हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જળાશયોની સ્થિતિ
જળાશયોની સ્થિતિ News
gujarat news
ગુજરાતના કુલ 206 જળાશયોમાં હાલ કેટલું પાણી છે? જાણો જળાશયોની સ્થિતિ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૫.૧૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. ૨૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૫૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે.
Jul 3,2023, 14:58 PM IST
Dams in Gujarat
52% વરસેલા વરસાદે ગુજરાતના 42 ડેમોને પાણીથી છલોછલ કરી દીધા
રાજ્યભરમાં હાલ ચોમાસાની મોસમ પૂરબહારમાં છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ પ્રાંત એવા હશે જ્યાં વરસાદ વરસ્યો ન હોય. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેરબાન છે. વડોદરામાં તો પૂરની સ્થિતિ પણ ઉભી થઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ સુધી સરેરાશ 52 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 1૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 7૦ થી 1૦૦ ટકા ભરાયા છે. તેમજ રાજ્યના 15 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયું છે. આ માહિતી રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળી છે.
Aug 3,2019, 13:29 PM IST
Trending news
gujarat
'મારી પત્નીએ મને છેતર્યો છે, જેથી તેને જિંદગીભર સબક દેજો', વીડિયો બનાવી પતિએ...
Turmeric Water
આ યલો શૉટથી કરો તમારી દિવસની શુભ શરૂઆત, શરીરને મળશે 4 ગજબના ફાયદા
gujarat
ગુજરાતમાં કોણે કરી વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ? એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની
Business
FD પર મળતા વ્યાજ પર સરકાર નહીં લગાવે ટેક્સ! નાણામંત્રી બજેટમાં કરશે આ મોટું એલાન?
sbi
SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ,બનાવશે હર ઘર લખપતિ! સિનિયર સિટીઝનને મોટો ફાયદો
surat
ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દી
jammu kashmir
J&K: પાછું સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ
gujarat
'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો