हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોર્પોરેટર્સ
કોર્પોરેટર્સ News
Congress
અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકો, દિનેશ શર્મા સામે નારાજગી
અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકો થતા દિનેશ શર્મા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજીવ સાતવને પત્ર લખીને વિપક્ષી નેતા બદલવાની માગ કરી હતી.
Feb 18,2020, 17:45 PM IST
bjp
ભાજપ પ્રદેશ જિતુ વાઘાણીના શહેરમાં ભાજપમાં ભડકો, જુઓ Video
ભાવનગરમાં ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનાં વિધાનસભા વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા એક ખુબજ વિશાળ બનાવવામાં આવેલ છે. સરદાર બાગ જે પિલ ગાર્ડન થી પણ ઓળખાય છે ત્યારે આજ વિસ્તારનાં ભાજપનાં ચાર કોર્પોરેટરો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એવા રાજેશભાઇ પંડ્યા, રાજુભાઇ રાબડીયા, આશાબેન બદાણી અને ભારતીબેન બારૈયા દ્વારા મનપાનાં કમિશનર અને મેયરને ખુલ્લો પત્ર લખવામાં આવેલ છે કે પિલગાર્ડનમાં તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે કારણ કે અહીંયા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને જુગાર રમાય છે પત્ર લખાતા લેટર બૉમ્બ જેવી સ્થતી સર્જાણી છે.
Jan 21,2020, 18:45 PM IST
Honest Commissioners
AMC કમિશ્નર વિજય નેહરા કોર્પોરેટર્સને આંખના કણાની જેમ ખુચી રહ્યા છે?
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં વહીવટી તંત્ર અને શાષક પક્ષ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોલન ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમીક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશ્નરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.
Dec 9,2019, 22:56 PM IST
સ્વાઇન ફ્લૂ
સ્વાઈન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર, મોડે મોડે ભાજપના શાસકો જાગ્યા
ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે. જેને લઇે સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. જે અંતર્ગત આજે મેયર સહીતના એએમસીના શાષકોએ એએમસીના હેલ્થ અધિકારીઓ સાથે સ્વાઇન ફ્લુ મામલે મહત્વની બેઠક યોજી. જેમાં અત્યાર સુધી લેવાયેલા પગલા અને એએમસી તંત્ર કેટલુ તૈયાર છે તે મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નોંધનીય છેકે ચાલુ વર્ષે એએમસીમાં સ્વાઇન ફ્લુના 392 કેસ નોંધાયા છે, જેમાં 8 લોકોના મોત થઇ ચૂક્યા છે.
Feb 12,2019, 21:33 PM IST
સ્વાઇન ફ્લૂ
રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, સારવાર દરમિયાન 36 દર્દીઓના મોત
શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વધતા જતા સ્વાઇન ફ્લુના કેસ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે રાજકોટના વોર્ડ નંબર 12 અને 13ના કોંગી કોર્પોરેટર દ્વારા નિશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉકાળો પીવાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કોંગી કોર્પોરેટર દ્વારા ઉકાળાનું વિતરણ કરી તેમના વોર્ડના લોકોને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
Feb 12,2019, 19:02 PM IST
Trending news
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video