हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંખનું ઈન્ફેક્શન
આંખનું ઈન્ફેક્શન News
Eye Infection
ખાલી કાળા ચશ્મા પહેરવાથી નહીં અટકે આંખનો રોગ, આ વાતનું પણ ધ્યાન રાખવું છે જરૂરી
Conjunctivitis: સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર આ સમસ્યામાં ફક્ત કાળા ચશ્મા પુરતા નથી. આ રોગ વધારે ન ફેલાય તે માટે જરૂરી છે કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે. જેમ કે જે વ્યક્તિને આંખની સમસ્યા હોય તેણે અન્ય લોકોથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું. આ સિવાય પોતે પહેરલા ચશ્મા પણ જ્યાં ત્યાં મુકવા ન જોઈએ.
Jul 30,2023, 16:14 PM IST
Eye Infection
આંખ આવી હોય ત્યારે ન કરવું આ કામ, કરશો તો થઈ જશો આંધળા, તુરંત કરો ડોક્ટરનો સંપર્ક
Eye Infection: આંખ આવવાની સમસ્યા નાના બાળકોથી લઈને દરેક ઉંમરના વ્યક્તિમાં જોવા મળી રહી છે. આ એક ચેપી રોગ છે. જે વ્યક્તિની આંખ આવી હોય તેના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ આ સમસ્યા થઈ શકે છે. ડોક્ટરો અનુસાર આ બીમારી થાય પછી બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે.
Jul 26,2023, 10:05 AM IST
Eye Infection
Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી
Eye Infection: ચોમાસા દરમિયાન રોગચાળો ચરમસીમાં પર હોય છે ત્યારે આ વખતે આંખના રોગને લઈને પણ સાવધાન રહેવું જરૂરી છે. તેમાં વળી અનેક લોકો એવા હોય છે જેમને રોજ કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવું પડે છે. તેવામાં આંખની સંભાળ વધારે રાખવી જરૂરી થઈ જાય છે.
Jul 23,2023, 10:53 AM IST
Rajkot
રાજકોટ : સગાઈમાં દાંડિયારાસ રમ્યા બાદ 150 મહેમાનોને આવ્યા આંખે સોજા
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. આ વિસ્તારના એક પરિવારના લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ બાદ પરિવારના 150થી વધુ લોકોને આંખમાં એકસાથે ઈન્ફેક્શન થયું હોવાની ઘટના બની છે. જેને કારણે પરિવારના 150 થી વધુ લોકોની આંખમાં સોજા આવ્યા છે. બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોને આંખમાં સોજા ચઢી ગયા છે. ત્યારે આ બનાવ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
Nov 12,2019, 10:59 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ