हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Cancer Day
World cancer day News
World Cancer Day
કેન્સર દર્દીઓ માટે વરદાન બની સરકારની આ યોજના, 6 વર્ષમાં 2 લાખ દર્દીઓએ લીધી સારવાર
World Cancer Day : ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ બની... છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર... કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી... રાજ્યમાં સંચાલિત 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી છેલ્લા 2 વર્ષોમાં 68,190થી વધુ કેન્સરના દર્દીઓએ 1,90,030 કીમોથેરાપી સેશન્સ મેળવ્યા
Feb 4,2025, 12:03 PM IST
World Cancer Day
ગુજરાતમાં અહી માત્ર 1 રૂપિયામાં થાય છે કેન્સરની સારવાર, દૂર દૂરથી આવે છે દર્દીઓ
World Cancer Day 2024 : વલસાડના વાગલધરામાં આવેલી હોસ્પિટલમાં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરની સારવાર કરવામાં આવે છે, જેના માટે માત્ર 1 રૂપિયો ફી વસૂલવામાં આવે છે
Feb 4,2024, 11:21 AM IST
World Cancer Day
WHOનો દાવોઃ 2025 સુધીમાં ફાટશે કેન્સરની બીમારીનો રાફડો, જાણો બચવાના ઉપાય
World Cancer Day: કેન્સર એક જીવલેણ રોગ છે. દર વર્ષે, વિશ્વભરમાં લાખો લોકો આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં વિશ્વ કેન્સર દિવસ પર અમે તમને તેનાથી બચવાના કેટલાક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.
Feb 4,2024, 9:26 AM IST
World Cancer Day 2023
એક નહીં 34 પ્રકારના કેન્સરને આમંત્રણ આપે છે આ ફૂડ, તમે તો નથી ખાતા ને
Cancer Risk: કેન્સર એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી તોડી નાખે છે, પરંતુ આપણે આપણી રોજિંદી જીવનશૈલી અને ખાનપાન બદલીને તેનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
Feb 4,2023, 15:42 PM IST
World Cancer Day
World Cancer Day : મેં તો આવી ભૂલ કરી પણ મહેરબાની કરી તમે ના કરશો!, Cancer પીડિતની દર્દ ભરી કહાની..
World Cancer Day: I made such a mistake but please don't do it!, Painful story of a Cancer victim..
Feb 4,2023, 12:30 PM IST
World Cancer Day
દર્દીએ કહ્યું, મહિને 2500 થી 3000 રૂપિયા તંબાકુ પાછળ ખર્ચીને જીભનું કેન્સર મેળવ્યું
World Cancer Day : આજે વર્લ્ડ કેન્સર ડે પર એવા કેસ સ્ટડીની વાત કરીએ કે, જે બતાવશે કે ગુજરાતમાં પ્રસરેલનું પાનમાવાનું દૂષણ કેટલું હાનિકારક છે
Feb 4,2023, 12:49 PM IST
Make A Wish
Cancer Day: નાનકડા કેન્સર દર્દી કલ્પ માટે આરોગ્ય મંત્રીએ કલ્પી ન શકાય તેવુ કામ કર્યુ
World Cancer Day : વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને સાર્થક કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.
Feb 4,2023, 9:51 AM IST
World Cancer Day
Cancer in Images: કેન્સર શરીરની આવી હાલત કરી નાખે છે, ફોટો જોઈને દિલ ધ્રૂજી જશે
કેન્સર દુનિયાની સૌથી ખતરનાક બીમારી છે અને તેના પ્રત્યે જાગરૂકતા (Cancer Awareness) હોવી ખુબ જરૂરી છે. આ જાગરૂકતા વધારવા માટે વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) મનાવવામાં આવે છે.
Feb 4,2022, 14:01 PM IST
ancer day
કોરોના કરતાં પણ ખતરનાક છે કેન્સર, 2025 સુધીમાં ગુજરાતમા કેન્સરના 79,217 દર્દી હશે
દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં દર વર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day ) ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ‘ક્લોઝ ધ કેર ગે’ એટલે કે ‘કેન્સર (cancer) ની સારવારમાં અંતર ઘટાડીએ’ની થીમ પર વિશ્વ કેન્સર દિવસની વિશ્વભરમાં ઉજવણી કરાઈ રહી છે.
Feb 4,2022, 12:48 PM IST
Cancer Day
કેન્સરમાં વાળ ગુમાવનાર મહિલાઓનું દર્દ સમજીને સુરતી મહિલાઓ કરે છે વાળનું દાન
Feb 4,2021, 12:04 PM IST
World Cancer Day
The story of people who will show you ZEE 24 hours a day on World Cancer Day today
The story of people who will show you ZEE 24 hours a day on World Cancer Day today
Feb 4,2021, 11:40 AM IST
Cancer Day
કેન્સર શબ્દ કાને ગુંજે તો સૌથી પહેલા કહેજો, I am... I will...
Feb 4,2021, 10:16 AM IST
World Cancer Day
World Cancer Day: દુનિયાને મોતના ભરડામાં લઈ રહ્યું છે કેન્સર, આ રીતે બચો
કેન્સરથી બચવા માટે ડોક્ટર સૌથી વધુ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના આદતોને જ મદદગાર માને છે. ડોક્ટરોનું કહેવું છે કે રોજેરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વ્યાયામ અને ખાવાપીવામાં પાંદડાવાળા શાકભાજી, સલાડ વગેરેનો ઉપયોગ કેન્સરને દૂર ભગાડી શકે છે.
Feb 4,2020, 10:52 AM IST
કેન્સર
કેન્સરનું પ્રમાણ ભારતના એ રાજ્યમાં સૌથી વધુ છે, જ્યાં સૌથી વધુ સાક્ષરતા છે
Feb 4,2019, 11:50 AM IST
Trending news
IPL 2025
મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ડ-દીપક ચહરને કેમ ખરીદ્યા? હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો
gujarat
ગુનેગારો 'મામા'ના ઘરે મહેમાનગતિની કરો તૈયારી, અસામાજિક તત્વોના આતંકનો આવશે અંત!
Gujarat St
ખાનગી વાહનોના મોંઘા ભાડાને કારણે એસટી બની લોકપ્રિય, દરરોજ 27 લાખ લોકો કરે છે મુસાફરી
Bulldozer Action
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ, હર્ષ સંઘવીની સ્પષ્ટ વાત
Congress
પાર્ટીને પાયાના સ્તરે મજબૂત કરવા એક્શનમાં કોંગ્રેસ, 700 જિલ્લા અધ્યક્ષોનું તેડું
Retirement age change
સરકારી કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમરમાં થશે બદલાવ? મોદી સરકારના મંત્રીએ આપી જાણકારી
Prayagraj news
દેશની પહેલી ઈ-સુપર કાર, 26 વર્ષના એન્જિનિયરે 16 લાખના ખર્ચ સાથે 4 વર્ષમાં કરી તૈયાર
Virat Kohli
કોહલી-રોહિત સહિત સમગ્ર ભારતીય ટીમને મોટો ઝટકો, BCCI આ નિયમમાં નહીં આપે રાહત
honeytrap
સ્વરૂપવાન યુવતીની લાલચમાં ફસાયો અમદાવાદનો વેપારી, ગુમાવ્યા 73 લાખ રૂપિયા
Shani Gochar
ન્યાયના દેવતા મીન રાશિમાં કરશે પ્રવશે, શનિના ભ્રમણ દરમિયાન 12 રાશિ પર શું થશે અસર?