हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ મહાનગરપાલિકા News
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થુંક્યાં તો ઘરે મેમો આવી જશે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો?
Nov 14,2024, 19:25 PM IST
AMC
AMCની તિજોરી રૂપિયાથી છલકાઈ! આ વર્ષે ટેક્સની આવકમા ઐતિહાસિક વધારો, જાણો કેટલી થઇ આવક
કોર્પોરેશનની ટેક્સની આવકના ઉત્સાહજનક આંકડા સામે આવતા ઐતિહાસિક વધારો થતા AMC માલામાલ બની ગઈ છે. AMC ની ટેક્સની આવકમાં ગત નાણાંકીય વર્ષ કરતા આ વર્ષે 30 ટકાનો વધારો નોંધાયો છે. જી હા...18 નવેમ્બર સુધી તમામ પ્રકારના ટેક્સની કુલ 1300 કરોડની આવક થઇ છે.
Nov 22,2023, 17:37 PM IST
Ahmedabad
VIDEO: પિઝાના શોખીનો સાવધાન, આ પ્રખ્યાત પિઝા સેન્ટરના ફૂડમાંથી નીકળી જીવાત, સડેલાં..
Papa louie pizza Bopal: પીઝા સેન્ટરમાં ગયેલા ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે પાપા લુઇસ સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. અહીં બટાકા સડેલી હાલતમાં હોય છે જેમા જીવાત નીકળે છે.
Sep 8,2023, 17:27 PM IST
Ahmedabad News
અરેરે! આ શું પકડાયું? અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન આ વસ્તુઓ સાથે ઝડપાયા નબીરા!
ગૃહ વિભાગની સૂચના પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિયત કરાયેલ એક સપ્તાહમાં એટલે કે આજે સાંજ સુધીમાં ચાર્જશીટ તૈયાર કરશે. અમદાવાદ શહેર પોલીસ પ્રમાણે આ મામલાની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે.
Jul 26,2023, 20:22 PM IST
Ahmedabad
Ahmedabad Municipal Corporation Team Action, Closed Tea Shops
Ahmedabad Municipal Corporation Team Action, Closed Tea Shops
Apr 10,2021, 22:35 PM IST
Vote Yatra
Vote Yatra: Talk With Voters Of Khokhra Ward In Ahmedabad
Vote Yatra: Talk With Voters Of Khokhra Ward In Ahmedabad
Jan 24,2021, 19:10 PM IST
રખડતા ઢોરનો આતંક
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ AMCના ઢોર વિભાગના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી
રખડતાં ઢોરના ત્રાસથી શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદનો કોઈ વિસ્તાર એવો નથી જ્યાં રખડતાં ઢોરનો ત્રાસ ના હોય
Aug 16,2020, 11:03 AM IST
#NamasteAmdavad
corona virusથી બચવા માટે અમદાવાદ પાલિકાએ આપ્યો એકદમ ઢિંચાક આઈડિયા
ચીનને કારણે હાલ ચારેબાજુ કોરોના વાયરસ (corona virus) નો ફફડાટ ફેલાયેલો છે. ચીનથી આવેલા લોકોને અજીબ નજરથી જોવામાં આવી રહ્યાં છે. લોકોને ભીડથી બચીને રહેવાનું કહેવામાં આવ્યું છે. હવે તો કોરોના વાયરસનો ભારતમાં પણ પગપેસારો થઈ ચૂક્યો છે, ત્યારે કોરોના વાયરસથી બચવા માટે શું કરવુ તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન (Namaste Amdavad) શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay nehra) એ ટ્વિટ કરીને માહિતી આપી છે.
Mar 3,2020, 16:49 PM IST
અમદાવાદ
ગટરની સમસ્યા દૂર કરવા કોર્પોરેશનનો માસ્ટરપ્લાન, નવી ટ્રંક લાઈન નખાશે
ભવિષ્યમાં ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અમદાવાદ મહાનગરપાલિકાનએ અનોખું આયોજન કર્યું છે. જમીનની અંદર 12 ફૂટ અંદર રોબોટ દ્વારા ડ્રેનેજની સાફસફાઈ સાથે નવી ટ્રંક લાઈન પણ 128 કરોડના ખર્ચે નાખવામાં આવશે. જેમાં સાફ સફાઇ કરવા માટે જરૂરિયાત મુજબ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ પ્રોજેકટનું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Sep 4,2019, 18:26 PM IST
આઈએફસી
અમદાવાદમાં પર્યાવરણની જાળવણી માટે મહનગરપાલિકાએ કર્યા રૂ.7000 કરોડના એમઓયુ
અમદાવાદ મહાનગરપાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રૂપની ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પર્યાવરણની જાળવણી અને ક્લાઈમેટ ચેન્જના મેનેજમેન્ટ ક્ષેત્રે રૂ.7000 કરોડના રોકાણના લક્ષ્ય સાથેના એમઓયુ કરવામાં આવ્યા છે
Jan 29,2019, 19:42 PM IST
અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ ; મહાનગરપાલિકા કમિટીમાં કોણ ફાવ્યું? જુઓ વીડિયો
Jul 6,2018, 15:01 PM IST
અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદમાં મનપાને બેદરકારીના કારણે સફાઇ કામદારનું મોત
Workers died while cleaning drainage in Jamalpur, Caught On Camera-ZEE24KALAK
Jun 12,2018, 18:06 PM IST
Trending news
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે 80 મુસાફરો ભરેલી બોટ ડૂબી, એકનું મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા
Amit Shah
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ