close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

varanasi

PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (17 સપ્ટેમ્બર) તેમના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં પીએમ મોદીના ચાહકો તેમના બર્થ-ડેની (Birthday) ઉજવણી કરી રહ્યાં છે

Sep 17, 2019, 10:02 AM IST

વારાણસી: વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા, ઇમરજન્સી લેન્ડિંગ

પ્રાપ્ત માહિતી અનુસાર વિમાનમાં ખરાબીની માહિતી મળતાની સાથે જ પાયલોટે વારાણસી એટીસીનો સંપર્ક કરીને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી

Sep 8, 2019, 06:14 PM IST

વારાણસીમાં પોતાની પક્કડ જમાવવાની તૈયારી કરે છે લશ્કર એ તૈયબા, કરી શકે છે મોટો હુમલો!

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે.

Aug 28, 2019, 09:58 AM IST

ભારત-ચીન બેઠકમાં ઉઠ્યો કાશ્મીર મુદ્દો: જયશંકરે કહ્યું આ સંપુર્ણ અમારો આંતરિક મુદ્દો

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર હાલ ચીન પ્રવાસે છે, તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ ઓક્ટોબરમાં વારાણસીમાં મળી શકે છે

Aug 13, 2019, 12:02 AM IST

ધરણા પુર્ણ કરી દિલ્હી પરત ફર્યા પ્રિયંકા ગાંધી, વારાણસી-મિર્ઝાપુરમાં કરી પુજા-અર્ચના

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અહીં વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તારના બે મંદિરોમાં દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. સોનભદ્રમાં થયેલા જાતીય નરસંહારના પીડિત પરિવારજનો સાથે મિર્ઝાપુરમાં ચુનાર ગેસ્ટ હાઉસમાં મુલાકાત કર્યા બાદ દિલ્હી માટે રવાના થતા પહેલા પ્રિયંકાએ અહીં મંદિરોમાં દર્શન કર્યા.

Jul 20, 2019, 08:24 PM IST
PM Modi Talks About Budget in Sadasyata Abhiyan Sabha PT25M47S

ભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ બજેટ અંગે સભામાં શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Jul 6, 2019, 02:05 PM IST
PM Modi Commences BJP's Sadasyata Abhiyan,  Addresses BJP Workers PT37M31S

ભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Jul 6, 2019, 01:50 PM IST
PM Modi's Varanasi Visit, To Attend BJP's Sadasyata Abhiyan PT8M35S

ભાજપના સદસ્યતા અભિયાનનો થશે પ્રારંભ, PM મોદી વારાણસીની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી કરશે ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Jul 6, 2019, 12:05 PM IST

રેપના આરોપી BSP સાંસદ અતુલ રાયે દોઢ મહિના બાદ વારાણસી કોર્ટમાં કર્યું સમર્પણ

દુષ્કર્મના એક કેસમાં દોઢ મહિના કરતા પણ વધુ સમયથી ગાયબ રહેલા ઘોસીના  બીએસપી સાંસદ અતુલ રાયે વારાણસી કોર્ટમાં આજે સમર્પણ કર્યું. કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જિલ્લા જેલ મોકલી દીધા છે. આરોપી સાંસદ અતુલ રાયે અત્યાર સુધી સંસદમાં શપથ લીધા નથી. આ અગાઉ અતુલ રાયની સંપત્તિ ટાંચમાં લેવા માટેની નોટિસ પણ તેમના ઘરે પાઠવી દેવાઈ છે. 

Jun 22, 2019, 02:06 PM IST

સાબરમતી જેલ બની યુપીના ખૂંખાર ગેંગસ્ટર અતીક અહેમદનું નવુ સરનામુ, આજે ટ્રાન્સફર કરાયો

ઉત્તરપ્રદેશની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ બાહુબલી નેતાની છાપ ધરાવતો પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહમદને આજે સવારે અમદાવાદ લવાયો. જેને પગલે એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. 

Jun 3, 2019, 03:57 PM IST
PM Narendra Modi's Public Meeting In Varanasi PT48M48S

મહાજીત પછી મહાનાયક પીએમ મોદી વારાણસીના પ્રવાસે, જુઓ સભામાં શું કહ્યું

મહાજીત પછી જીતના મહાનાયક પીએમ મોદી વારાણસીના પ્રવાસે છે. અત્યારે શપથ પહેલાં પીએમ મોદીનો અભિવાદન સમારોહ ચાલી રહ્યો છે. કાશીના કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ છે. મહાજીત પછી પહેલી વાર બનારસ પહોંચ્યા છે મહાનાયક. હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી હાજર છે.

May 27, 2019, 02:15 PM IST
Amit Shah Speech In Varanasi PT26M29S

જુઓ વારાણસીમાં સભાને સંબોધન કરતા અમિત શાહએ શું કહ્યું

પીએમ મોદીએ પોતાની જવાબદારી સારી રીતે સંભાળી, અમિત શાહે જંગી જનસભાને કર્યુ સંબોધન, અમિત શાહે સભાને સંબોધતા કહ્યું- 2014ના કાશી અને અત્યારના કાશીમાં ઘણો તફાવત, મોદીને કાશીની જનતા પર હતો વિશ્વાસ

May 27, 2019, 01:25 PM IST
Narendra Modi Pooja At Varanasi Kashi Vishvnath Temple PT6M43S

વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા કાશી વિશ્વનાથ બાબાના દર્શન

7 કિલોમીટર લાંબા રોડ શો બાદ પ્રધાનમંત્રીએ કર્યા કાશી વિશ્વનાથ બાબાના દર્શન, પૂજા-અર્ચના કરી લીધા વિશ્વનાથ બાબાના આશીર્વાદ.

May 27, 2019, 12:00 PM IST
Varanasi's Public On PM Narendra Modi's Visit PT7M15S

પીએમ નરેન્દ્ર મોદીની વારાણસી મુલાકાત મુદ્દે જાણો વારાણસીના લોકોનો મત

પીએમ નરેન્દ્ર મોદીની વારાણસી મુલાકાત મુદ્દે જાણો વારાણસીના લોકોનો મત

May 27, 2019, 12:00 PM IST
PM Narendra Modi's Grand Road Show In Varanasi PT12M34S

વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, કાશી વિશ્વનાથ મંદિર સુધી પ્રધાનમંત્રીનો રોડ શો, લોકોએ પ્રધાનમંત્રી પર કરી પુષ્પવર્ષા

May 27, 2019, 11:40 AM IST
PM Narendra Modi Reach Varanasi PT8M26S

મહાજીત પછી પહેલી વાર પીએમ મોદી પહોંચ્યા વારાણસી, આ રીતે કરાયું સ્વાગત

મહાજીત પછી પહેલી વાર ગુજરાતની મુલાકાત બાદ પીએમ મોદી પહોંચ્યા છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં. વારાણસી ધામ પીએમ મોદીનો સંસદીય મતવિસ્તાર પણ છે. પીએમ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.

May 27, 2019, 10:50 AM IST
PM Narendra Modi Went From Gandhinagar To Go Varanasi PT4M38S

ગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, જુઓ વીડિયો

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, રાજ્યભવનથી કાફલો એરપોરર્ટ જવા રવાના, રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ પર ઉપસ્થિત

May 27, 2019, 09:25 AM IST

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી. 

May 26, 2019, 09:43 PM IST
UP CM Yogi Adityanath Casts His Vote PT14M32S

યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ શું કહ્યું?

ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યું . મતદાન બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતિથી જીત મળશે.

May 19, 2019, 08:00 AM IST

PM મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે, પૂર્વાંચલમાં કરશે 3 રેલી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ના સાતમાં એટલે કે છેલ્લા તબક્કામાં ભાજપની જીત નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલી કરી રહ્યાં છે. આ ક્રમમાં પીએમ મોદી આજે પૂર્વ યૂપીમાં ત્રણ ચૂંટણી જનસભાનું સંબોધન કરશે.

May 16, 2019, 08:36 AM IST