week

Hair Wash Tips: અઠવાડિયામાં કેટલી વાર વાળમાં શેમ્પૂ કરવું જોઈએ? જાણો વાળ ધોવાની સાચી રીત

વાળને તંદુરસ્ત રાખવા અને વાળની ​​સમસ્યાઓથી બચવા માટે વાળની ​​સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. નહિંતર, વાળ ખરવાની અને સુકા વાળની ​​સમસ્યા થઈ શકે છે. વાળની ​​સંભાળ લેતી વખતે ઘણા પ્રશ્નો મનમાં આવે છે, જેમ કે તમારે તમારા વાળને કેટલી વાર શેમ્પૂ કરવા જોઈએ અથવા વાળ સાફ કરવાની સાચી રીત શું છે? ચાલો આ લેખમાં વાળ ધોવાની સાચી રીત જાણીએ.

Aug 26, 2021, 08:13 AM IST

BATTLEGROUND MOBILE આ અઠવાડીયામાં થશે લોન્ચ, PUBG કરતા પણ છે જોરદાર ગેમ

ભારતમાં ખૂબ જ જલ્દી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BATTLEGROUND MOBILE INDIA) ગેમ લોન્ચ થઈ શકે છે. ક્રાફટન (CRAFTON) કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝર (TEASER)થી આપી રહી છે.

Jun 15, 2021, 10:43 AM IST

RAJKOT: ભગવતી પુરાના પુલ પરથી અઠવાડિયામાં બીજો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ

શહેરનાં ભગવતીપુરા વિસ્તારમાં સતત બીજા અઠવાડીયે રેલવેના પાટા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાથી તંત્ર દોડતું થયું છે. બી ડિવિઝન પોલીસ 108ની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટનાં ભગવતીપુરા નજીક આવેલા ખોડિયારપરા શેરી નંબર 1 નજીક આવેલ જુના રેલવે પુલની નીચેથી એક નગ્ન વ્યક્તિનો મૃતદેહ પડ્યાનો કોલ વહેલી સવારે પોલીસને મળતા જ પોલીસ દોડતી થઇ હતી. 

May 24, 2021, 10:47 PM IST

Day Wise Lucky Color To Wear: કયા વારે કયા કલરના કપડાં પહેરવા? જાણો શું છે કપડાંના કલર અને વારનું કનેક્શન

આધુનિક યુગમાં કપડા અને કલરનો ખાસ મહત્વ રહેલું છે.પરંતુ ક્યાં વારે ક્યાં કલરના કપડા પહેરવા તેની પાછળ પર અનેક કારણો રહેલા છે.જો આ નિયમોને અનુસરસો તો અનેક સમસ્યાથી તમને છુટકારો મળી શકે છે. 

Feb 19, 2021, 02:11 PM IST

વલસાડ: અઠવાડીયામાં બીજી વાર ડ્રગ્સ ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર

ગુજરાત સરકાર દ્વારા એમડી ડ્રગ પર ખુબ જ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને રાજ્યનાં કોઇ પણ ખુણેથી ડ્રગ ઘુસાડવામાં ન આવી શકે તેવો પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે રાજ્યના પ્રવેશદ્વાર સમાન વલસાડ જિલ્લામાં એક જ અઠવાડીયામાં બીજી વાર એમડી ડ્રગ્સ મળી આવ્યાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

Nov 15, 2020, 09:49 PM IST