womens day 0

HDFC Bank મહિલા ઉદ્યમીઓને બિઝનેસ વધારવામાં કરશે મદદ! લોન્ચ કર્યો ખાસ પ્રોગ્રામ

એચડીએફસી બેંકે (HDFC Bank) ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના રોજ સ્માર્ટઅપ (SmatUp) ઉન્નતિને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.એક વર્ષ સુધી મહિલા ઉધમીઓને તેમના બિઝનેસ લક્ષ્ય (Achieve Goals) ને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા તેમને માર્ગદર્શન પૂરું પાડશે.

Mar 11, 2021, 03:29 PM IST

International Women's Day: રેલવેએ મહિલાઓ માટે કરી ખાસ વ્યવસ્થા, રાજ્ય સરકારોએ પણ આપી અનેક ભેટ

મહિલાઓના સન્માનમાં દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Mar 8, 2021, 09:13 AM IST

Women's Day 2021: કેમ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા રહ્યાં તેમના પુત્રી મણિબેન? જાણો સેવાભાવિ પુત્રીની કહાની

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં માટે કરેલા કામો વિશે તો તમામને ખબર છે. પરંતુ  ઘાણાં ઓછા લોકોને ખબર હશે કે સરદારના કર્મષ્ઠ દીકરી મણિબેન પટેલે પણ પોતાનું સમગ્ર જીવન દેશ સેવામાં સમર્પિત કરી દીધું.અને ખુદને સમર્પણ કરી મણિબેન પટેલ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા. સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ એટલે મણિબેન પટેલ. સત્યાગ્રહથી સત્તા અને આંદોલનથી જેલ સુધીની સરદાર પટેલના પુત્રી મણિબેનની સફર ખુબ પ્રેરણાદાયી છે...

Mar 7, 2021, 01:54 PM IST

Women's T20 WC: ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, 5મી વાર બન્યુ ચેમ્પિયન

ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી માત આપી અને પાંચમી વાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારતની સામે વર્લ્ડ કપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો.

Mar 8, 2020, 04:35 PM IST

Women's T20 WC Final Live: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, હરમને કહ્યું- કોઇ વાંધો નથી

ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ  (ICC Womens T20 World Cup)ની ફાઇનલ મુકાબલો રમવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે (8 માર્ચ)ના રોજ મેલબોર્નમાં યોજાવવાની છે. ભારતનો મુકાબલો ચાર વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (India Womens vs Australia Womens)થી છે.

Mar 8, 2020, 12:32 PM IST
PM Modi tweet womens day PT32M40S

પીએમ મોદી : 8 માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત

સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે.

Mar 3, 2020, 03:50 PM IST

સુરતમાં મહિલા દિનની અનોખી રીતે ઉજવણી કરાઈ, અવેરનેસ માટે યોજાઇ મેરેથોન

આજે સમગ્ર દેશ સહિત વિશ્વમા મહિલા દિનની ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ જેસીઆઇની મહિલાઓએ અનોખી રીતે મહિલા દિનની ઉજવણી કરી હતી. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે મેરેથોન દોડનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. 

Mar 8, 2019, 06:19 PM IST
women day special success story : ips saroj kumari PT3M27S

મહિલા દિવસ વિશેષ : સંઘર્ષ, સફળતાનો પર્યાય IPS સરોજ કુમારી

મહિલા દિવસ વિશેષ સફળગાથા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અહીં એક એવા વ્યક્તિત્વની ચર્ચા છે કે જેઓ સંઘર્ષ અને સફળતાનો સાચા અર્થમાં પર્યાય છે ઓળખ છે. આઇપીએસ સરોજ કુમારી કઠોર પરિશ્રમ થકી સફળ થયા અને આઇપીએસ અધિકારી તરીકે સફળ કામગીરી બજાવી રહ્યા છે, આવો જાણીએ...

Mar 8, 2019, 01:10 PM IST

મહિલા દિવસ: આ એરલાઇન્સે 12 ઇન્ટરનેશનલ ફ્લાઇટની કમાન મહિલાઓને સોંપી

આ ઉડાણોમાં દિલ્હી-સિડની, મુંબઇ-લંડન, દિલ્હી-રોમ, મુંબઇ-દિલ્હી-શંઘાઇ, દિલ્હી-પેરિસ, મુંબઇ-ન્યૂવોર્ક, મુંબઇ-ન્યૂયોર્ક, દિલ્હી ન્યૂયોર્ક, દિલ્હી-વોશિંગ્ટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સૈન ફ્રાંસિસ્કો માર્ગની ઉડાણો સામેલ છે.  

Mar 8, 2019, 10:49 AM IST

કનેક્ટ વિમેન ગ્રુપ દ્વારા કાજલ ઓઝા વૈદ્યનું AMAમાં ઈન્ટરેક્ટિવ સેશન યોજાશે

કનેક્ટ વિમેન ગ્રુપ દ્વારા દર વખતે અલગ અલગ મહત્વના પ્રોગ્રામ યોજાય છે. જેમાં આ વખતે 'કનેક્ટ વિથ કાજોલ ઓઝા વૈદ્ય' ટેગ લાઈન હેઠળ પ્રોગ્રામ યોજાશે. આ પ્રોગ્રામ મહત્વનો એટલા માટે રહેશે કે તેમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યનું ઓડિયન્સ સાથે ઈન્ટરેક્ટિવ સેશન પહેલીવાર અમદાવાદમાં યોજવામાં આવશે. આ સેશન AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે આવેલા જે.બી. ઑડિટોરીયમમાં યોજાશે. 

Mar 8, 2019, 09:43 AM IST

મહિલા દિવસ પર કરેલા ટ્વીટનાં કારણે કોંગ્રેસ હાંસીને પાત્ર બન્યું: ટ્વીટર પર ટ્રોલીંગ

કોંગ્રેસ અગાઉ શ્રીદેવીને પદ્મ પુરસ્કાર આપવાનાં મુદ્દે પણ ટ્વીટ કરીને ફસાઇ ચુક્યું છે

Mar 8, 2018, 08:00 PM IST