vehical

Electric Cars: હવે ચાર્જિંગ વિના સતત દોડશે ઈલેક્ટ્રિક કાર! કારનો લૂક જોઈ દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન!

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે, વિશ્વ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જ્યાં સુધી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે વિકસિત ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રિક કાર ચલાવવી એ એક પડકારથી ઓછી નથી. આને ધ્યાનમાં રાખીને, કેટલાક ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકો હવે ઇલેક્ટ્રિક કારમાં સોલર ચાર્જિંગની સુવિધા ઉમેરી રહ્યા છે.

Aug 19, 2021, 06:18 AM IST

PUC માટે સરકાર લાવી રહી છે નવા નિયમો, PUC સર્ટીફિકેટમાં બેદરકારી હવે પડી શકે છે ભારે

આપની ગાડિયોના પૉલ્યુશન સર્ટિફિકેટ એટલે કે PUCને લઈ મોટા ભાગે કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી હોતો. કે પછી કોઈ પણ વ્યક્તિ નિયમિત રૂપથી ગાડિયોનું પ્રદૂષણ ચેકઅપ નથી કરાવતા. પ્રદૂષણ ચેકઅપના નામે માત્ર PUC પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવામાં આવે છે. ભલે ગાડી કેટલો પણ ધૂમાડો ના છોડે, હવે આ નહીં ચાલે.

Aug 1, 2021, 10:59 AM IST
Akhatrij Celebration Gold, Vehical Shopping PT13M11S

અખાત્રીજે લોકોએ કરી ઘરેણા અને વાહનોની ભરપૂર ખરીદી, જુઓ વીડિયો

વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, આ દિવસ અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ, અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદે છે તેમજ આ દિવસે લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા વાહનો પણ ખરીદે છે તો કેટલાક લોકો પોતાના શુભ કાર્યો પણ આ દિવસેથી શરૂઆત કરતાં હોય છે

May 7, 2019, 01:40 PM IST