हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચીની વાયરસ
ચીની વાયરસ News
ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના પોઝિટિવ થવા પર કેવું રહ્યું ચીનનું રિએક્શન? જાણો શું બોલ્યા
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી લગભગ એક મહિના પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયા છે. વિશ્વભરના નેતાઓ અને રાષ્ટ્રપ્પમુખોએ ટ્રમ્પના જલદી સાજા થવાની કામના કરી છે.
Oct 3,2020, 19:18 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ ભારતમાં અત્યાર સુધી 59 કેસ, કેરલમાં સૌથી વધુ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 59 થઈ ગઈ છે. અત્યાર સુધી કેરલમાં સૌથી વધુ મામલા સામે આવ્યા છે, ત્યારબાદ સરકાર વધુ સતર્ક થઈ ગઈ છે.
Mar 11,2020, 17:19 PM IST
corona virus
કોરોનાઃ દેશમાં અત્યાર સુધી 26 પોઝિટિવ કેસ, સુરતમાં પણ બે શંકાસ્પદ
કોરોના વાયરસને લઈને અત્યારે ભારત આવતા તમામ વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવશે. પહેલા માત્ર 12 દેશોના લોકોની તપાસ કરવામાં આવતી હતી.
Mar 4,2020, 23:02 PM IST
કોરોના વાયરસ
કોરોનાનો કહેરઃ સરકારનો નિર્ણય, વિદેશથી આવતા યાત્રીકો પાસે માગવામાં આવશે
કોરોના વાયરસ (Corona Virus)ને લઈને બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રાની અધ્યક્ષતામાં ઇન્ટર મિનિસ્ટીરિયલ ગ્રુપની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.
Mar 4,2020, 20:04 PM IST
Coronavirus
કોરોના વાયરસથી ડરનો માહોલ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 13 માર્ચ સુધી શાળાઓ બંધ
આ પહેલા સિંધની પ્રાંત સરકારે તમામ શાળા-કોલેજે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે એશિયા, યૂરોપથી લઈને અમેરિકા સુધી વિશ્વના 60 દેશોમાં ફેલાઇ ચુક્યો છે.
Mar 2,2020, 17:15 PM IST
corona virus
જાપાનમાં ક્રુઝમાં ફસાયેલા બે ભારતીયોને લાગ્યો ચેપ, દૂતાવાસે કરી પુષ્ટિ
આખરે જાપાનમાં ઉભેલી ડાયમંડ પ્રિન્સેસ શિપ પર રહેલા ભારતીય પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મહત્વનું છે કે શિપમાં રહેલા આશરે 3700 યાત્રીકોમાંથી 138 ભારતીય છે અને હવે 2 ભારતીયોમાં કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે.
Feb 12,2020, 22:29 PM IST
Coronavirus
પાકિસ્તાનના સિંધમાં કોરોના વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ
ઇરશાદ પ્રમાણે, ઘરે પરત ફર્યા બાદ તેને ઉઘરસ અને શરદી થઈ ગઈ, ત્યારબાદ તેને દવાઓ આપવામાં આવી, પરંતુ નાકમાંથી લોકી નિકળ્યા બાદ અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા.
Feb 4,2020, 18:50 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ વુહાનથી નાગરિકોને કાઢવા તૈયાર ભારત
પહેલા વિમાનમાં તે ભારતીઓને બેસાડવામાં આવશે જે વુહાન અને તેની આસપાસમાં રહે છે અને જે ત્યાંથી નિકળવા ઇચ્છુક છે. દૂતાવાસે કહ્યું, 'ત્યારબાદ વધુ એક વિમાન મોકલવામાં આવશે જેમાં હુબેઈ પ્રાંતના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને બેસાડવામાં આવશે.'
Jan 30,2020, 20:02 PM IST
Trending news
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા