west bengal assembly elecion

West Bengal Assembly Election: અમિત શાહ 21 માર્ચના જાહેર કરશે BJP નું ઘોષણાપત્ર, OBC પર મોટી જાહેરાતની સંભાવના

ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવાર એટલે કે, 21 માર્ચના પોતાનો ચૂંટણી ઘોષણા પત્ર જારી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંગાળ યાત્રા દરમિયાન પાર્ટીના વિઝન ડોક્યૂમેન્ટ (ઘોષણા પત્ર) જારી કરશે

Mar 19, 2021, 04:43 PM IST