથી. જો નાગરિક પોતાના સપનાનું પાકિસ્તાન હકીકતમાં ફેરવવા ઈચ્છતા હોય તો તેમણે પૂર્વજોના આદર્શો અપનાવવા જોઈએ. મેહવિશે પોતાના આ સંદેશ સાથે એક તસવીર પણ પોસ્ટ કરી. જેને લઈને હવે તે ખુબ ટ્રોલ થઈ રહી છે. 

Aug 20, 2021, 11:25 AM IST

Pakistan ની પ્રધાનમંત્રી બનવા માંગે છે અંડરવર્લ્ડ ડોન દાઉદની Girl Friend! શું પાકિસ્તાનમાં થશે સત્તા પરિવર્તન?

મહવિશ આગામી ચૂંટણીને લઈને કહે છે કે હું પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પડકાર આપવા માગતી નથી. પરંતુ કોઈએ તો તેમની જગ્યા લેવી પડશે. અને હું પ્રધાનમંત્રી પદ માટે દાવેદાર હોઈ શકું છું.

Jul 27, 2021, 02:59 PM IST

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈ NCB એ કરી ધરપકડ

એનસીબીએ  ડ્રગ્સ મામલામાં પ્રોડક્શન વોરંટ પર ઇકબાલ કાસકરની કસ્ટડી લીધી છે.
 

Jun 23, 2021, 04:31 PM IST

અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahim ની ડ્રગ્સ ફેક્ટરી પર NCBના દરોડા, 2 કરોડ રોકડની સાથે હથિયાર જપ્ત

મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ  (Dawood Ibrahim) ના નજીકના ચિંકૂ પઠાનની ધરપકડ થતા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એક્શનમાં આવી ગયું છે. ગુરૂવારે વિભાગે દક્ષિણ મુંબઈના ડોંગરી (Dongri) વિસ્તારમાં ચાલી રહેલ ડ્રગ્સ બનાવનારી એક ફેક્ટરી  (Drug Factory) નો પર્દાફાશ કર્યો છે. 

Jan 21, 2021, 05:39 PM IST

ભારતના મોસ્ટ વોન્ટેડની કહાની! હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા

એસ.હુસૈન જૈદી પુસ્તક 'ડોંગરી સે દૂબઈ તક'માં દાઉદના 13 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ અંડરવર્લ્ડમાં શરૂઆતના દિવસોમાં દાઉદ 'મુચ્છડ' ના નામથી ઓળખાતો હતો. 

Dec 26, 2020, 11:17 AM IST

મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાનું કોરોનાથી મોત

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ના ભત્રીજાનું કોરોના વાયરસ (Coronavirus)ને કારણે મોત થયું છે. સિરાજ કાસ્કર (Siraj Kaskar) પાકિસ્તાન (Pakistan)માં રહેતા હતા. ગયા અઠવાડિયે, તેમને કોરોનાનાં લક્ષણો મળ્યા બાદ કરાચી (Karachi)ની 24 સશેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Dec 25, 2020, 11:50 PM IST

દાઉદની ગર્લફ્રેન્ડ Mehwish Hayat ના હ્રદયમાં વસે છે આ હેન્ડસમ રાજનેતા, જાણો શું કહ્યું? 

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં હયાતે ઈશારા ઈશારામાં સ્પષ્ટ કર્યું કે તે કોને પસંદ કરે છે. તેનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. હયાતને તેના જીવનસાથી અંગે  પૂછવામાં આવ્યું હતું, તેના જવાબથી જે રાજનેતાનું નામ ઉછળ્યું તેના કારણે દાઉદની આ ગર્લફ્રેન્ડ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. 

Dec 1, 2020, 09:09 AM IST

વિદેશમંત્રી એસ.જયશંકરે દાઉદ અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર લીધુ આડે હાથ

આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ પર વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar)  મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનમાં હાજર છે. પાકિસ્તાને પોતે આતંકવાદીઓની હાજરીની વાત કબૂલી છે. આતંકવાદના કેન્સરથી બધા પ્રભાવિત છે. પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે અને ટ્રેનિંગ આપીને તેમને ભારત મોકલે છે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહીને લઈને ગંભીર નથી. પાકિસ્તાને આતંકી સંગઠનો, મોસ્ટ વોન્ટેડ વ્યક્તિઓ પર કોઈ વિશ્વસનીય કે નિર્ણાયક કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનની દાનત પર સવાલ ઊભા થાય છે. 

Aug 28, 2020, 03:01 PM IST

આટલી સુંદર છે Dawood Ibrahim ની નવી પ્રેમિકા, તમને પણ કરી દેશે દીવાના જુઓ તસવીરો

મહવિશ હયાત (Mehwish Hayat) પાકિસ્તાનની ફિલ્મોમાં કામ કરનાર એક જાણીતી અભિનેત્રી છે. 

Aug 26, 2020, 05:49 PM IST
Big revelation on dawood ibrahim's new girlfriend, see EDITOR'S POINT PT26M19S

દાઉદની નવી ગર્લફ્રેન્ડ પર મોટો ખુલાસો, , જુઓ EDITOR'S POINT

Big revelation on dawood ibrahim's new girlfriend, see EDITOR'S POINT

Aug 26, 2020, 12:15 AM IST

શું મોદીની 'કૂટ'નીતિ જ પાકિસ્તાનની દવા? શું દાઉદને બચાવી શકશે પાકિસ્તાન

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ પર મોટા ખુલાસાએ પાકિસ્તાનના આતંકવાદી ચરિત્રનો પર્દાફાશ કરી દીધો છે. ઝી ન્યૂઝએ પાકિસ્તાનમં દાઉદના ઠેકાણાના પુરાવા બતાવ્યા. જેથી પાકિસ્તાન કોઇપણ હાલતમાં ઇનકાર ન કરી શકે.

Aug 25, 2020, 07:19 PM IST

#ZeeNewsWorldExclusive: જાણો દાઉદની 'હયાત'નું સત્ય, ભારત વિરૂધ્ધ ઝેરી 'બોલ'

Zee News એ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ની પાકિસ્તાની પ્રેમિકા વિશે મોટો ખુલાસો કર્યો છે. દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત (Mehwish Hayat) ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે.

Aug 25, 2020, 05:59 PM IST

Exclusive: કરાંચીના આ વિસ્તારમાં રહે છે ભારતનો દુશ્મન નંબર-1 દાઉદ ઇબ્રાહિમ

અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) પર મોટો ખુલાસો થયો છે. અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. અમે તમને દાઉદના આખી પેઢી વિશે જાણકારી જણાવી રહ્યાં છે જે તમે પહેલા ક્યારે ના જોઇ અને ના સાંભળી હશે. 

Aug 25, 2020, 09:40 AM IST

UNSC માં ભારતે પાકિસ્તાનને ઘેર્યું, કહ્યું- દાઉદ જેવા આતંકવાદીને પાળે છે

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ''આતંકવાદ અને સંગઠિત અપરાધ વચ્ચે સંબંધોના મુદ્દે ઉકેલ' વિષય પર ઉચ્ચસ્તરીય ખુલી ચર્ચામાં ભારતે આ વાત કહી. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું 'ભારત સીમા પાર પ્રાયોજિત આતંકવાદથી પીડાઇ રહ્યું છે.

Aug 8, 2020, 08:06 AM IST

Dawood Ibrahim Death News: દાઉદ ઇબ્રાહિમના કોરોના વાયરસથી મોતની અટકળો, પુષ્ટિ નહીં

દાઉદ ઇબ્રાહિમના કોરોના સંક્રમિત થવાના રિપોર્ટસને તેના ભાઈ અનીસ અબ્રાહિમે નકાર્યા છે. અનીસે દાવો કર્યો કે, ભાઈ સહિત પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે અને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી. 

Jun 6, 2020, 05:13 PM IST

અંડરવર્લ્ડ ડોન દાઉદ અને આતંકવાદી સંગઠન લશ્કર વચ્ચે બેઠક, ભારત વિરૂદ્ધ રચી રહ્યા છે કાવતરું

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) વચ્ચે ઇસ્લામાબાદ (Islamabad)માં બેઠક થઇ છે.

May 11, 2020, 03:13 PM IST