Benefits Of Eating Vitamin P Rich Foods: અત્યાર સુધી તમે વિટામિન A, B, C, D અને K ના નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિટામિન P નો ઉલ્લેખ સાંભળ્યો છે? 'હેલ્થલાઇન' આ શબ્દ અગાઉ છોડના ઘટકોના જૂથ માટે ઉપયોગમાં લેવાતો હતો, જે આજે ફ્લેવોનોઈડ્સ તરીકે ઓળખાય છે. આ ઘટકો વાસ્તવમાં વિટામિન્સ નથી, પરંતુ આપણા શરીર માટે જરૂરી છે. ફ્લેવોનોઈડ્સ ઘણા પ્રકારના ફળો, શાકભાજી, ચા અને કોકોમાં જોવા મળે છે, તે છોડ આધારિત ખોરાકને રંગ આપવાનું કામ કરે છે, તેમજ યુવી કિરણો અને ચેપથી રક્ષણ આપે છે. ચાલો જાણીએ કે વિટામીન પીથી ભરપૂર ખોરાક ખાવાથી તમને શું-શું ફાયદા થઈ શકે છે.
Oct 21,2023, 17:50 PM IST