हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ત્રાલ
ત્રાલ News
જમ્મુ અને કાશ્મીર
clash between indian army and terrorist in tral of jammu kashmir, one terrorist killed
clash between indian army and terrorist in tral of jammu kashmir, one terrorist killed
Jun 26,2020, 9:20 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર
કોરોનાકાળમાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત છોડતા નથી જો કે સુરક્ષાદળો પણ આકરા પાણીએ છે અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલ (Tral) માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ (Encounter) માં ત્રણ આતંકી ઠાર થયા છે.
Jun 26,2020, 13:06 PM IST
Tral
J&K: પુલવામાના ત્રાલમાં અથડામણ, 3 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે 3 આતંકીઓને ઠાર કરાયા છે. આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે.
Feb 19,2020, 9:25 AM IST
Pulwama
J&K: પુલવામાના ત્રાલમાં મોટી અથડામણ, સેનાની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર
આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોંકવનારી વાત છે કે પકડાયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મૂ-કાશ્મીર પોલીસનો એક ડીએસપી હાજર હતો.
Jan 12,2020, 17:45 PM IST
જમ્મુ-કાશ્મીર
VIDEO : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, અથડામણમાં 3 આતંકી ઠાર
આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ ઘરને ઘેરો નાખ્યો હતો. સુરક્ષા દળો દ્વારા ઘરને ઘેરી લેવાયા પછી આતંકવાદીઓએ સામે ગોળીબાર શરૂ કર્યો હતો.
Oct 22,2019, 21:21 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: ત્રાલમાં યુવાઓએ ક્રિકેટની મજા માણી, સ્થાનિકોને મોદી સરકારમાં વિશ્વાસ
આર્ટિકલ 370 હટાવાયા બાદથી જ ડર, પ્રતિબંધો અને કરફ્યુ ઝેલી રહેલા કાશ્મીરમાં હવે શાંતિ પાછી ફરવા લાગી છે. વિશેષ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયે 16 દિવસ વીતી ગયા પછી હવે કાશ્મીર ખીણમાં હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. બુધવારે પ્રશાસને પ્રતિબંધમાં ઢીલ ચાલુ રાખી તો યુવાઓએ સોનેરી તડકામાં બહાર આવીને ક્રિકેટની મજા માણી.
Aug 22,2019, 15:59 PM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, જુઓ વિગત
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ , ત્રાલના મિદુરામાં 2થી 3 આતંકી છુપાયા હોવાની શક્યતા હોવાથી મિદુરામાં સેના-આતંકીઓ વચ્ચે ફાયરિંગ
Apr 7,2019, 15:42 PM IST
જમ્મૂ-કાશ્મીર
જમ્મૂ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એનકાઉન્ટર ચાલુ
જમ્મૂ અને કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાગળોની વચ્ચે રવિવાર સવારે એનકાઉન્ટર શરૂ થઇ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાદળોના વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી.
Apr 7,2019, 9:54 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: સુરક્ષાદળોનું ઓપરેશન 'ઓલઆઉટ', જૈશના 3 આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓનો ખાત્મો કર્યો છે.
Mar 11,2019, 9:14 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પુલવામામાં IED વિસ્ફોટમાં એક નાગરિક ઘાયલ, સુરક્ષાદળોને કરાયા હતાં ટાર
જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકીઓએ વિસ્ફોટ દ્વારા સુરક્ષાદળોને નિશાન બનાવવાની કોશિશ કરી છે. આજે સવારે લગભગ 3 વાગે પુલવામાના ત્રાલના અમલર વિસ્તારમાં આતંકીઓએ આઈઈડી વિસ્ફોટને અંજામ આપ્યો. જેમાં એક નાગરિક ઘાયલ થયો. વિસ્ફોટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
Mar 2,2019, 11:04 AM IST
Militant Attack
જમ્મુ કાશ્મીરમાં ધુંધવાયેલા આતંકવાદીઓએ સૈન્ય કેમ્પ કર્યો હૂમલો,1 જવાન શહીદ
રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ નંબર-42 પર ફાયરિંગ કર્યું હતું, અંધાધુંધ ફાયરિંગમાં 2 જવાનોને ગોળી વાગી હતી
Oct 25,2018, 23:38 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા