हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અર્જુન એવોર્ડ
અર્જુન એવોર્ડ News
રાષ્ટ્રીય ખેલ એવોર્ડ
ખેલ પુરસ્કારોનો વર્ચ્યુઅલ સમારોહ, પ્રથમવાર 5 ખેલાડીઓને 'ખેલ રત્ન'
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોથી સન્માનિત કર્યાં છે. પ્રથમવાર વર્ચ્યુઅલ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Aug 29,2020, 13:58 PM IST
Sakshi Malik
અર્જુન એવોર્ડની યાદીમાંથી બહાર થવા પર સાક્ષી બોલી- મારૂ દિલ તૂટી ગયું
રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા રેસલર સાક્ષી મલિક (Sakshi Malik)નું નામ ખેલ મંત્રાલયે અર્જુન એવોર્ડની યાદીમાંથી બહાર કરી દીધું છે. તેના પર સાક્ષીએ કહ્યું કે, તેનું દિલ તૂટી ગયું છે.
Aug 22,2020, 15:22 PM IST
national sports awards
નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સઃ મંત્રાલયે સમયમર્યાદા 22 જૂન સુધી વધારે, અરજીમાં મળી આ છૂટ
ખેલ મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કારો માટે અરજી કરવાની સમયમર્યાદા 22 જૂન સુધી વધારી દીધી છે. અરજી પ્રક્રિયા પૂરી કરવાનો બુધવારે છેલ્લો દિવસ હતો.
Jun 3,2020, 17:07 PM IST
ખેલ રત્ન પુરસ્કાર
રોહિત શર્માને મળી શકે છે ખેલ રત્ન, અર્જુન એવોર્ડ માટે ધવન-ઇશાંત નોમિનેટ
વનડે વિશ્વકપ-2019માં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્માની બીસીસીઆઈએ ખેલ રત્ન પુરસ્કાર આપવા માટે ભલામણ કરી છે.
May 31,2020, 9:42 AM IST
Table Tennis Player
ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈને એનાયત કરાયો અર્જુન એવોર્ડ
ટેબલ ટેનિસ પ્લેયર હરમિત રાજુલ દેસાઈને રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો અર્જુન એવોર્ડ.
Aug 29,2019, 18:25 PM IST
ટેબલટેનિસ
ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત
કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
Aug 18,2019, 17:25 PM IST
Jamnagar
પતિ રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ મળવા પર પત્ની રીવાબાએ શું કહ્યું, જાણો
ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ પ્લેયર હરમીત રાજુલ દેસાઈને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવશે. હાલારનું હિર અને જામનગર તેમજ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા જામનગરના પનોતા પુત્ર અને ભારતીય યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થતા રવિન્દ્ર જાડેજાના પરિવાર અને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો.
Aug 18,2019, 8:21 AM IST
રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર
બજરંગ પૂનિયા અને દીપા મલિકને ખેલ રત્ન, રવીન્દ્ર જાડેજાને મળશે અર્જુન એવોર
પ્રથમ ખેલ રત્ન પુરસ્કાર શતરંજ ખેલાડી વિશ્વનાથ આનંદનને 1991-92મા મળ્યો હતો.
Aug 17,2019, 18:00 PM IST
અર્જુન એવોર્ડ
રોહિન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને મળ્યો અર્જુન એવોર્ડ
કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ પ્લેયર રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડની શરૂઆત 1961મા થઈ હતી.
Jul 17,2019, 13:29 PM IST
અર્જુન એવોર્ડ
જસપ્રીત બુમરાહ, જાડેજા, શમી અને પૂનમ યાદવને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ ચારેય ક્રિકેટરોનું નામ અર્જુન એવોર્ડ માટે મંત્રાલયને મોકલ્યું છે.
Apr 27,2019, 14:57 PM IST
Trending news
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત
Jobs
કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! સિલેક્ટ થયા તો મહિને મળશે 80,000 રૂપિયાનો પગાર