हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વાયરસ મહામારી
કોરોના વાયરસ મહામારી News
કોરોના વાયરસ મહામારી
આખરે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કર્યો સ્વીકાર, દેશ કોરોના સંક્રમણના કોમ્યુનિટી
કોરોના સંક્રમણના પ્રવેશ બાદ પ્રથમવાર સ્વાસ્થ્ય મંત્રીએ કોમ્યુનિટી સ્પ્રેડની વાતનો સ્વીકાર કર્યો છે. આ પહેલા તેમણે ઇનકાર કર્યો હતો.
Oct 18,2020, 17:47 PM IST
કોરોના વાયરસ મહામારી
કોરોનાઃ ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી સમાપ્ત થઈ જશે મહામારી, સરકારી પેનલનો દાવો
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવે વૈજ્ઞાનિકોની એક કમિટી બનાવી હતી. આ પેનલે કહ્યું કે, ફેબ્રુઆરી 2021 સુધી કોરોના મહામારી ખતમ થવાની સંભાવના છે.
Oct 18,2020, 16:23 PM IST
England vs West Indies
ENG vs WI: આજથી ક્રિકેટના નવા યુગની શરૂઆત, ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ રચશે ઈતિહાસ
કોરોના વાયરસ મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બુધવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે, જે ભવિષ્યના ક્રિકેટની દશા અને દિશા પણ નક્કી કરશે.
Jul 8,2020, 10:24 AM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ
USમાં કોવિડ-19થી 1.3 લાખ લોકોના મોત અને ટ્રંપ કરી રહ્યાં છે મહામારી સામે જીતનો દાવો
દુનિયામાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ અમેરિકા છે. આ ઘાતક મહામારીએ USમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. જ્યારે 1.3 લાખ લોકોના જીવ ગયા છે. જો કે, આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (US president Donald Trump) આ મહામારી સામેની લડતમાં જીતનો દાવો કરી રહ્યાં છે.
Jul 5,2020, 19:57 PM IST
રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ
રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: કોરોનાના સંકટમાં ડોક્ટરોએ ફરી એકવાર ભજવી ભગવાનની ભૂમિકા
આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે છે. ત્યારે કોરોના સંકટમાં ડોક્ટરો ફરી એકવાર ભગવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. જે રોગનો ઈલાજ નથી તેવા રોગ સામે લડીને હજારો કોરોના દર્દીઓને ડોક્ટરોએ સાજા કર્યા છે. ડોક્ટર્સ ડે નિમિતે Zee 24 કલાકે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા કિડની હોસ્પિટલના ડોક્ટર વિનીત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી.
Jul 1,2020, 18:08 PM IST
ઇન્ટરનેશનલ ફ્લાઇટ
રેલવે બાદ ફ્લાઇટ પર સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી બંધ રહેશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ
કોરોનાના વધતા કેસને જોતો સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને લઇને મોટો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, 15 જૂલાઇ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સેવા પર પ્રતિબંધ રહેશે. નાગરિક વિમાન મહાનિર્દેશક (DGCA)એ શુક્રવારના કહ્યું કે, તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી (International Flights) ફ્લાઇટ્સના પ્રતિબંધને 15 જૂલાઇ સુધી વધારી રહ્યાં છે પરંતુ પસંદગીના માર્ગો પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓની પરવાનગી સ્થિતિના આધારે આપવામાં આવી શકે છે.
Jun 26,2020, 20:01 PM IST
DGP Shivanand Jha
મહામારીની લાંબી લડાઈ સામે સાવચેતી જ એક માત્ર હથિયાર: શિવાનંદ ઝા
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
Apr 27,2020, 19:58 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ