हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yogi
Yogi News
Tourism
દેવરિયામાં જોવા જેવી છે આ 5 સુંદર જગ્યાઓ, લેવા જેવી છે આ સીક્રેટ પ્લેસની મુલાકાત
5 Beautiful Places to Visit in Deoria Ahilyapur: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી લગભગ 300 કિલોમીટર પૂર્વમાં એક જિલ્લો છે, જેને ભગવાનનું શહેર માનવામાં આવે છે. તેનું નામ પણ આના જેવું જ છે, 'દેવરિયા'. બહુ ઓછા લોકો જાણે છે કે એશિયાની પ્રથમ સુગર મિલ દેવરિયામાં સ્થપાઈ હતી. વેલ, દેવરિયા ખૂબ જ ધાર્મિક અને સુંદર સ્થળ છે.
Apr 16,2024, 14:53 PM IST
Pinkiben Gelot
લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદની 22 વર્ષીય યુવતીએ શરૂ કરી સનાતન ધર્મની પાઠશાળા
બનાસકાંઠામાં એક યુવતી નાના બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન પીરસી રહી છે. ડીસામાં 22 વર્ષીય પિંકીબેન ગેલોત ત્રણ હનુમાન મંદિરે 100થી વધુ 4 વર્ષથી 17 વર્ષના બાળકોને સનાતન ધર્મ અંગે જ્ઞાન પીરસે છે. પિંકીબેને ગેલોતે ડીસામાં સનાતન ધર્મની નિઃશુલ્ક પાઠશાળા શરૂ કરી.
May 31,2023, 19:00 PM IST
Temple
વરસાદની આગાહીની રાહ ન જુઓ, આ મંદિરે જતા ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!
નવી દિલ્હીઃ યુપીના કાનપુરમાં એક એવું મંદિર છે જ્યાં ચળચળતા તડકામાં અચાનક પાણીના ટપકા પડવાના શરૂ થઈ જાય છે. જોકે વરસાદ શરૂ થતાની સાથે પાણી ટપકવાનું પણ બંધ થઈ જાય છે. આ મંદિર કાનપુરના ભીતરગાંવ વિસ્તારથી 3 કિમી દૂર બેહટા ગામમાં છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા થાય છે.
Jun 29,2021, 12:25 PM IST
loksabha election 2019
વિવાદીત બોલ પર યોગી અને માયાવતી પર મોટી કાર્યવાહી,જુઓ વિગત
વિવાદીત બોલ પર યોગી અને માયાવતી પર મોટી કાર્યવાહીચૂંટણી પંચે પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ ત્રણ દિવસ અને માયાવતી બે દિવસ નહીં કરી શકે પ્રચાર
Apr 15,2019, 16:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમદાવાદ: વિજય સંકલ્પ સંમેલનમાં યોગી આદિત્યનાથના રાહુલ ગાંધી પર પ્રહાર
યોગીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતે રાહુલ ગાંધીની પોલ ખોલી છે. રાહુલ ગાંધી જ્યારે સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા તો નમાજ કરતા હોયએ રીતે બેઠા હતા. પુજારીએ સમજાવવું પડ્યું કે આ મસ્જિદ નહીં મંદિર છે. યોગી આદિત્યનાથે તેમના આક્રમક ભાષણમાં રાહુલ ગાંધીને અક્કલ વગરના કહ્યા હતા. યોગીએ રાહુલ ગાંધી મુદ્દે વિવાદિત બોલી બોલી અને રાહુલ ગાંધીને મગજ વગરના વ્યક્તિ ગણાવ્યા હતા. નકલમાં પણ અક્કલ હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.
Mar 26,2019, 20:32 PM IST
Trending news
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત
Jobs
કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! સિલેક્ટ થયા તો મહિને મળશે 80,000 રૂપિયાનો પગાર
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?
Mangalwar Ke Upay
મંગળવારના દિવસે ભૂલથી પણ આ કામ ના કરતા, નહીં તો જિંદગી બની જશે નર્ક, પડશે આ મુશ્કેલી
low sperm count
પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટવાના 5 સંકેત, સમયસર ઓળખો નહીં તો પિતા નહીં બની શકો
IPL 2025 mega auction
ખતમ થતાં થતાં રહી ગયું ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું IPL કરિયર, આ ટીમે લાજ રાખી!
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઈસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ