underworld don

ગુજરાતના આ વેપારીઓને ફોન કરીને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ માંગી હતી ખંડણી

અંડરવલ્ડ ડોન રવિ પુજારી માટે ક્રાઇમ બ્રાન્ચે થ્રિલેયર સુરક્ષાનું કવચ રાખ્યું છે. ક્રાઇમ બ્રાન્ચમાં અન્ય આરોપીથી અલગ રવિ પુજારી (ravi pujari) ને રાખવામાં આવ્યો છે. રવિ પૂજારીની બોરસદ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) માગશે. આરોપીની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થશે.

Jul 21, 2021, 07:46 AM IST

અંડરવર્લ્ડના માફિયાઓ બોલિવૂડની આ સુંદર અભિનેત્રીઓ પર થયા ફિદા, ભોગવવું પડ્યું આવું પરિણામ

બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધો વર્ષોથી ચર્ચામાં રહ્યા છે. કહેવાય છે કે વર્ષો પહેલા અંડરવર્લ્ડના રૂપિયા બોલિવૂડની ફિલ્મોમાં લાગતા હતા. 70 થી 90ના દાયકામાં અંડરવર્લ્ડ ડોનના કાર્યક્રમો કે પાર્ટીમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારો ન માત્ર હાજરી આપતા હતા પરંતું પર્ફોમન્સ પણ આપતા હતા. ગેંગસ્ટર વોર, દાણચોરી, સટ્ટાબજર, ખંડણીખોરી કરવી અંડરવર્લ્ડ માફિયાઓના મુખ્ય કામ રહેતા હતા. બોલિવૂડની ફિલ્મોમાં રૂપિયા કમાવવામાં રસ દાખવતા ડોન ત્યારબાદ બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રીઓમાં રસ દાખવવા લાગ્યા. ડોન દાઉદ ઈબ્રાહીમ, હાજી મસ્તાન, અબુ સાલેમ, વિકી ગોસ્વામી હિન્દી ફિલ્મોની આ ખૂબસુરત અદાકારાના પ્રેમમાં પડ્યા.

Jan 22, 2021, 10:15 AM IST

ભારતના મોસ્ટ વોન્ટેડની કહાની! હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા

એસ.હુસૈન જૈદી પુસ્તક 'ડોંગરી સે દૂબઈ તક'માં દાઉદના 13 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ અંડરવર્લ્ડમાં શરૂઆતના દિવસોમાં દાઉદ 'મુચ્છડ' ના નામથી ઓળખાતો હતો. 

Dec 26, 2020, 11:17 AM IST

દાઉદ ઇબ્રાહિમના જન્મદિવસ પર FBમાં લખ્યું, 'Happy Birthday Boss', મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

26 ડિસેમ્બરે ભાગેડુ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમનો જન્મદિવસ હતો. 
 

Dec 28, 2019, 07:23 PM IST
Underworld Don Fazlu Rahman To Be Produced In Court PT1M15S

સુરત: અંડરવલ્ડ ડોન ફઝલુ રહેમાનને કોર્ટમાં કરાશે હાજર

અંડરવલ્ડ ડોન ફઝલુ રહેમાનને સુરતની કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટમાં હાજર રાખવા સાબરમતી જેલને યાદી મોકલવામાં આવી છે. સુરતના વેપારીની સોપારી લીધી હતી. શિલ્પા શેટ્ટી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 17મીએ કોર્ટમાં હાજર રાખે તેવી શકયતા છે.

Oct 8, 2019, 02:10 PM IST
Underworld Don Ravi Pujara Flees After Hearing in African Court PT5M49S

ભારતનો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી આફ્રિકન કોર્ટમાંથી જામીન મળ્યા બાદ થયો ફરાર

ભારતનો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાની સેનેગલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આફ્રિકામાંથી ફરાર થઇ ગયો હોવાન અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાના સેનગલ કોર્ટે જામીન મંજૂર કરતાં જ ફરાર થયો છે.

Jun 24, 2019, 05:55 PM IST

દાઉદ, છોટા રાજનના સમયનો આ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન, પાઈ પાઈ માટે કરગરી રહ્યો છે

એક જમાનામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ડોન છોટા રાજનને ટક્કર આપી રહેલો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન એજાઝ લાકડાવાલા હાલ ગરીબીનો માર ઝેલી રહ્યો છે. મુંબઈની તપાસ એજન્સીઓએ વિદેશમાં છૂપાયેલા આ ડોનના મુંબઈમાં આવેલા ખંડણી માટેના અનેક ફોનકોલ રેકોર્ડ કર્યા છે. ડોનના ફોન રેકોર્ડ્સ સાંભળ્યા બાદ સુરક્ષા એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે. 

Jun 22, 2019, 11:53 AM IST

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી ધરપકડ પહેલા કેવો દેખાતો હતો, જુઓ ખાસ અહેવાલ

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરવામાં આવી છે. અને તેને ભારત લાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રવિ પૂજારીને ભારત વાપસીને એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. તો પોલીસને રવિ પૂજારીનો શ્રીલંકાનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. મહત્વની વાતએ છે, કે રવિ પૂજારીની ધરપકડમાં ગુજરાત પોલીસની મહત્વની ભૂમિકા છે.

Feb 1, 2019, 08:27 PM IST

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને દ.આફ્રીકાના સેનેગલમાં ઝડપી લેવાયો

પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા ડોન રવિ પૂજારીને પકડી લેવાયો છે, રવિ પૂજારી પર ભારતીય એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહી હતી, રવિ પૂજારીના નામે ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવેલી હતી. 

Feb 1, 2019, 12:00 AM IST

દુનિયાના સૌથી 5 અમીર ડોનની યાદીમાં સામેલ છે દાઉદ ઇબ્રાહિમ, જાણો કેટલી છે સંપત્તિ

ભારતના સૌથી મોટા દુશ્મન અને વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ રત્નાગિરી, મહારાષ્ટ્રમાં 27 ડિસેમ્બર 1955મા6 થયો હતો. શું તમે જાણો છો કે દુનિયાભરના અમીર ડોનની યાદીમાં દાઉદને પણ સામેલ કરવામાં આવે છે. એક મેગેજીનના અનુસાર તેની પાસે કુલ 670 કરોડ ડોલર (લગભગ 43 હજાર 550 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે.

Dec 29, 2018, 06:19 AM IST