हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
76/ 3
(28.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Uttarakhand government
Uttarakhand government News
baba ramdev
યોગગુરૂ રામદેવને આ રાજ્યએ આપ્યો મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ
યોગગુરૂ બાબા રામદેવને ઉત્તરાખંડ સરકારે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં રાજ્ય નિયામકે રામદેવની ફાર્મા કંપનીઓની 14 ઉત્પાદકોનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
Apr 29,2024, 23:15 PM IST
Uttarakhand government
ઉતરાખંડ સરકારનો નવો નિયમ, જો આમનામ જતા રહેશો તો દર્શન કર્યા વગર જ પરત ફરવું પડશે
ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓને સરળતા રહે અને ભીડભાડ પણ ન થાય તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સરળતાથી દર્શન કરી શકે તે માટે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન કરાવવા માટે વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in અને મોબાઈલ એપ ‘ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ’ પર દર્શનાર્થીઓ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમને ફાળવેલા ટાઇમસ્લોટ અનુસાર દર્શન પણ કરી શકશે.
Jun 7,2022, 20:48 PM IST
Uniform Civil Code
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ધામી સરકારનો મોટો નિર્ણય, બનાવી કમિટી
Uniform Civil Code: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રથમ કેબિનેટની બેઠકમાં સમાન નાગરિક સંહિતાને લઈને કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.
Mar 24,2022, 19:32 PM IST
pushkar Singh Dhami
પુષ્કર સિંહ ધામી બનશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી પુષ્કર સિંહ ધામીને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે.
Mar 21,2022, 17:58 PM IST
Haridwar Hate Speech Case
હરિદ્વાર ધર્મસંસદમાં સમુદાય વિશેષ વિરુદ્ધ નિવેદનોનો મામલો, SC એ આપ્યો આ આદેશ
હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
Jan 12,2022, 13:14 PM IST
Kanwar Yatra 2021
કોરોનાને કારણે Kanwar Yatra 2021 રદ્દ, ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય
Kanwar Yatra 2021 પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કાવડ યાત્રા યોજાશે નહીં. કોરોના સંકટને કારણે સરકારી નિર્ણય લીધો છે.
Jul 13,2021, 20:55 PM IST
Trending news
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું