हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી News
top-10 college for mba
આ છે B.Tech અને MBAની ટોપ-10 કોલેજ ! અભ્યાસ પૂરો થાય પહેલાં મળે છે કરોડોનું પેકેજ
TOP-10 College for B.TECH and MBA : જો તમે દેશની ટોપ-10 એન્જિનિયરિંગ અને B.Tech કૉલેજમાં એડમિશન લેવા માગો છો, તો અમે તમને આજે લિસ્ટ વિશે જણાવી રહ્યાં છીએ. જ્યાં એડમિશન લઈને તમે કરોડોનું પેકેજ મેળવી શકો છો.
Jun 8,2023, 15:01 PM IST
sharjeel imam
શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
Jan 28,2020, 17:55 PM IST
sharjeel imam
CAA વિરોધ દરમિયાન કરી દેશ વિરોધી વાત, જાણો કોણ છે શરજિલ, આ છે તેની કુંડળી
જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામની બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. શરજિલ ઇમામે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન દેશવિરોધી નિવેદન આપતા આસામને દેશથી અલગ કરવાની વાત કરી હતી.
Jan 28,2020, 17:08 PM IST
Delhi Police
JNU હિંસાઃ દિલ્હી પોલીસે છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષની કરી પૂછપરછ
પોલીસે આ બધાને નોટિસ પાઠવી હતી. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને જેએનયૂમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા સંબંધિત ડેટા અને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા જવાબ માગ્યો હતો.
Jan 13,2020, 17:57 PM IST
JNU
JNUમાં હોબાળો, વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને ઈન્ફોર્મેશન સેન્ટરમાં ઘૂસ્યા
એનયુ (JNU) માં આજે મોટી બબાલ જોવા મળી. કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને ઈન્ફોર્મેશન સેન્ટરમાં ઘૂસી ગયાં. આ વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી પાવરસપ્લાય બંધ કરી દીધો જેનાથી સર્વર પ્રભાવિત થયું.
Jan 4,2020, 9:26 AM IST
JNU
JNU કેમ્પસમાં VC જગદીશકુમારની કાર પર હુમલો, ગાડીના કાચ તોડ્યા
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (jawaharlal nehru university) ના વાઈસ ચાન્સેલર જગદીશકુમાર (Jagdish Kumar) પર આજે કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. વીસી (VC) સાથે હાથાપાઈ કરવાની પણ કોશિશ કરવામાં આવી. તેમની કારને પણ ટારગેટ કરાઈ. હુમલો સાંજે લગભઘ 5 વાગ્યાની આસપાસ થયો. જેએનયુ વીસી જગદીશકુમારે ઘટના અંગે જણાવતા કહ્યું કે આજે મારા પર હુમલો થયો. મને આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ સ્કૂલ સુધી જવું હતું પરંતુ મને 10-15 વિદ્યાર્થીઓએ ઘેરી લીધો. તેઓ મારા પર હુમલો કરવાના ઈરાદાથી આવ્યાં હતાં. સદભાગ્યે મને સિક્યુરિટીએ બચાવી લીધો અને હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો.
Dec 14,2019, 20:39 PM IST
JNU
વિદ્યાર્થીઓના પ્રદર્શન સામે JNU તંત્રની પીછેહઠ, ફી વધારો ખેંચ્યો પાછો
વિદ્યાર્થી રાજકારણનો ગઢ માનવામાં આવતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં લાગુ કરવામાં આવેલા હોસ્ટલ ડ્રાફ્ટ મેન્યુઅલના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આ હોસ્ટિલ ડ્રાફ્ટ મેન્યુઅલમાં હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓની અનેક સ્વતંત્રતાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો.
Nov 13,2019, 17:48 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ