हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
278/ 3
(83)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
VISWAS
Viswas News
Ahmedabad
અમદાવાદ શહેરે લાર્જેસ્ટ કેમ્પેન ફોર CAA સપોર્ટનો સર્જ્યો રેકોર્ડ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની સેવાનો સમગ્ર દેશને લાભ મળશે.
Jan 11,2020, 22:10 PM IST
Amit Shah
આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવા જરૂરી: અમિત શાહ
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાત્મા મંદિરમાં હાજર રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાનું સંબોધન કરતા કહ્યું કે, 2022 સુધીમાં દરેક પાસે ઘર હશે... શૈચાલય બનાવી રહ્યાં છીએ... વીજળી ન હતી વીજળી આપી... કેટલાક લોકો હજુ દેશમાં ગરીબ હોવાની, ખાવાનું ન મળતું હોવા વાત કરી રહ્યા છે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે આજે ભારત પાસે સૌથી વધુ ડોક્ટર છે. સૌથી વધુ યુવાનો છે. દેશ 130 કરોડનું માર્કેટ છે. જે દેશ પાસે 130 કરોડનું માર્કેટ હોય તે કોઈ પણને ઝુકાવી શકે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે નિરાશાનો વેપાર કરનારાથી યુવાનો બચવું જોઈએ... આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવો જરૂરી છે. લેકાવાળામા 100 એકર જમીન પર જીટીયુ યુનિવર્સિટીનુ નિર્માણ થશે.
Jan 11,2020, 18:55 PM IST
gandhinagar
અમદાવાદમાં સાયબર આરોપીઓ બેફામ, જાણો તેમનાથી બચવા માટે શું કરવું જોઇએ...
ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના બે પ્રોજેક્ટ નું લોન્ચીંગ કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ ક્રાઇમના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટની શરૂવાત કરવામાં આવી છે. ત્યારે લોકો સાયબર ક્રાઇમના ગુના વિષે શું જણાવી રહયા છે અને કઈ રીતે સાયબર ક્રાઇમના ગુનાની બચવું એ અંગે વાત કર ઝી 24 કલાકની સાથે...
Jan 11,2020, 17:10 PM IST
gandhinagar
સીએમ રૂપાણીના નિવાસ્થાને મહત્વની બેઠક, નવા સંગઠનને લઇ થઇ ચર્ચા
અમિત શાહ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને જવા રવાના થયાં. અહીં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર છે. નવા સંગઠનને લઈને મહોર લાગશે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચર્ચા થઈ છે. 20 જાન્યુઆરી સુધીમાં સંગઠન સંરચના પૂર્ણ થાય તેવી શક્યતા છે.
Jan 11,2020, 17:05 PM IST
Amit Shah
અમિત શાહે 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત'નો કરાવ્યો શુભારંભ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું.
Jan 11,2020, 13:51 PM IST
Trending news
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર