Veena malik News

Veena Malik એ કહ્યું જ્યારે આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં!
બોલીવુડની હોટ એકટ્રેસ Veena Malik હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. તેનું ફિગર પણ એટલું જોરદાર છેકે, તે હંમેશા પોતાના હોટ ફોટોઝ સોશલ મીડિયામાં મુકીને ચાહકોને ખુશ કરતી રહે છે. ક્રિકેટર્સથી લઈને બોલીવુડ સ્ટાર્સ સાથે તેના ઘણાં લોકો સાથે અંગત સંબંધોની વાતો પણ ચર્ચામાં રહેતી હોય છે. તેણે પોતે પણ ઘણીવાર ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન પોતે માણેલી અંગત પળો અંગે બિંદાસ્ત થઈને બોલ્ડ ચર્ચા કરેલી છે. જોકે, તેણે કહેલી એક વાતના કારણે ભારે વિવાદ થઈ ગયો હતો. જ્યારે તેણે કહ્યુંકે, આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે ખુબ મજા આવતી હતી. અને બોલીવુડનો એક જાણીતો હીરો મારા અંડરગારમેન્ટ ધોતો હતો.
Jun 23,2021, 14:31 PM IST

Trending news