cm yogi adityanath

UP માં આખરે કોની સરકાર? CM યોગી અખિલેશ અને માયાવતીએ લગાવી સંપૂર્ણ તાકાત

યુપીમાં વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં ઘણી પાર્ટીઓ અને ઘણા નેતા જોવા મળશે. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ વખતે સૌથી વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે

Aug 6, 2021, 12:04 PM IST

UP માં પ્રવેશ કરવા માટે નેગેટિવ RTPCR રિપોર્ટ જરૂરી, મુખ્યમંત્રી યોગીનો નિર્ણય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે.
 

Jul 18, 2021, 06:58 PM IST

PM Modi in Varanasi: પ્રધાનમંત્રી મોદીએ CM યોગીની પીઠ થપથપાવી, કહ્યું- UPમાં હવે કાયદાનું રાજ, વિકાસવાદથી ચાલે છે સરકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. વારાણસીનો આ તેમનો 27મો પ્રવાસ છે. આ 5 કલાકના પ્રવાસમાં તેમણે 1500 કરોડ રૂપિયાની ભેટ સોગાદ આપી. 

Jul 15, 2021, 01:09 PM IST

UP Block pramukh results: યૂપી બ્લોક પ્રમુખ ચૂંટણીમાં BJP 600ને પાર, PM મોદીએ યોગીને આપ્યો શ્રેય

રાજ્યમાં 825 સીટોમાંથી 735 સીટ પર ભાજપે બ્લોક પ્રમુખના ઉમેદવાર આપ્યા હતા, તેમાંથી 635 સીટો પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. કેટલીક સીટો પર સપાના ઉમેદવારોને સફળતા મળી છે. 

Jul 10, 2021, 09:54 PM IST

UP: ધર્મ પરિવર્તન મામલે યોગી સરકાર આકરા પાણીએ, દોષિતો પર લાગશે NSA, સંપત્તિ પણ જપ્ત થઈ જશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્દેશ અપાયા છે કે એજન્સીઓ આ મામલાના મૂળ સુધી જાય અને તેમાં જે પણ સામેલ હોય તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. 

Jun 22, 2021, 11:23 AM IST

PM મોદીને મળ્યા CM યોગી આદિત્યનાથ, હવે BJP અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા

સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવી ગયો છે. 

Jun 11, 2021, 11:39 AM IST

યોગી આદિત્યનાથ બાદ અનુપ્રિયા પટેલ અમિત શાહને મળ્યા, યૂપીમાં મોટા ફેરફારના સંકેત

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ભાજપ નેતૃત્વ તેની પહેલા સામાજીક, રાજકીય અને સંગઠાનાત્મક સ્તર પર ખુદને મજબૂત કરવામાં લાગેલું છે. 

Jun 10, 2021, 10:21 PM IST

Night Curfew: દેશના વધુ એક રાજ્યમાં કોરોના કર્ફ્યૂ, રાત્રે 8થી સવારે 7 સુધી બધુ બંધ

ઉત્તર પ્રદેશમાં 2 હજારથી વધુ એક્ટિવ કેસવાળા તમામ 10 જિલ્લામાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી કોરોના કર્ફ્યૂ લાગુ રહેશે. 
 

Apr 15, 2021, 03:54 PM IST

UP: સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના, યોગી આદિત્યનાથ થયા આઈસોલેટ

લખનઉઃ કોરોના વાયરસનો પ્રકોપ હવે ઉત્તર પ્રદેશની સીએમ ઓફિસ સુધી પહોંચી ગયો છે. તેના કારણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમના કાર્યાલયમાં કેટલાક અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. સીએમ હવે તમામ કાર્ય વર્ચ્યુઅલી કરશે. 

Apr 13, 2021, 07:55 PM IST

યોગી મંત્રિમંડળનો થઇ શકે છે વિસ્તાર, કેટલાક મંત્રીઓ પર લટકતી તલવાર!

પેટાચૂંટણી (Bypolls 2020)માં મળેલી સફળતા બાદ યોગી સરકાર (Yogi Government)ની નજર હવે આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) પર છે.

Nov 14, 2020, 03:28 PM IST

અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર

આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે. 

Nov 8, 2020, 09:32 PM IST

Uttarpradesh: બહરાઈચમાં બે વાહનો વચ્ચે ભીષણ ટક્કર, 6ના મૃત્યુ અને 10 ઘાયલ 

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આજે વહેલી સવારે હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા. બહરાઈચમાં ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Nov 2, 2020, 01:04 PM IST

હવે લવ જેહાદ કરનારાઓની ખેર નથી! CM યોગીના એક નિવેદનથી UP માં રાજકીય ભૂકંપ 

પોતાના કડક અંદાજ માટે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે રાજ્યમાં લવ જેહાદ કરનારાઓને કડક ચેતવણી આપી છે. જૌનપરુની ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં બહેન દીકરીઓની ઈજ્જત સાથે રમત રમનારાઓને પહોંચી વળવા જલદી નવો કાયદો લાવવામાં આવશે.

Nov 1, 2020, 08:29 AM IST

હાથરસ મામલે ગુનેગારોને ફાંસી પર લટકાવો અને એવી સજા આપો કે...: કેજરીવાલ

દિલ્હીના રસ્તા પર ફરી એકવાર 2012 જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાથરસ મામલે દિલ્હીના જંતર મંતર પર શુક્રવાર (2 ઓક્ટોબર)ની સાંજે હજારો લોકો પ્રદર્શન કરવા આવ્યા. આ પ્રોટેસ્ટમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ સામેલ થયા

Oct 2, 2020, 10:29 PM IST

હાથરસ કેસ: CM યોગીની મોટી કાર્યવાહી, SP, DSP સહિત પાંચ અધિકારી સસ્પેન્ડ

હાથરસ (Hathras) ગેંગરેપ કેસને લઇને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી (Yogi Adityanath) સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે પોતે ગુનેગારોને જલદીથી જલદી ભવિષ્ય માટે ઉદાહરણ રજૂ કરવાનો દંડ ફટ કારવાની વાત કરી છે

Oct 2, 2020, 09:22 PM IST

હાથરસ કેસ પર CM યોગીનુ વચન- ગુનેગારોને એવી સજા મળશે જે...

હાથરસ મામલે (Hathras Case)ને લઇને એક તરફ દેશના લોકોમાં ગુસ્સો છે તો બીજી તરફ આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)નું નિવેદન સામે આવ્યું છે

Oct 2, 2020, 05:12 PM IST

CM યોગી અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા

5 ઓગસ્ટે અયોધ્યામાં થનારા શ્રીરામ જન્મભૂમિ પૂજનના કાર્યક્રમમાં હવે 2 જ દિવસ બચ્યા છે. આવામાં પૂજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા પહોંચ્યા છે. 

Aug 3, 2020, 02:51 PM IST

રામ મંદિર ભૂમિ પૂજન પર આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ઉત્તર પ્રદેશ

ગુપ્તચર તંત્રને આશંકા છે. કે 5થી 15 ઓગસ્ટ વચ્ચે આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. યૂપીના બધા જિલ્લાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર સાવધાની રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

Jul 30, 2020, 11:57 AM IST

CM યોગી આવતીકાલે જશે અયોધ્યા, જાણો દેશભરમાંથી ભૂમિ પૂજન માટે શું-શું પહોંચી રહ્યું છે?

અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજનની સામે દાખલ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ થઇ ગઇ છે. ભૂમિ પૂજનની તૈયારી શરૂ કરવામાં આવી છે. હવે જાણકારી મળી રહી છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) શનિવારના અયોધ્યા જઇ શકે છે. 5 ઓગસ્ટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મુલાકાત પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જઇ શકે છે.

Jul 24, 2020, 07:25 PM IST

CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, UP માં 50 સ્થળો પર વિસ્ફોટની ચેતવણી

 ઉત્તરપ્રદેશ પોલીસની ઇમરજન્સી સર્વિસ Dial 112 નાં વ્હોટ્સ એપ નંબર પર એક મેસેજ મોકલીને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 50 અલગ અલગ સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. જેમાં Dial 112 નું બિલ્ડિંગ પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

Jun 12, 2020, 06:54 PM IST