શું અમેરિકાના રાષ્ટ્રપતિ અશક્યને શક્ય બનાવી શકશે? બંધારણના 22માં સંશોધનમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર બેવારથી વધુ ચૂંટાઈ શકશે નહીં. ટ્રમ્પ ત્રીજીવાર ચૂંટણી લડવાની આશા રાખી રહ્યા છે.
Donald Trump Business In India: અમેરિકા સહિત વિશ્વના તમામ શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો બિઝનેસ ફેલાયેલો છે અને ભારતના મુંબઈ, પુણે, કોલકાતા, ગુરુગ્રામ જેવા શહેરોમાં તમને ટ્રમ્પ ટાવર જોવા મળશે.
સમગ્ર વિશ્વની જેની પર નજર હતી. વિશ્વના સૌ લોકો જેના માટે આતુર હતા તે અમેરિકાના પ્રેસિડન્ટ કોણ બનશે તેનો આખરે અંત આવ્યો. આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનો પન્નો ટૂંકો પડ્યો
Kamala Harris Or Donald Trump: ટ્રમ્પ સરકારે H-1B માટે 'વિશેષ વ્યવસાયો'ની વ્યાખ્યા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના કારણે હવે ભારતીયો વીઝાના સપનાં ભૂલી જાય. ટ્રમ્પ અમેરિકન ફસ્ટની નીતિને આગળ વધારી શકે છે.
pygmy hippo Moo Deng prediction for US Election : વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજે મતદાન,,, રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ટક્કર... ત્યારે થાઈલેન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને અમેરિકાની ચૂંટણીની આગાહી કરવા માટે બનાવવામાં આવ્યા હતા. મુ ડેંગ નામના એક વાયરલ હિપ્પોએ ડોનાલ્ડ ટ્રમ્પની જીતની ભવિષ્યવાણી કરી છે
ચૂંટણી ક્યાંય પણ હોય પરંતુ નારા દ્વારા રાજકીય માહોલ બનાવવાની કે માહોલ પોતાના પક્ષમાં કરવાની રીત જોવા મળતી હોય છે. ચૂંટણી હવે જાણે એક ઈવેન્ટ જેવી થઈ ગઈ છે. નારાથી નરેટિવ સેટ કરી દેવાય છે. પછી રેલીઓમાં એકબીજાનો તોડ શોધી લેવાય છે અને શબ્દોની માયાજાળથી વિરોધીઓને ચક્રવ્યુહમાં ઘેરવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
Joe Biden News: જો બાઇડેનના પૂર્વ વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ અને દાયકાઓ સુધી તેમના સલાહકાર રહેલા રોન ક્લેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે બાઇડેન રેસમાંથી બહાર નિકળવા માટે બધાની વાતો પર ધ્યાન આપી રહ્યાં છે.
રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સની પત્ની ઉષા ચિલુકુરી ભારતીય મૂળના છે. તે સૈન ફ્રાન્સિસ્કોના એક વરિષ્ટ વકીલ છે. ઉષાના માતા-પિતા આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પમારૂ ગામના રહેવાસી છે, જે બાદમાં અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા.
Sunday Special: Biden Government In America
Sunday Special: PM Modi Give Diwali Gift To Gujarat
Sunday Special: Tejashwi Ahead To Nitish In Exit Polls
Joe Biden Defeats President Donald Trump In America
અમેરિકામાં ચૂંટણીના ગરમાવાની વચ્ચે જાણિતા રૈપર કિંગ વોન (King Von)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમને કોણે ગોળી મારી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર શુક્રવારે એટલાન્ટના એક નાઇટ ક્લબમાં આ ઘટના ઘટી હતી.
United States Presidential Election 2020: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન સમાપ્ત થતા મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં અપીલ કરવાની યોજના બનાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે જો તેમની અપીલ પર કોર્ટ કોઈ ચુકાદો આપે છે તો તેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવામાં વિલંબ કરવો પડી શકે છે.
અમેરિકાના લોકો ત્રણ નવેમ્બરે પોતાના નવા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરશે. અત્યાર સુધી નવ કરોડથી વધુ લોકો મતદાન કરી ચુક્યા છે અને આ ચૂંટણી માટે ઘણા પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોનાનો સામનો કરી રહેલી દુનિયા સામે વર્ષ 2020માં વધુ એક સરપ્રાઇઝ સામે આવ્યું છે. નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે, 3 નવેમ્બરના યોજાનાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી એક દિવસ પહેલા પૃથ્વી તરફ વધી રહેલા એક નાનો એસ્ટરોઇડ (asteroid) અથડાઇ શકે છે. આંકડાઓ અનુસાર આ એસ્ટરોઇડની પૃથ્વી સાથે અથડાવવાની 0.41 ટકા આશંકા છે.