close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

unnao rape case

ઉન્નાવ કેસ: MLA કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ રેપ, પોક્સો અને અપહરણના આરોપ નક્કી

ઉન્નાવ રેપ મામલે દિલ્હીની તીસ હજારી કોર્ટે વિધાયક કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ રેપ, પોક્સો, અપહરણની કલમો હેઠળ આરોપ ઘડ્યા છે.

Aug 9, 2019, 12:49 PM IST

ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય

ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે આજ 7 દિવસ થઇ ચુક્યા છે. ગત્ત રવિવારે ઉન્નાવ રેપ પીડિતા પોતાનાં કાકાને મળવા માટે રાયબરેલી જેલ એનએન 232થી જઇ રહી હતી. જ્યાં તેની કારનો ટ્રક સાથે અકસ્માત થઇ ગયો હતો. આ સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટનાં કડક વલણ બાદ સીબીઆઇ ખુબ જ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. સીબીઆઇની 6થી વધારે ટીમોએ ઉન્નાવ માખી બાંદા ફતેહપુર અને લખનઉ સહિત 17 સ્થળો પર દરોડા પાડ્યા અને અનેક લોકોની પુછપરછ ચલાવાઇ રહી છે. 

Aug 4, 2019, 08:44 PM IST

ઉન્નાવકાંડ: ટ્રકની નંબર પ્લેટ પર કોણે માર્યો હતો કાળો કુચડો? ડ્રાઇવરે આપ્યો ચોંકાવનારો જવાબ

ઉન્નાવ રેપ કેસ પીડિતા અને તેનાં વકીલ સાથે થયેલ માર્ગ દુર્ઘટનામાં સીબીઆઇએ રવિવારે આરોપી ટ્રક ચાલકની પુછપરછ કરી હતી

Aug 4, 2019, 08:01 PM IST

ઉન્નાવ રેપ કેસ: CBI કોર્ટમાં હાજર થશે કાર અકસ્માતના આરોપી ટ્રક ડ્રાઇવર-ક્લીનર

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શુક્રવાર (2 ઓગસ્ટ)ના કડક સુરક્ષા વચ્ચે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને લખનઉની સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવશે

Aug 2, 2019, 11:04 AM IST

SCએ ઉન્નાવ રેપ સાથે સંકળાયેલા 5 કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા અને કહ્યું 45 દિવસમાં પુરી કરો ટ્રાયલ

ઉન્નાવ રેપ કેસની ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસ સંબંધિત તમામ પાંચ મામલા યુપીથી દિલ્હી ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા છે.

Aug 1, 2019, 03:01 PM IST

CJIએ કહ્યું- 'ઉન્નાવ રેપ કેસના તમામ મામલા જલદી થશે ટ્રાન્સફર', CBI પાસે માંગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

ઉન્નાવ રેપ કેસની સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ મામલે હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ અઠવાડિયે થયેલા રોડ અકસ્માત અંગે સંપૂર્ણ જાણકારી માંગી છે.

Aug 1, 2019, 11:29 AM IST

ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ

યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

Jul 30, 2019, 02:41 PM IST

ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે

Jul 30, 2019, 02:20 PM IST

ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે BJP ધારાસભ્ય સહિત 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ

ઉન્નાવ રેપ કેસની પીડિતાનો માર્ગ અકસ્માત થવા મુદ્દે યુપી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર ઉન્નાવ રે કેસ મુદ્દે જેલવાસ ભોગવી રહેલ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત 10 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સાથે તેનો ભાઇ મનોજ સેંગર અને 8 અન્ય લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 

Jul 29, 2019, 06:36 PM IST

કાર અકસ્માતમાં ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગંભીર, વિપક્ષે કરી CBI તપાસની માગ

ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવાર સાથે થયેલી દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યુ છે. ત્યારે ગંભીર હાલતમાં દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને લખનઉ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jul 29, 2019, 08:03 AM IST

ઉન્નાવ રેપ કેસ: સાક્ષી યુનુસનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

ઉન્નાવ બળાત્કાર મામલે સાક્ષી યુનુસનો મૃતદેહ કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેનું મોત થોડા દિવસ પહેલા કથિત રીતે બીમારીથી થયું હતું.

Aug 26, 2018, 07:16 AM IST

ઉન્નાવ રેપ કેસના પ્રત્યક્ષદર્શીનું મોત, રાહુલે કહ્યું- 'કાવતરાની વાસ આવી રહી છે'

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સીબીઆઇ સાથે શેર કરેલી જાણકારી અનુસાર યૂનુસ નામનો સાક્ષી ગત થોડા દિવસોથી કથિત રીતે બિમાર હતો.

Aug 24, 2018, 11:55 AM IST