trains cancelled

મહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ

મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટ્રેન સેવા અવિરત ચાલુ હોય છે. ત્યારે કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેંટ થવાને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેનોને અસર થઈ છે. જેમાં અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત (trains cancel) રહેશે. મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા છે.

Jul 25, 2021, 07:50 AM IST

વાવાઝોડાને કારણે આ રુટ પર નહિ દોડે ટ્રેનો, ફ્લાઈટ પણ કેન્સલ

તૌકતે વાવાઝોડાની તાકાત ધીરે ધીરે વધી રહી છે. એક દિવસ બાદ વાવાઝોડું ગુજરાત પર ટકરાશે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો છિન્નભિન્ન કરી દે તેવી શક્યતા છે. આવામાં પરિવહન પર પણ મોટી અસર થશે. તેથી રેલવે તંત્રએ તકેદારીના ભાગરૂપે ગુજરાતમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ (trains cancel) કરી

May 16, 2021, 07:42 AM IST
Rain Updates | News Room Live 15092019 PT25M12S

રાજ્યમાં વરસાદના પગલે શું છે સ્થિતિ, જુઓ ન્યૂઝરૂમથી Live

પંચમહાલ: મહીસાગર નદીએ સર્જી તારાજી, શહેરાના જૂના બીલીથા, બાકરિયા સહિતના ખેતરોમાં પાણી ઘૂસ્યા. ZEE 24 કલાક પહોંચ્યું ગ્રાઉન્ડ ઝીરો પર.

Sep 15, 2019, 06:55 PM IST
Water Level In Dams Increases After Heavy Rainfalls In Panchmahal And Bharuch PT4M10S

વરસાદના પગલે પંચમહાલ અને ભરૂચમાં શું છે સ્થિતિ? જુઓ વીડિયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 9 લાખ 6 હજાર ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 137.38 મીટર પર પહોંચી છે.

Sep 13, 2019, 12:55 PM IST
Surat: Goddha Dam Overflows Due To Heavy Rains PT2M6S

સુરતઃ માંડવીનો ગોળધા ડેમ થયો ઓવરફ્લો, ડેમના કારણે વરાહ નદી બે કાંઠે વહેતી થઈ

સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો, ડેમ ઓવરફ્લો થતાં ગોળધાના બે ફળિયા થયા સંપર્કવિહોણા.

Sep 12, 2019, 06:05 PM IST
Ahmedabad Roads Turn Into Potholes After Heavy Rains PT3M38S

અમદાવાદ: શહેરમાં ભારે વરસાદ બાદ જોવા મળ્યું ખાડાઓનું સામ્રાજ્ય, જુઓ વીડિયો

અમદાવાદમાં ચોમાસાના વરસાદના કારણે શહેરમાં ભુવા અને ખાડા પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે.શહેરમાં જાણે ખાડાઓ અને ભુવાનું સામ્રાજય હોયએ પ્રકારે નાગરિકો ખાડા અને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. છેલ્લા બે દિવસના વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાર્ગોનું જોરદાર ધોવાણ થયું છે. રસ્તાઓ તૂટતાં વાહનચાલકો ગંભીર હાલાકીનો ભોગ બની રહ્યા છે.

Sep 12, 2019, 01:35 PM IST
News Room Live | Rain Updates 11092019 PT25M1S

રાજ્યમાં વરસાદના પગલે શું છે સ્થિતિ, જુઓ ન્યૂઝરૂમથી Live

રાજ્યના 85 તાલુકામાં વરસ્યો વરસાદ ખાબક્યો, 23 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ. દેવભૂમી દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો સાડા છ ઈંચ વરસાદ, જામજોધપુરમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ ખાબક્યો.

Sep 11, 2019, 07:00 PM IST
Rain Updates 11092019 PT13M11S

વરસાદના પગલે જામનગર અને અમરેલીમાં શું છે સ્થિતિ, જુઓ વીડિયો

અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ધાતરવાડી ડેમ-1 ઓવરફલો થયો છે. રાજુલાના છતરિયા રોડ પર પણ પાણી ભરાયા છે. સૂર્યા બંગ્લોઝ, મનમંદિર રેસિડેન્ટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.

Sep 11, 2019, 06:05 PM IST
Ahmedabad: Police Rescues People Living In Low Land Areas During Heavy Rainfall PT2M5S

અમદાવાદઃ ભારે વરસાદ વચ્ચે પોલીસે કેવી રીતે બજાવી પોતાની ફરજ? જુઓ વીડિયો

દાણીલીમડાના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા હતા પાણી, પોલીસે સંખ્યાબંધ લોકોનું કરાવ્યું હતું સ્થળાંતર.પોલીસે અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.અસરગ્રસ્તોને રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Sep 11, 2019, 01:30 PM IST
Bharuch: Water Level Of Narmada Rises At Golden Bridge PT8M3S

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 31.50 ફૂટે પહોંચી, જુઓ ભરૂચમાં શું છે સ્થિતિ

ભરૂચઃ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર, 24 ફૂટની ભયજનક સપાટીથી 7.50 ફૂટ ઉપર વહી રહ્યું છે પાણી. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે 2904 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ આપ્યું અલર્ટ.

Sep 11, 2019, 01:20 PM IST
Samachar Gujarat 10092019 PT24M58S

રાજ્યના 184 તાલુકામાં નોંધાયો વરસાદ, જુઓ 'સમાચાર ગુજરાત'

જૂનાગઢના વિસાવદરમાં પડ્યો 6 ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં પડ્યો સાડા ચાર ઈંચ વરસાદ. સુરતના ચોર્યાસીમાં વરસ્યો ચાર ઈંચ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર ઈંચ વરસાદ.

Sep 10, 2019, 08:05 PM IST
News Room Live 10092019 | Ahmedabad Rains PT23M34S

અમદાવાદમાં મેઘો મૂશળધાર, જુઓ ન્યૂઝરૂમથી Live

અમદાવાદમાં ફરી વરસાદની શરૂઆત થઈ,બે કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓમાં પાણી ફરી વળ્યા.

Sep 10, 2019, 06:45 PM IST
Ahmedabad: Watch Which Areas Received Heavy Rainfalls PT13M43S

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ભરાયા પાણી, જુઓ વીડિયો

અમદાવાદમાં ફરી વરસાદની શરૂઆત થઈ,બે કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓમાં પાણી ફરી વળ્યા.

Sep 10, 2019, 05:45 PM IST
Heavy Rains In Ahmedabad Causes Water Logging On Roads PT27M

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોએ વરસાવ્યો કહેર, જુઓ કેવા દ્રશ્યો સર્જાયા

અમદાવાદમાં ફરી વરસાદની શરૂઆત થઈ,બે કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓમાં પાણી ફરી વળ્યા.

Sep 10, 2019, 04:30 PM IST
Samachar Gujarat 10092019 PT26M31S

રાજ્યમાં ભારે વરસાદના પગલે શું છે સ્થિતિ? જુઓ 'સમાચાર ગુજરાત'

નર્મદા ડેમમાંથી છોડાશે 8 લાખ ક્યુસેક પાણી, નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ.સાંજે 10 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાવાની સંભાવના,લોકોને સલામત સ્થળે ખસેડી લેવા જિલ્લા કલેકટરની સૂચના.

Sep 10, 2019, 03:50 PM IST
Bharuch: 8 Cusec Water Will Be Released From Narmada Dam PT2M37S

નર્મદા ડેમમાંથી છોડાશે 8 લાખ ક્યુસેક પાણી, નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ

સાંજે 10 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાવાની સંભાવના,લોકોને સલામત સ્થળે ખસેડી લેવા જિલ્લા કલેકટરની સૂચના.

Sep 10, 2019, 03:40 PM IST
Rain Updates 10092019 PT21M43S

રાજ્યમાં વડોદરા અને સુરત સહિત ક્યાં ભરાયા ભારે વરસાદના પગલે પાણી? જુઓ વીડિયો

11 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો, વટવામાં સાડા ત્રણ, મણીનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો.સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી.

Sep 10, 2019, 01:10 PM IST
 Samachar Gujarat 09092019 PT25M50S

રાજ્યના 119 તાલુકામાં વરસાદ જુઓ, 'સમાચાર ગુજરાત'

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેશે...હાલ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19.25 ફૂટ...સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની આસપાસના ગામોને અલર્ટ રહેવા અપાઈ સૂચના...

Sep 9, 2019, 08:00 PM IST
 100 villege 100 News 9 Sept PT26M10S

જુઓ 100 ગામ 100 સમાચાર

અમરેલીના જીવાપરમાં 65 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ કર્યો હુમલો...પરિવાર જાગી જતા પરિવારના સભ્યોએ દીપડાને ભગાડ્યો...વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા...
જીવાપરમાં વૃદ્ધ મહિલા પર દીપડાએ કર્યો હુમલો

Sep 9, 2019, 07:50 PM IST
 News Room Live 09092019 PT27M9S

રાજ્યના ક્યાં વિસ્તારમાં વરસાદ જુઓ ન્યૂઝરૂમથી Live

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો.... ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક....હાલ ડેમની સપાટી 136.02 મીટરે પહોંચી....ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા....

Sep 9, 2019, 07:00 PM IST