हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Worth
Worth News
panchmahal
સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું, તપાસમાં થયો ઘટસ્ફોટ
શહેરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી કરોડૉની કિંમતનો ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે આ મામલે હવે ગોડાઉન મેનેજર અને તેમના સ્ટાફ સહિત ઓડીટ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની સામે ફરિયાદ નોંધાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરાના સરકારી ગોડાઉનમાં માત્ર 18 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ કરોડો રૂપિયાનું અનાજ પગ કરી ગયું હોવાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. શહેરાના સરકારી ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. શહેરા મામલતદાર અને જિલ્લા પુરવઠા મામલતદારની આકસ્મિક ચકાસણીમાં આ કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ચોંકી જવાય એવી વિગતો સામે આવી છે. ગત 31 જાન્યુઆરીએ કરાયેલા ઓડિટ અને જીલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત કરી સ્ટોકની ચકાસણી કરી હતી.
Feb 20,2021, 18:30 PM IST
Ahmedabad
અમદાવાદમાં સાધન સંપન્ન પરિવારનાં કિશોરોએ પૈસા કમાવા મંગાવ્યો મોંઘો દારૂ પણ !
31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતીઓ દારૂ માટે તલપાપડ થઇ રહ્યા છે. આ તકનો લાભ લઇને કેટલાક લબરમુછીયા યુવાનો પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા માંગી રહ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસ પણ દારૂના દુષણને ડામવા માટે સતત પ્રયાસરત્ત છે. સોલા પોલીસે આવા જ કેટલાક લબરમુછીયા યુવાનોને પકડ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને પકડાયેલા કિશોરો પાસેથી ઉંચી બ્રાન્ડનો મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આ તમામ યુવાનો સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે.
Dec 21,2020, 23:20 PM IST
Patan Municipal Corporation
પાટણ પાલીકાનું આરંભે શુરા જેવી કામગીરી, કરોડોના સાધનો ખરીદી લીધા હવે ધુળ ખાય છે !
શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા પાલીકામાં લાખો રૂપિયા સાધનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ આ સાધનો દેખભાળના અભાવે પાલીકા પરિસર ખાતે ધૂળ ખાઈ રહ્યા છે
Oct 8,2020, 17:08 PM IST
Hinduja vs Hinduja
વિવાદ: હિદુજા પરિવારમાં એક કાગળ મુદ્દે વિવાદ, 83 હજાર કરોડ રૂપિયા છે પત્રની કિંમત
હિંદુજા પરિવારમાં પ્રોપર્ટી મુદ્દે વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ 83 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી મુદ્દે છે. જો કે જે પત્રથી વિવાદ ચાલુ થયો છે, તે પત્ર 2014નો છે. ચારેય ભાઇઓના હસ્તાક્ષર કરેલો પત્ર મુદ્દે હિંદુજા ભાઇઓમાં વિવાદ ચાલી રહ્યો છે. આ લેટર કહે છે કે, એક ભાઇ પાસે જે પણ સંપત્તી છે, તે તમામની છે, પરંતુ 84 વર્ષના શ્રીચંદ હિંદુજા અને તેમની પુત્રી વીનૂ ઇચ્છે છે કે, આ પત્ર હવે સાર્થક નથી. તેને અયોગ્ય ઠેરવી દેવામાં આવે. પત્ર અનુસાર એક ભાઇ પાસે જે સંપત્તી છે, તે તમામની છે. પ્રત્યેક વ્યક્તિ બીજાને પોતાનાં એક્જીક્યૂટર તરીકે નિયુક્ત કરશે.
Jun 24,2020, 17:53 PM IST
Ahmedabad
અમદાવાદ સાબરમતી નદીમાંથી મળી જૂની નોટ, જુઓ વિગત
અમદાવાદ સાબરમતી નદીમાંથી પાંચસો અને હજારની 13 લાખથી વધુ કિંમતની જૂની નોટો મળી આવી જેને પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
Apr 18,2019, 14:50 PM IST
ગુજરાત
ગુજરાત ATSએ 5 કિલો મેથાફેટામાઈનનો જથ્થો જપ્ત કર્યો, જાણો કિંમત
ગુજરાત ATSએ 24 કરોડ રૂપિયાની કિંમતનો 5 કિલો મેથાફેટામાઈનનો જથ્થો જપ્ત કર્યો, પાકિસ્તાનથી સમુદ્ર માર્ગે બોટમાં લવાઈ રહ્યું હતું ડ્રગ્સ
Apr 15,2019, 19:50 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!