हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજના ગુજરાતી ન્યૂઝ
આજના ગુજરાતી ન્યૂઝ 0 News
Surat Blast
સુરત ongc બ્લાસ્ટમાં મજૂરનું મોત, ધડાકાને કારણે ઝૂંપડામાં આગ લાગી હતી
ઝૂપડામાં ત્રણ વ્યક્તિઓ રહેતા હતા, જેમાંથી બે વ્યક્તિ નાસી ગયા હતાં. આગનું તણખલુ ઝૂંપડા પર પડ્યું અને આગ લાગી હતી તેવું કહેવાય છે
Sep 24,2020, 16:00 PM IST
ભાજપને ફટકો
રાજકોટમાં રાજકીય ભૂકંપ, કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં
કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા
Sep 3,2020, 11:19 AM IST
વિશ્વામિત્રીમાં પૂર
વડોદરામાં વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ
વડોદરા રેલવે સ્ટેશન પાસેનું અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ ગયું છે. આ કારણે અલકાપુરી અંડર પાસ અવરજવર માટે બંધ કરાયો
Sep 1,2020, 10:51 AM IST
નિર્ભયા કેસ
નિર્ભયાના દોષિતોના વકીલ પર કાર્યવાહીની લોકોએ કરી માગણી
નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે લોકોના શું પ્રતિભાવ છે તે જાણો.
Mar 20,2020, 10:05 AM IST
નિર્ભયા કેસ
નિર્ભયાના દોષિતોને થઈ ફાંસી, લોકોએ મનાવ્યો જશ્ન
નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. મોડે મોડે પણ નિર્ભયાને ન્યાય મળતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
Mar 20,2020, 10:00 AM IST
ભૂજ
ભૂજ: શિક્ષણના ધામમાં અ'ધર્મ', મહિલા આયોગની ટીમે છાત્રાઓના નિવેદન નોંધ્યા
ભૂજમાં માસિક ધર્મ બાબતે વિદ્યાર્થીનીઓના કપડાં ઉતરાવવાના મામલે મહિલા આયોગની ટીમ આજે ભૂજ પહોંચી અને છાત્રાઓના નિવેદન નોંધ્યા.
Feb 16,2020, 19:20 PM IST
કેમ્પસ મસ્તી
કેમ્પસ મસ્તી: ZEE 24 KALAKની ટીમ પહોંચી વિક્ટોરિયા યુનિવર્સિટી
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ કેમ્પસ મસ્તીમાં આજે જુઓ વિક્ટોરિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શું કહે છે. ભણતર સાથે અન્ય કઈ પ્રવૃત્તિઓમાં તેઓ રસ ધરાવે છે તે પણ ખાસ જાણો.
Feb 16,2020, 19:15 PM IST
ભ્રષ્ટાચાર
દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો, 180 ભ્રષ્ટદેશોમાં ભારતનો ક્રમ 80મો
દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આંકડા સામે આવ્યા. 180 ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક 80મો આવ્યો છે. ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર સૌથી વધુ ઈમાનદાર દેશો.
Jan 25,2020, 14:08 PM IST
ભીખ
અરવલ્લી: યાત્રાધામના ભીક્ષુકો ચિંતામાં, જુઓ ખાસ અહેવાલ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ હેઠળ યાત્રાધામો સહીત વિસ્તારોમાં ભીખ માંગવા પાર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.મજબૂરીના કારણે ભીખ માંગતા ભિક્ષુકોની છેલ્લી અજીવીકા છીનવાશે.
Jan 25,2020, 14:08 PM IST
પંચમહાલ
પંચમહાલના યાત્રાધામના યાત્રાળુઓ-ભિક્ષુકો શું કહે છે તે જાણો
રાજ્ય સરકાર ના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા તાજેતર માં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું છે જેમાં રાજ્ય ના પ્રસિદ્ધ એવા મોટા યાત્રા ધામ માં ભિક્ષુકો પર પ્રતિબંધ મૂકી દેવા આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા માં આવેલા જગ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આ જાહેરનામા ને લઇ ને ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવા માં આવ્યું આવ્યું.
Jan 25,2020, 14:08 PM IST
ગાંધીનગર
ગાંધીનગર: ઉપવાસ છાવણી હાઉસફૂલ, ધરણા ધરનારાઓની લાઈન લાગી
SC-ST-OBC અને માલધારી સમાજના પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાં ઉમટતાં ઉપવાસ છાવણી હાઉસફૂલ. આંદોલનને આજે થયો દોઢ મહિનો.. જુઓ ખાસ અહેવાલ
Jan 25,2020, 14:08 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી
દિલ્હી ચૂંટણી: સીએમ,ડે.સીએમ સહિતના નેતાઓ દિલ્હીમાં સભાઓ ગજવશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ સંબોધશે સભા..સીએમ, ડેપ્યૂટી સીએમ અને પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિત કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ ગજવશે દિલ્લીમાં સભાઓ...
Jan 25,2020, 10:15 AM IST
ફટાફટ ખબર
ફટાફટ ખબર: અત્યાર સુધીના મહત્વના સમાચારો જુઓ એક જ ક્લિક પર
દેશ પ્રદેશના સમાચારો ફટાફટ જુઓ એક જ ક્લિક પર
Jan 22,2020, 12:10 PM IST
Trending news
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય