clothes

કપડાને ઉંદરથી બચાવવા આટલું કરો, ખુબ જ અસરકારક છે આ રીત..

ખાસ કરીને મોંઘા અને પસંદના કપડા હોય તો એ સમયે ખૂબ દુખ થાય છે. આવો આજે તમને અમે એવા કેટલાક તરીકા બતાવીશું જેને અજમાવીને તમે કપડાને ઉંદરથી બચાવી શકો છો.

Nov 1, 2021, 04:43 PM IST

કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો

Never Donate These Things To Kinnar: ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે.

Jul 25, 2021, 05:40 PM IST

Day Wise Lucky Color To Wear: કયા વારે કયા કલરના કપડાં પહેરવા? જાણો શું છે કપડાંના કલર અને વારનું કનેક્શન

આધુનિક યુગમાં કપડા અને કલરનો ખાસ મહત્વ રહેલું છે.પરંતુ ક્યાં વારે ક્યાં કલરના કપડા પહેરવા તેની પાછળ પર અનેક કારણો રહેલા છે.જો આ નિયમોને અનુસરસો તો અનેક સમસ્યાથી તમને છુટકારો મળી શકે છે. 

Feb 19, 2021, 02:11 PM IST

Online કપડાં વેચવા પત્નીએ અજમાવ્યો નવો નુસખો, મહિલાઓના કપડાં પહેરાવીને પતિને જ બનાવી દીધો Model

આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. એમાંય મહિલાઓના વિવિધ ડિઝાઈનવાળા કપડાંઓનું ઓનલાઈન ધૂમ વેચાણ થાય છે. ત્યારે એક મહિલાએ પોતે જ ઓનલાઈન કપડાંનો બિઝનેસ શરૂ કર્યો અને અપનાવ્યો નવો નુસખો. જાણીને તમે પણ હસી પડશો.

Feb 2, 2021, 03:10 PM IST

સૌરાષ્ટ્ર શર્મસાર: યુવતીઓએ મારામારીમાં એક બીજાના કપડા ફાડી નાખ્યા અને વાળ ખેંચીને એવું કર્યું કે...

મોરબીમાં યુવતીઓની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર યુવતીઓ વચ્ચે ઝપાઝપી બાદ માથાકુટ થઇ હતી. આ યુવતીઓ એક બીજાના કપડા ફાડવા અને વાળ ખેંચવા લાગી હતી. એટલી ઉગ્ર રીતે ઝગડો હતો કે કેટલાક યુવકો છોડાવવા માટે વચ્ચે પડીને યુવતીઓને ખેંચતા હોવા છતા આ યુવતીઓ છુટી નહોતી પડી રહી. જો તેમને બળપુર્વક અલગ કરવામાં આવે તો યુવતીઓ હાથ છોડાવીને ફરી એક બીજા પર આક્રમણ કરી રહી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

Jan 25, 2021, 11:33 PM IST

સસરા પુત્રવધુના કપડા લઇ ગયા, પુત્રવધુને લાગ્યું કે તેના શરીર પર જીવડા ફરે છે અને પછી...

નરોડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ સાસરિયા પક્ષ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પુત્રવધુ એ સસરા પર ગંભીર આક્ષેપ મુક્યા છે કે, સસરા તાંત્રિક છે અને પુત્રવધુ પર તાંત્રિક વિધિઓ કરે છે. મહિલાનું  નામ છે નીલમ સુદ્રા છે. નીલમ બહેનના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીતિરિવાજ પ્રમાણે હિતેશ સુદ્રા સાથે થયા હતા. 

Aug 24, 2020, 06:59 PM IST

રાજસ્થાનમાં સાઇબર ઇમરજન્સી: ચોરી અટકાવવા વિદ્યાર્થીનીઓના કપડા ઉતરાવ્યા

રાજસ્થાનમાં પોલીસ ભર્તી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને રોકવા માટે સમગ્ર વિસ્તારની ગતિ અટકાવી દીધી છે. જો કે નકલ અટકાવવા માટે કેટલાક એવા પગલા પણ ઉઠાવાઇ રહ્યા છે, જે ખુબ જ શરમજનક છે અને સરકારની લાપરવાહીનું પ્રતિક છે. સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે પરેશાની થઇ રહી છે. 

Jul 15, 2018, 05:09 PM IST