हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તિક્ષ્ણ હથિયાર
તિક્ષ્ણ હથિયાર News
બનાસકાંઠા
પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવાની ઘટના, સારવાર દરમિયાન પિતાનું મોત
બનાસકાંઠાના લાગણીના કુંડા ગામે 4 લોકોની હત્યાનો મામલે વધુ એક ખુલાસો થયો.પોલીસે દીવાલ પર લખેલા નામના શકમંદોની પૂછપરછ કરી હતી જેમાં તે વ્યક્તિઓએ મૃતક પરિવારને વ્યાજે પૈસા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. તો 2 DYSP સહિતના પોલીસના કાફલાએ સ્પેશિયલ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. હજુ સુધી આ હત્યા કાંડમાં કોઈ પણ કડી નથી મળી.
Jun 24,2019, 13:50 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવાની ઘટના, હત્યારા પિતાની થઈ પૂછપરછ
બનાસકાંઠાના લાગણીના કુંડા ગામે 4 લોકોની હત્યાનો મામલે વધુ એક ખુલાસો થયો.પોલીસે દીવાલ પર લખેલા નામના શકમંદોની પૂછપરછ કરી હતી જેમાં તે વ્યક્તિઓએ મૃતક પરિવારને વ્યાજે પૈસા આપ્યા હોવાનો ખુલાસો થયો છે. તો 2 DYSP સહિતના પોલીસના કાફલાએ સ્પેશિયલ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. હજુ સુધી આ હત્યા કાંડમાં કોઈ પણ કડી નથી મળી.અમદાવાદમાં સારવાર લઈ રહેલા પિતાને ભાન આવ્યા બાદ પોલીસ તેમની પૂછપરછ કરશે.
Jun 23,2019, 18:10 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા, જુઓ ગામના લોકોએ શું કહ્યું
બનાસકાંઠાના લાખણીના કુડા ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તે હત્યામાં ઘરના જ મોભીનો હાથ હોવાની માહિતી સામે આવી રહી છે. વ્યાજે પૈસા લાવીને પાછા ભરી ન શકાતા હોવાની વાત સામે આવી રહી છે. પરિવારના પાંચ સભ્ય પર થયેલા હુમલામાં ચારનાં મોત થયાં અને એકની હાલત ગંભીર છે.રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા. પિતાએ પણ ચાર સભ્યોની હત્યા કર્યા પછી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Jun 21,2019, 14:17 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ કોણે કરી હત્યા
બનાસકાંઠાના લાખણીના કુડા ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તે હત્યામાં ઘરના જ મોભીનો હાથ હોવાની માહિતી સામે આવી રહી છે. વ્યાજે પૈસા લાવીને પાછા ભરી ન શકાતા હોવાની વાત સામે આવી રહી છે. પરિવારના પાંચ સભ્ય પર થયેલા હુમલામાં ચારનાં મોત થયાં અને એકની હાલત ગંભીર છે.રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા. પિતાએ પણ ચાર સભ્યોની હત્યા કર્યા પછી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Jun 21,2019, 14:19 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવાની ઘટના
બનાસકાંઠાના લાખણીના કુડા ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તે હત્યામાં ઘરના જ મોભીનો હાથ હોવાની માહિતી સામે આવી રહી છે. વ્યાજે પૈસા લાવીને પાછા ભરી ન શકાતા હોવાની વાત સામે આવી રહી છે. પરિવારના પાંચ સભ્ય પર થયેલા હુમલામાં ચારનાં મોત થયાં અને એકની હાલત ગંભીર છે.રાત્રીના સમયે તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા. પિતાએ પણ ચાર સભ્યોની હત્યા કર્યા પછી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Jun 21,2019, 12:13 PM IST
અમદાવાદ
અમદાવાદ: યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, ત્રણ આરોપીની ધરપકડ
હાટકેશ્વર નજીક આવેલા સ્મશાન ગૃહ બહાર ફૂટપાથના ભારે પથ્થર મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યામાં 3 યુવાનોને ઝોન 5 સ્કોવોર્ડે પકડી પાડ્યા છે.
May 5,2019, 14:32 PM IST
Vadodara
વડોદરા : દેવને પતાવી દેવા દફ્તરમાં છુપાવ્યો હતો છરો, જુઓ VIDEO
Family mourns death of boy - Zee 24 Kalak
Jun 22,2018, 15:38 PM IST
Trending news
grah gochar
8 ઓક્ટોબરથી 3 રાશિવાળાના સારા દિવસો શરુ થશે, શુક્ર મંગળની નવપંચમ દ્રષ્ટિ કરાવશે લાભ
israel
ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
Scam
500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ