हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Waghai
Waghai News
gujarat
પ્રેમ લગ્નનો કરુણ અંજામ! ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કર્યો કાંડ! પંથકમાં ખળભળાટ
થોડા દિવસોથી ઘરમાં ઝગડા થતાં હોય પોતાના જ પતિએ ઘરમાં જ મોત નીપજાવતા સનસનાટી મચી ગઈ છે. મૃતક યુવતીનો પતિ અવાર નવાર ચારિત્રય બાબતે આક્ષેપો કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો.
Jul 24,2024, 16:30 PM IST
Gujarat Tourism
આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનુ જ એક સુંદર સ્થળ છે
Gujarat Tourism હિતાર્થ પટેલ/ડાંગ : ડાંગના પ્રવેશદ્વાર વઘઈના આહ્લાદક આકાશી દ્રશ્યો આવ્યા સામે..વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું..ગીરા ધોધને જોઈ પ્રવાસીઓ થયા રોમાંચિત
Aug 22,2023, 10:19 AM IST
gujarat
ડાંગ જીલ્લામાં સાંબેલાધાર વરસાદ, મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ
Gujarat Rain Live Updates: આજે સવારથી અત્યાર સુધીમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદી આંકડાની વાત કરીએ તો, ગુજરાતના 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમાં ડાંગના વઘઈમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ડાંગના આહવા અને તાપીના ડોલવણમાં 5 ઈંચ, નર્મદાના સાગબારામાં પણ 5 ઈંચ વરસાદ પડ્યો છે.
Jul 10,2022, 14:50 PM IST
Rainfall
ખેડૂતોની માઠી દશા: દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં વઘઇ -ચીખલીમાં અઢી ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાનાં વધઇ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે
Oct 24,2019, 0:15 AM IST
સરદાર સરોવર
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 મીટર 51 સેમીનો વધારો
ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમા નર્મદા ડેમની સપાટીમાં 2 મીટર 51 સેમીનો વધારો થયો છે. મહત્વનું છે, કે ગઇકાલે સાજે ડેમની સપાટી નર્મદા ડેમની જળ સપાટી 122.81 મીટર હતી. જે વધીને 125.32 મીટર પર પહોંચી છે.
Aug 4,2019, 21:24 PM IST
સુરત
દ.ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, વઘઇમાં 12 ઈંસ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 12 ઈંચ વરસાદ, સુબિરમાં 7 ઈંચ અને આહવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ જળબંબાકાર થઈ ગયા છે.
Jul 26,2019, 10:28 AM IST
Trending news
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન
navratri
ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક
Agriculture News
ખેડૂતો માટે ખુશખબર! મગફળી, અડદ અને સોયાબીન ખરીદશે સરકાર, જાણો ભાવ અને વિગતો
Sarva Pitru Amas 2024
સર્વ પિતૃ અમાસ પર સૂર્ય ગ્રહણ, આ વસ્તુઓનું દાન કરી દેશો તો એક ઝાટકે દુર થશે સમસ્યાઓ
Vadodara flood
છેલ્લાં બે મહિનામાં વડોદરાવાસીઓ માથે ચોથી આફત આવી, કેમ વારંવાર શહેર ડૂબવા માટે મજબૂર
Rohan Mehra
એકબીજાના પ્રેમમાં પડ્યાં ભાઈ-બહેન! ઘેર-ઘેર ફેમસ છે એમનો ટીવી શો